Generic selectors
Exact matches only
Search in title
Search in content
Search in posts
Search in pages

Subscribe On Youtube

Gujarati Song

DHOLE RAMADI DAU LYRICS | VINAY NAYAK, DIVYA CHAUDHARY

Written by Gujarati Lyrics

હેડ ને છોડી હેડ ને
હેડ ને છોડી હેડ ને
હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં

હેડ ને છોડી હેડ જે
હેડ ને છોડી હેડ ને
હેડ ને માલણ હેડ તને દ્વારકે લઇ જઉ
હેડ ને રોણી હેડ તને દ્વારકે લઇ જઉ
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં
મારા શ્યોમળિયાના રાજમાં ઢોલે રમાડી દઉં

હે થોડો ભેદ ખોલો મારા શ્યોમળિયા શેઠનો
જોવો છે મલક મારે દ્વારિકાના નાથનો
હે કર્યો છે ઉજાગરો મેતો આખી આખી રાતનો
ઝોલો રે લાગ્યો છે મને દ્વારિકાના નાથનો

હે હાવ હોનાની નગરીના અજબ છે ઝરુખા
ચારે કોર દરિયો વચ્ચે શોભે છે દ્વારકા
હાવ હોનાની નગરીને અજબ છે ઝરુખા
ચારે કોર દરિયો વચ્ચે શોભે છે દ્વારકા
અલી હેડ ને…

હે હાલ ને છોરા હાલ મને દ્વારકે લઇ જા
હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
હે શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
હે મારા શ્યોમળિયાના રાજમાં ઢોલે રમાડી દઉં

હે જેની જેની જાળીયોને માધવની મેડિયો
સોહામણું દ્વારિકાને દ્વારિકાની શેરીયો
હે ચાંદીની ચમક જેવું દરિયાનું પાથરણું
ખીલે જો સુરજ ને થાય દ્વારિકા હોનાનું

હે તાળી રે પાડી ને ધૂન શ્યોમળિયાની ગાશું
ઢોલ ના તાલે જોડે કોનુંડો રમશું
તાળી રે પાડી ને ધૂન શ્યોમળિયાની ગાશું
ઢોલના તાલે જોડે કોનુંડો રમશું
અલી હેડ ને…

હે હાલ ને છોરા હાલ મને દ્વારકે લઇ જા
હે હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં

શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
મારા કોનુંડાના જોડમાં તને રમવા રે લઇ જઉ
શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં
અલી હેડ ને.

English version

Hed ne chhodi hed ne
Hed ne chhodi hed ne
Hed ne chhodi hed ne tane dwarke lai jau
Hed ne chhodi hed ne tane dwarke lai jau
Mara shyomidiya na jod ma dhole ramadi dau

Hed ne chhodi hed ne
Hed ne chhodi hed ne
Hed malan hed tane dwarke lai jau
Hed ne roni hed tane dwarke lai jau
Mara shyomadiya na jod ma dhole ramadi dau
Mara shyomadiya na raj ma dhole ramadi dau

He thodo bhed kholo mara shyomadiya seth no
Jovo chhe malak mare dwarika na nath no
He karyo chhe ujagro meto aakhi aakhi rat no
Zolo re lagyo chhe mane dwarika na nath no

He hav hona ni nagari na ajab chhe zarukha
Chare kor dariyo vacche sobhe chhe dwarka
Hav hona ni nagari ne ajab chhe zarukha
Chare kor dariyo vacche sobhe chhe dwarka
Ali hed ne…

He hal ne chhora hal mane dwarke lai ja
A hed ne chhodi hed tane dwarke lai jau
He shyomadiya na raj ma dhole ramva ne lai ja
He mara shyomadiya na raj ma dhole ramadi dau

He jeni jeni jaliyo ne madhav ni mediyo
Sohamanu dwarika ne dwarika ni seriyo
He chandi ni chamak jevu dariya nu patharnu
Khile jo suraj ne thay dwarika hona nu

He tali re padi ne dhun shomaliya ni gashu
Dhol na tale jode konudo ramshu
Tali re padi ne dhun shomaliya ni gashu
Dhol na tale jode konudo ramshu
Ali hed ne…

He hal ne chhora hal mane dwarke lai ja
He hed ne chhodi hed tane dwarke lai jau
Shyomadiya na raj dhole ramava ne lai ja
Mara shyomadiya na jod ma dhole ramadi dau

Shyomadiya na raj ma dhole ramva ne lai ja
Mara kanuda na jod ma tane ramva re lai jau
Shyomadiya na raj ma dhole ramva ne lai ja
Mara shyomadiya na jod ma dhole ramadi dau
Ali hed ne.


Download This Lyrics

Watch Video


  • Album: Kalakar Originals
  • Singer: Vinay Nayak
  • Director: Divya Chaudhary
  • Genre: Devotional
  • Publisher: Vinay Nayak

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!