Skip to content
Gujarati Lyrics

VAT BAHU JOVANI GHER JAT AAVO NE LYRICS | VINAY NAYAK, DIVYA CHAUDHARY

Gujarati Song 24 views March 27, 2023
PDF

VAT BAHU JOVANI GHER JAT AAVO NE is a Gujarati Sad song voiced by Vinay Nayak from Pop Skope Music. The song is composed by Divya Chaudhary, with lyrics written by Amit Barot.

એકલી મેલીને તમે હાલ્યા ક્યાં વાલમજી
એકલી મેલીને તમે હાલ્યા ક્યાં વાલમજી
દલની દલવાડી સુની લાગી રે વાલમજી

દલડે કરવી ધણી વાત આવી કરજો મુલાકાત
વ્હાલી જોજે મારી વાટ આવી કરશું મુલાકાત
આટલી અરજ મારી માનો રે

વાટ બહુ જોવાણી ઘેર જટ આવો રે
મારી આંખ્યું ભીંજાણી વ્હાલી જટ આવું રે
વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે

કે વ્હાલી મારી રુદિયા કેરો ધબકાર
દિલમાં રાખું છબી તારી રે
દિલમાં રાખું છબી તારી રે

વાલમજી હૈયા ના છો તમે હાર
જોવું વાટલડી રે તમારી
કે જોવું વાટલડી રે તમારી

વ્હાલી મારી હૈયે તમે હામ થોડી રાખો
અજવાળી રાતે કરશું મીઠી મીઠી વાતો
યાદો તમારી દિલને આપે છે દિલાસો
કેમ કરી જાશે મારા દિવસો ને રાતો

કોરાણુ કાળજે છે વ્હાલી તારું નામ રે
રાધા વિના જાણે સુનો લાગે તારો શ્યામ રે
તારા મારા પ્રેમનું અમર છે નામ રે

વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે
વાટ જોવે દીવાની ઘેર જટ આવું રે
વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે

કે વ્હાલી મારી ગમતું નથી તલભાર
દિલમાં રાખું છબી તારી રે

વ્હાલમજી સજી રે સોળ શણગાર
જોવું વાટલડી રે તમારી
કે જોવું વાટલડી રે તમારી

યાદ આવે વ્હાલી ને વરસે મેહુલીયો
તારા વિના રહી ના શકે તારો વાલમીયો
જોવા માંગુ તમને ને જોવું હું ચાંદલીયો
આવે દલની ડેલીએ ક્યારે હરખાવે નાહોલીયો

સપનામાં સપના જેવી આ તો વાત રે
યાદ કરુંને વ્હાલી જોવું તને પાસ રે
તારા જેવા મારા પણ વ્હાલી હાલ છે

વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે
મારા રુદિયાની રાણી ઘેર જટ આવું રે
વાટ બહુ રે જોવાણી ઘેર જટ આવો રે

કે તારો મારો જનમો નો છે સાથ
રુદિયે રાજ છે તારું રાણી રે

કે મારા ભવો ભવના ભરથાર
કે જોવા તરશે આંખો મારી રે
કે જોવા તરશે આંખો મારી રે.

Aekli meli ne tame halya kya valamji
Aekli meli ne tame halya kya valamji
Dal ni dalvadi suni lagi re valamji

Dalde karvi dhani vaat aavi karjo mulakat
Vhali joje mari vat aavi karshu mulakat
Aatli araj mari mano re

Vat bahu jovani gher jat aavo re
Mari ankhyu bhijani vhali jat aavu re
Vat bahu re jovani gher jat aavo ne

Ke vhali mari rudiya kero dhabkar
Dil ma rakhu chhabi tari re
Dil ma rakhu chhabi tari re

Valamji haiya na chho tame haar
Jovu vatladi re tamari
Ke jovu vatladi re tamari

Vhali mari haiye tame ham thodi rakho
Ajvadi rate karshu mithi mithi vato
Yaado tamari dil ne ape chhe dilaso
Kem kari jashe mara divso ne rato

Koranu kalje chhe vhali taru nam re
Radha vina jone suno lage taro shyam re
Tara mara prem nu amar chhe nam re

Vat bahu re jovani gher jat aavo re
Vat jove diwani gher jat aavu re
Vat bahu re jovani gher jat aavo re

Ke vhali mari gamtu nathi talbhar
Dil ma rakhu chhabi tari re

Vhalamji saji re sol shangar
Jovu vatladi re tamari
Ke jovu vatladi re tamari

Yaad aave vhali ne varse mehuliyo
Tara vina rahi na shake taro valmiyo
Jova mangu tamne ne jovu hu chandliyo
Aave dal ni deliye kyare harkhave naholiyo

Sapna ma sapna jevi aa to vaat re
Yaad karu ne vhali jovu tamne paas re
Tara jeva mara pan vhali haal re

Vat bahu re jovani gher jat aavo re
Mari rudiya ni rani gher jat aavu re
Vat bahu re jovani gher jat aavo re

Ke taro maro janmo no chhe sath
Rudiye raj chhe taru rani re

Ke mara bhavo bhav na bharthar
Ke jova tarshe ankho mari re
Ke jova tarshe ankho mari re.

Share this song

Video

Song details

Singer Vinay Nayak
Lyricist Amit Barot
Director Divya Chaudhary
Genre Sad
Publisher Mitesh Barot

Pop Skope Music Songs Lyrics

Song Singers
ODHANA Gopal Bharwad
JIV THI VADHARE TAMNE CHAHU Mahesh Vanzara
SAYBO MARO Riddhi Vyas
DARD AME SAHI LAISHU Kishan Raval
KULDEVI MARI MAVDI Umesh Barot
PAPPA NI PARI BOLI NE GAI FARI Kaushik Nayka
RADHA RANGANI Pankaj Mistry
VIDAAI NI VELA Trusha Rami
Dil No Bungalow Vinay Nayak
Maro Ek Tarfi Aa Pyar Nitin Barot

FAQs

Which album or label is VAT BAHU JOVANI GHER JAT AAVO NE from?
VAT BAHU JOVANI GHER JAT AAVO NE is from Pop Skope Music.
Who sang the song VAT BAHU JOVANI GHER JAT AAVO NE?
The song VAT BAHU JOVANI GHER JAT AAVO NE was sung by Vinay Nayak.
Who composed the music for VAT BAHU JOVANI GHER JAT AAVO NE?
The music for VAT BAHU JOVANI GHER JAT AAVO NE was composed by Divya Chaudhary.
Who wrote the lyrics of VAT BAHU JOVANI GHER JAT AAVO NE?
The lyrics for VAT BAHU JOVANI GHER JAT AAVO NE were written by Amit Barot.
What genre is VAT BAHU JOVANI GHER JAT AAVO NE?
VAT BAHU JOVANI GHER JAT AAVO NE is a Gujarati Sad song.

Related songs

PDF