Skip to content
Gujarati Lyrics

Sanam Pakistani Lyrics | Pravin Luni | BhumiStudio Bhaguda Official

Gujarati Song 70 views March 30, 2023
PDF

Sanam Pakistani is a Gujarati Dhaval Motan song voiced by Pravin Luni from BhumiStudio Bhaguda Official. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

અલી પ્રેમ ની ભાષા ગોરી તને કદી સુ સમજાય છે
અલી બોલી ને જાનુ તું તો પલ માં ફરી જાય છે
અલી પ્રેમ ની ભાષા ગોરી તને કદી સુ સમજાય છે
બોલી ને જાનુ તું તો પલ ફરી જાય છે
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની

એ ઘડીક હશે ને તું પલ માં રિહઈ જાય છે
વિચાર્યા કરું છું કે કેમ આવું થાય છે
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની

હો દિલ છે મારુ ના કાશ્મીર ની બોડર
ત્રાસવાદી કરે જાને ફાયરિંગ નો ઓડૅર
હો દિલ છે મારુ ના કાશ્મીર ની બોડર
બૉમ્બ ના ધડાકા ને ફાયરિંગ નો ઓડૅર
અરે મહોબ્બત ની વાતો તારી નથી મસ્તાની
મહોબ્બત ની વાતો તારી નથી મસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની

અલી પ્રેમ ની ભાષા ગોરી તને કદી સુ સમજાય છે
આલી બોલી ને જાનુ તું તો પલ ફરી જાય છે
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
સનમ પાકિસ્તાની..તું પાક્કી પાકિસ્તાની

ઓ હાચાં રે પ્રેમ ની તને ક્યાં કદર છે
બીજા હારે જલસા કરે મને બધી ખબર છે
ઓ સાચા રે પ્રેમ ની તને ક્યાં કદર છે
બીજા હારે જલસા કરે મને બધી ખબર છે
બેવફા મારા હાથ થી તું જીવતી નો જવાની
બેવફા મારા હાથ થી તું જીવતી નો જવાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
દગાબાજ પાકિસ્તાની..બેવફા પાકિસ્તાની

અલી પ્રેમ ની ભાષા ગોરી તને કદી સુ સમજાય છે
બોલી ને જાનુ તું તો પલ માં ફરી જાય છે
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
દગાબાજ દિલરૂબા તું નથી હિન્દુસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
તું જુઠ્ઠી પાકિસ્તાની…ચીટર પાકિસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની
સનમ પાકિસ્તાની..સનમ પાકિસ્તાની

Ali prem ni bhasha gori tane kadi su samjaay chhe
Ali boli ne jaanu tu to pal ma phari jaay chhe
Ali prem ni bhasha gori tane kadi samjaay chhe
Boli ne jaanu tu to pal ma phari jaay chhe
Dagabaaj dil ruba tu nathi hindustani
Dagabaaj dil ruba tu nathi hindustani
Sanam pakistani..sanam pakistani..
Sanam pakistani..sanam pakistani..

Ae ghadik hase ne tu pal ma rihai jaay chhe
Vicharya karu chhu ke kem aavu thay chhe
Dagabaaj dilruba tu nathi hindustani
Dagabaaj dilruba tu nathi hindustani
Sanam pakistani..sanam pakistani..
Sanam pakistani..sanam pakistani..

Ho dil chhe maaru na kashmir ni boder
Trasvadi kare jaane fayring no oder
Ho dil chhe maaru na kashmir ni boder
Bomb na dhadkane fayreing no oder
Are mohabbat ni vaato tari nathi mastaani
Mohabbat ni vaato tari nathi mastaani
Sanam pakistani..sanam pakistani..
Sanam pakistani..sanam pakistani..

Ali prem ni bhasha gori tane kadi su samjaay chhe
Ali boli ne jaanu tu to pal ma phari jaay chhe
Dagabaaj dilruba tu nathi hindustani
Dagabaaj dilruba tu nathi hindustani
Sanam pakistani..sanam pakistani..
Sanam pakistani..tu paakki pakistani..

O hacha re prem ni tane kya kadar chhe
Bija haare jalsa kare mane badhi khabar chhe
O sacha re prem ni tane kya kadar chhe
Bija haare jalsa kare mane badhi khabar chhe
Bewafa mara hath thi tu jivati no javani
Bewafa mara hath thi tu jivati no javani
Sanam pakistani..sanam pakistani..
Dagabaaj pakistani..bewafa pakistani..

Ali prem ni bhasha gori tane kadi su samjaay chhe
Boli ne jaanu tu to pal ma phari jaay chhe
Dagabaaj dilruba tu nathi hindustani
Dagabaaj dilruba tu nathi hindustani
Sanam pakistani..sanam pakistani..
Tu jutthi pakistani..chitar pakistani
Sanam pakistani..sanam pakistani..
Sanam pakistani..sanam pakistani..

Share this song

Video

Song details

Singer Pravin Luni
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Dhaval Motan
Publisher Jitu Prajapati

BhumiStudio Bhaguda Official Songs Lyrics

Song Singers
TU KANO NE HU RADHA Khushbu Panchal
SADHI MARI RAJA Anita Rana
SAMACHAR Anita Rana
Tane Vala Maa Valu Hoy Aeni Kasam Vijay Jornang
Mogal Maa Pruthvi Se Tara Palav Maa Umesh Barot
Kone Khabar Gaman Santhal
Paheli Mulakat Khushbu Panchal
Yaar Tame To Tame Chho Parth Chaudhary
Kone Khabar Gaman Santhal
Tera Mera Sath Anita Rana

FAQs

Which album or label is Sanam Pakistani from?
Sanam Pakistani is from BhumiStudio Bhaguda Official.
Who sang the song Sanam Pakistani?
The song Sanam Pakistani was sung by Pravin Luni.
Who composed the music for Sanam Pakistani?
The music for Sanam Pakistani was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Sanam Pakistani?
The lyrics for Sanam Pakistani were written by Rajan Rayka.
What genre is Sanam Pakistani?
Sanam Pakistani is a Gujarati Dhaval Motan song.

Related songs

PDF