Skip to content
Gujarati Lyrics

DIKU TAME BADLAYA SHO LYRICS | BECHAR THAKOR

Gujarati Song 13 views March 28, 2023
PDF

DIKU TAME BADLAYA SHO is a Gujarati Sad song voiced by Bechar Thakor from Divya Films. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Rajvinder Singh.

હો દીકુ તમે બદલાયા શો
શું બીજું કોઈ ગમી ગયું છે
કેમ તમે મળતા નથી
શું બીજું કોઈ મળી ગયું છે

સામે હોય તોયે તમે જોતા નથી અમને
લાગે છે દીકુ કોઈ ગમી ગયું તમને
સામે હોય તોયે તમે જોતા નથી અમને
લાગે છે દીકુ કોઈ ગમી ગયું તમને

શું દિલમાં છે કહેતા નથી
શું દિલમાં કોઈ બીજો રહે છે
હો દીકુ તમે બદલાયા શો
શું બીજું કોઈ ગમી ગયું છે

તમારી ખુશીમાં મારી ખુશી છે
માફ કરી દયો મને ભુલ જો થઇ છે
હો એકલા રહીને કેમ જીવીશું અમે
રમત દિલ સાથે કેમ રમો છો તમે

સામે હોય તોયે તમે જોતા નથી અમને
લાગે છે બીજું કોઈ ગમી ગયું તમને
સામે હો તોયે તમે જોતા નથી અમને
લાગે છે બીજું કોઈ ગમી ગયું તમને

શું દિલમાં છે કહેતા નથી
શું દિલમાં કોઈ બીજો રહે છે
હો દીકુ તમે બદલાયા શો
શું બીજું કોઈ ગમી ગયું છે

તારી આંખોમાં મારી છબી નથી મળતી
ઉતરી ગયા શું અમે તારા દિલથી
હો જોઈને મને તમે નજર ચુરાવો છો
લાગે છે મને કોઈ રાજ રે છુપાવો છો

સામે હોય તોયે તમે જોતા નથી અમને
લાગે છે દીકુ કોઈ ગમી ગયું તમને
સામે હોય તોયે તમે જોતા નથી અમને
લાગે છે દીકુ કોઈ ગમી ગયું તમને

શું દિલમાં છે કહેતા નથી
શું દિલમાં કોઈ બીજો રહે છે
ઓ દીકુ તમે બદલાયા શો
શું બીજું કોઈ ગમી ગયું છે
શું બીજું કોઈ ગમી ગયું છે.

Ho diku tame badlaya sho
Shu biju koi gami gayu chhe
Kem tame malata nathi
Shu biju koi gami gayu chhe

Same hoy toye tame jota nathi amane
Lage chhe diku koi gami gayu tamane
Same hoy toye tame jota nathi amane
Lage chhe diku koi gami gayu tamane

Shu dil ma chhe kaheta nathi
Shu dil ma koi bijo rahe chhe
Ho diku tame badlaya sho
Shu biju koi gami gayu chhe

Tamari khushi ma mari khushi chhe
Maaf kari dyo mane bhul jo thai chhe
Ho aekla rahi ne kem jivishu ame
Ramat dil sathe kem ramo chho tame

Same hoy toye tame jota nathi amane
Lage chhe diku koi gami gayu tamane
Same ho toye tame jota nathi amane
Lage chhe diku koi gami gayu tamane

Shu dil ma chhe kaheta nathi
Shu dil ma koi bijo rahe chhe
Ho diku tame badlaya sho
Shu biju koi gami gayu chhe

Tari ankho ma mari chhabi nathi malati
Utari gaya shu ame tara dilthi
Ho joi ne mane tame najar churavo chho
Lage chhe mane koi raj re chupavo chho

Same hoy toye tame jota nathi amane
Lage chhe diku koi gami gayu tamane
Same ho toye tame jota nathi amane
Lage chhe diku koi gami gayu tamane

Shu dil ma chhe kaheta nathi
Shu dil ma koi bijo rahe chhe
Ao diku tame badlaya sho
Shu biju koi gami gayu chhe
Shu biju koi gami gayu chhe.

Share this song

Video

Song details

Singer Bechar Thakor
Lyricist Rajvinder Singh
Album Divya Films
Director Dhaval Kapadiya
Genre Sad
Publisher Rajvinder Singh

Divya Films Songs Lyrics

Song Singers
BIJA KOI PAR MARTA RE REHYA Shital Thakor
RADVU TAMARE PADSE Mahesh Vanzara
Dil Na Dajhya Kadi Prem Na Karisu Vikram Thakor
Bewafa Nathi Aeto Majbur Che Ashok Thakor

FAQs

Which album or label is DIKU TAME BADLAYA SHO from?
DIKU TAME BADLAYA SHO is from Divya Films.
Who sang the song DIKU TAME BADLAYA SHO?
The song DIKU TAME BADLAYA SHO was sung by Bechar Thakor.
Who composed the music for DIKU TAME BADLAYA SHO?
The music for DIKU TAME BADLAYA SHO was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of DIKU TAME BADLAYA SHO?
The lyrics for DIKU TAME BADLAYA SHO were written by Rajvinder Singh.
What genre is DIKU TAME BADLAYA SHO?
DIKU TAME BADLAYA SHO is a Gujarati Sad song.

Related songs

PDF