KON AA DIL NE SAMJAVE LYRICS | GAMAN SANTHAL
KON AA DIL NE SAMJAVE is a Gujarati Sad song voiced by Gaman Santhal from T-Series Gujarati. The song is composed by Yash Limbachiya, with lyrics written by Mitesh Barot.
જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની
જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની
જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની
યાદોની સાથે પાછી નથી ફરવાની
કોઈ આંખો વાટ જોવે એની યાદોમાં રોવે
કોઈ આંખો વાટ જોવે એની યાદોમાં રોવે
કોણ આ દિલ ને સમજાવે
કોણ આ દિલ ને સમજાવે
એ નહિ રે આવે પાછી નહિ રે આવે
એ નહિ રે આવે પાછી નહિ રે આવે
ઉપર આભલેથી એ મને જોતી હશે
જોઈ હાલત મારી એ રોતી હશે
ખબર નથી પ્રેમની કસોટી થશે
તારા વિના કેમ મારી જિંદગી જશે
તારી વાતો યાદ આવે મને ઘડી એ ના ફાવે
તારી વાતો યાદ આવે મને ઘડી એ ના ફાવે
કોણ આ દિલ ને સમજાવે
કોણ મારા દિલ ને સમજાવે
એ નહિ રે આવે પાછી નહિ રે આવે
એ નહિ રે આવે પાછી નહિ રે આવે
જિંદગીમાં પહેલા જેવી વાત ના રહી
એ દિવસો ના રહ્યા એ રાત ના રહી
મળવાનો વાયદો કરીને તું ગઈ
તારા વિશ્વાસે આંખો વાટ જોતી રહી
વ્હાલી આંખેથી વરસે હવે કયા ભવે મળશે
વ્હાલી આંખેથી વરસે હવે કયા ભવે મળશે
કોણ આ દિલ ને સમજાવે
કોણ મારા દિલ ને સસમજાવે
એ નહિ રે આવે પાછી નહિ રે આવે
એ નહિ રે આવે પાછી નહિ રે આવે.
Je dur thai gai chhe ae nathi malvani
Je dur thai gai chhe ae nathi malvani
Je dur thai gai chhe ae nathi malvani
Yaado ni sathe pachhi nathi farvani
Koi ankho vaat jove aeni yaado ma rove
Koi ankho vaat jove aeni yaado ma rove
Kon aa dil ne samjave
Kon aa dil ne samjave
Ae nahi re aave pachhi nahi re aave
Ae nahi re aave pachhi nahi re aave
Upar aabhalethi ae mane joti hashe
Joi halat mari ae roti hashe
Khabar nathi prem ni kasoti thashe
Tara vina kem mari jindagi jashe
Tari vato yaad aave mane ghadi ae na fave
Tari vato yaad aave mane ghadi ae na fave
Kon aa dil ne samjave
Kon mara dil ne samjave
Ae nahi re aave pachhi nahi re aave
Ae nahi re aave pachhi nahi re aave
Jindagi ma pahela jevi vat na rahi
Ae divaso na rahya ae rat na rahi
Malvano vaydo karine tu gai
Tara vishvase ankho vat joti rahi
Vhali ankhethi varse have kaya bhave malse
Vhali ankhethi varse have kaya bhave malse
Kon aa dil ne samjave
Kon mara dil ne samjave
Ae nahi re aave pachhi nahi re aave
Ae nahi re aave pachhi nahi re aave.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |