DARD AME SAHI LAISHU LYRICS | KISHAN RAVAL
DARD AME SAHI LAISHU is a Gujarati Sad song voiced by Kishan Raval from Pop Skope Music. The song is composed by Yash Limbachiya, with lyrics written by Rakesh Solanki.
હો… તારા વિના દિલને ચેન નથી પડતો
હો… તારા વિના દિલને ચેન નથી પડતો
પુછે છે દિલ મારૂં ફરી ક્યારે મળશું
હો… આપે આજ દર્દ તમે સહી લઈશુ
આવે તારી યાદ ત્યારે રડી લઈશુ
આપે આજ દર્દ તમે સહી લઈશુ
આવે તારી યાદ ત્યારે રડી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
હો… તુટી હું ગયો છુ હાવે અંદરથી
જીવતી લાશ છુ શ્વાસો ચાલે નામની
હો… છુટી ગયો હાથ તારો હવે મારા હાથથી
તારા વિના જિંદગી નથી કોઈ કામની
હો… એકલા આ જિંદગીથી લડી લઈશું
તારા વિના એકલા રહી લઈશું
એકલા આ જિંદગીથી લડી લઈશું
તારા વિના એકલા રહી લઈશું
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
હો… રડે છે દિલ મારૂં તમને પોકારે
તારા વિના હતું કોણ જિંદગીમો મારે
હો… જીવવાનો વાયદો કરી તમે મારી હારે
છોડી ગયા સાથ મારો કેમ મધધારે
આ તારી બેવફાઈ અમે સહી લઈશુ
તોયે બેવફા તને ના કહીશું
આ તારી બેવફાઈ અમે સહી લઈશુ
તોયે બેવફા તને ના કહીશું
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ.
Ho… Tara vina dil ne chen nathi padto
Ho… Tara vina dil ne chen nathi padto
Puchhe chhe maru dil fari kyare malshu
Ho… Aape aaj dard tame sahi laishu
Aave tari yaad tyare radi laishu
Aape aaj dard tame sahi laishu
Aave tari yaad tyare radi laishu
Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu
Ho… Tuti hu gayo chhu haave andar thi
Jivti lash chhu shwaso chale nam thi
Ho… Chhuti gayo hath taro have mara hath thi
Tara vina jindagi nathi koi kam ni
Ho… Aekla aa jindagi thi ladi laishu
Tara vina aekla rahi laishu
Aekla aa jindagi thi ladi laishu
Tara vina aekla rahi laishu
Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu
Ho… Rade chhe dil maru tamne pokare
Tara vina hatu kon jindagi mo mare
Ho… Jivvano vayado kari tame mari hare
Chhodi gaya sath maro kem madhdhare
Aa tari bewafai ame sahi laishu
Toye bewafa tane na kahishu
Aa tari bewafai ame sahi laishu
Toye bewafa tane na kahishu
Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu.
Video
Song details
Pop Skope Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| ODHANA | Gopal Bharwad |
| JIV THI VADHARE TAMNE CHAHU | Mahesh Vanzara |
| VAT BAHU JOVANI GHER JAT AAVO NE | Vinay Nayak |
| SAYBO MARO | Riddhi Vyas |
| KULDEVI MARI MAVDI | Umesh Barot |
| PAPPA NI PARI BOLI NE GAI FARI | Kaushik Nayka |
| RADHA RANGANI | Pankaj Mistry |
| VIDAAI NI VELA | Trusha Rami |
| Dil No Bungalow | Vinay Nayak |
| Maro Ek Tarfi Aa Pyar | Nitin Barot |
FAQs
Which album or label is DARD AME SAHI LAISHU from?
Who sang the song DARD AME SAHI LAISHU?
Who composed the music for DARD AME SAHI LAISHU?
Who wrote the lyrics of DARD AME SAHI LAISHU?
What genre is DARD AME SAHI LAISHU?
Related songs
MELADI MODVE RAMVA AAY LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
તું સમજે તો દિલ નું રાજ હું ખોલું TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS | MAHESH VANZARA
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS