Skip to content
Gujarati Lyrics

TU THAI MAARI LYRICS | Shaan, Vibhuti Lekha | Kundali

Gujarati Song 3 views July 19, 2022
PDF

TU THAI MAARI is a Gujarati Love song voiced by Shaan from Kundali. The song is composed by Vibhuti Lekha, with lyrics written by Semal-Nikhil.

તું થઇ મારી હું તારો થયો
એક બીજા નો સહારો થયો
તું થઇ મારી હું તારો થયો
એક બીજા નો સહારો થયો

જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના
જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના સોનીયા

યાદોમાં મારી… શ્વાસોમાં મારી
જીવનમાં બસ તું… બસ તું
આંખોમાં મારી… બાહોમાં મારી
રાતોમાં બસ તું… બસ તું

ધડકનમાં મારી બસ એક જ તારું નામ
પ્રેમમાં પાગલ દિલ આ નાદાન

તું દિલની ધડકન… તું ચાહત મારી
તું સપના મારા તું યાદ મારી
તું દિલની ધડકન… તું ચાહત મારી
તું સપના મારા તું યાદ મારી

જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના
જ્યારે જોવું હું તો તને
જાગે અરમાન આ દિલ ના સોનીયા

તું થઇ મારી… તું દિલની ધડકન
હું તારો થયો… તું ચાહત મારી
એક બીજા નો… તું સપના મારા
સહારો થયો તું યાદ મારી.

Tu thai maari hu taro thayo
Aek bija no saharo thayo
Tu thai maari hu taro thayo
Aek bija no saharo thayo

Jyare jovu hu to tane
Jage armaan aa dil na
Jyare jovu hu to tane
Jage armaan aa dil na soniya

Yaado ma mari… Shwaso ma mari
Jivan ma bas tu… Bas tu
Ankho ma mari… Baho ma mari
Rato ma bas tu… Bas tu

Dhadkan ma mari bas aek ja taru nam
Prem ma pagal dil aa nadan

Tu dil ni dhadkan… Tu chahat mari
Tu sapna mara tu yaad mari
Tu dil ni dhadkan… Tu chahat mari
Tu sapna mara tu yaad mari

Jyare jovu hu to tane
Jage armaan aa dil na
Jyare jovu hu to tane
Jage armaan aa dil na soniya

Tu thai maari… Tu dil ni dhadkan
Hu taro thayo… Tu chahat mari
Aekbija no… Tu sapna mara
Saharo thayo tu yaad mari.

Share this song

Video

Song details

Singer Shaan
Lyricist Semal-Nikhil
Album Kundali
Director Vibhuti Lekha
Genre Love
Publisher Harish Bhatt

Kundali Songs Lyrics

Song Singers
DUKH DIL NA Javed Ali

FAQs

Which album or label is TU THAI MAARI from?
TU THAI MAARI is from Kundali.
Who sang the song TU THAI MAARI?
The song TU THAI MAARI was sung by Shaan.
Who composed the music for TU THAI MAARI?
The music for TU THAI MAARI was composed by Vibhuti Lekha.
Who wrote the lyrics of TU THAI MAARI?
The lyrics for TU THAI MAARI were written by Semal-Nikhil.
What genre is TU THAI MAARI?
TU THAI MAARI is a Gujarati Love song.

Related songs

PDF