TARI REEL HATI TRENDING MA LYRICS | RAKESH BAROT
TARI REEL HATI TRENDING MA is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.
હો… તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી
એ તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી
એ તને જોઈ કોલેજ કેન્ટીન મ તે મન માયા લગાડી
એ જોતા તા રોજ તારી રીલ તે મન માયા લગાડી
દિલ ની દોરી મેલે ઢીલ તે મન માયા લગાડી
તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ
હે.. તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી
હે… ઇન્સ્ટાગ્રામ માં તન ફોલો કરી રાખું
ઇન્સ્ટા નું આઈડી આખું તારું ફેંદી નાખું
હે… ઇન્સ્ટાગ્રામ માં તન ફોલો કરી રાખું
ઇન્સ્ટા નું આઈડી તારું આખું ફેંદી નાખું
એ મસ્ત લાગે છે ડ્રેસ વાઈટ તે મન માયા લગાડી
કરું દરેક પોસ્ટ તારી લાઈક તે મન માયા લગાડી
જોઈ ફોટા તારા વોકિંગ મ
એ જોઈ ફોટા તારા વોકિંગ મ તે મને માયા લગાડી
એ તારી રીલ જોઈ ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી
એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે
ઓખો મારી તને જોવા માટે જાગે
એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે
આંખો મારી તને જોવા માટે જાગે
એ તને જોવાનું હતું સપનું તે મન માયા લગાડી
તને જોઈ મેં આજ રૂબરૂ તે મન માયા લગાડી
સ્ટોરી જોઈ લેતો મોર્નિંગ મ
એ સ્ટોરી જોઈ લેતો મોર્નિંગ મા તે મને માયા લગાડી
એ તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી
એ તને જોઈ કોલેજ કેન્ટીન મ તે મન માયા લગાડી.
Ho… Tari reel hati trending ma te man maya lagadi
Ae tari reel hati trending ma te man maya lagadi
Ae tane joi collage canteen ma te man maya lagadi
Ae jota ta roj tari reel te man maya lagadi
Dil ni dori mele dheel te man maya lagadi
Tari reel hati trending ma
He… Tari reel hati trending ma te man maya lagadi
He… Instagram ma tan follow kari rakhu
Insta nu id aakhu taru fedi nakhu
He… Instagram ma tan follow kari rakhu
Insta nu id tari aakhu fedi nakhu
Ae mast lage chhe dress white te man maya lagadi
Karu darek post tari like te man maya lagadi
Joi phota tara walking ma
Ae joi phota tara walking ma te mane maya lagadi
Ae tari reel joi trending ma te man maya lagadi
Ae latka jhatka tara magaj hack kari nakhe
Aakho mari tane jova mate jage
Ae latka jhatka tara magaj hack kari nakhe
Aakho mari tane jova mate jage
Ae tane jovanu hatu sapnu te man maya lagadi
Tane joi me aaj rubru te man maya lagadi
Story joi leto morning ma
Ae story joi leto morning ma te mane maya lagadi
Ae tari reel hati trending ma te man maya lagadi
Ae tane joyi collage canteen ma te man maya lagadi.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |