Skip to content
Gujarati Lyrics

DUKH DIL NA LYRICS | Javed Ali | Kundali

Gujarati Song 3 views July 19, 2022
PDF

DUKH DIL NA is a Gujarati Sad song voiced by Javed Ali from Kundali. The song is composed by Semal-Nikhil, with lyrics written by Harish Bhatt.

દુઃખ દિલ ના મારા કોને સંભળાવું
દુઃખ દિલ ના મારા કોને સંભળાવું
વારી વારી મન ને હું મારા મનાવું
દુઃખ દિલ ના મારા કોને સંભળાવું

સુખ દુઃખ ના મળી સપના મેં સાથે જોયા
એક ભૂલ ને લીધે સપના બધા તૂટી ગયા
નજર લાગી કોની આ શું થયું
નજર લાગી કોની આ શું થયું

વારી વારી મન ને હું મારા મનાવું
દુઃખ દિલ ના મારા કોને સંભળાવું

ભૂલી જાવું બધું પણ ભૂલું કેમ તારી યાદો ને
દિલ તોડી જાનારા દિલ ના મારા આ ઘાવો ને
એક વાર આવીને જોઈને જાવો
એક વાર આવીને જોઈને જાવો

વારી વારી મન ને હું મારા મનાવું
દુઃખ દિલ ના મારા કોને સંભળાવું.

Dukh dil na mara kone sambhdavu
Dukh dil na mara kone sambhdavu
Vari vari man ne hu mara manavu
Dukh dil na mara kone sambhdavu

Sukh dukh na mali sapna me sathe joya
Aek bhul ne lidhe sapna badha tuti gaya
Najar lagi koni aa shu thayu
Najar lagi koni aa shu thayu

Vari vari man ne hu mara manavu
Dukh dil na mara kone sambhdavu

Bhuli javu badhu pan bhulu kem tari yaado ne
Dil todi janara dil na mara aa ghavo ne
Aek var aavine joine jaavo
Aek var aavine joine jaavo

Vari vari man ne hu mara manavu
Dukh dil na mara kone sambhdavu.

Share this song

Video

Song details

Singer Javed Ali
Lyricist Harish Bhatt
Album Kundali
Director Semal-Nikhil
Genre Sad
Publisher Semal-Nikhil

Kundali Songs Lyrics

Song Singers
TU THAI MAARI Shaan

FAQs

Which album or label is DUKH DIL NA from?
DUKH DIL NA is from Kundali.
Who sang the song DUKH DIL NA?
The song DUKH DIL NA was sung by Javed Ali.
Who composed the music for DUKH DIL NA?
The music for DUKH DIL NA was composed by Semal-Nikhil.
Who wrote the lyrics of DUKH DIL NA?
The lyrics for DUKH DIL NA were written by Harish Bhatt.
What genre is DUKH DIL NA?
DUKH DIL NA is a Gujarati Sad song.

Related songs

PDF