Kone Khabar Lyrics | Gaman Santhal | BhumiStudio Bhaguda Official
Kone Khabar is a Gujarati Sad song voiced by Gaman Santhal from BhumiStudio Bhaguda Official. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો યાદો ની આગ માં બળસુ
યાદો ની આગ મા બળસુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
કિસ્મત મા ના હોય જો તારો પ્યાર
તો પછી હું પણ શું કરી શકું યાર
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો ભેળા થાશું કે નઈ કોને ખબર
હો સમય ની પેલા ભાગ્ય થી વધારે
દુનિયા મા કોઈ ને કઈ મળતું નથી
હો ભૂલી જવું પડશે હવે તારે ને મારે
વિચારેલું બધું હાચુ પડતું નથી
હો કોઈ નથી ઉભું રેતુ પ્રેમિયો ની સાથે
એટલે તો જાવું પડે મોત ની વાટે
ભેળા થાશું કે નઈ કોને ખબર
જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હવે ભેળા થાશું કે નઈ કોને ખબર
પ્રેમ કહે છે દુનિયા થી લડીલો
નહિ તો ખૂણા મા બેસી ને રડીલો
મળવું હોય તો છેલ્લી વાર મળીલો
પછી નઈ મળવા દે એ ઘર ના વડીલો
જે થયું એ એને કેમ કરી ભૂલું
જિંદગી ને મોત ને વચ્ચે હું જુલુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો જીવતા રહીશું તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો યાદો ની આગ મા બળીશુ
યાદો ની આગ મા બળીશુ
હો યાદો ની આગ મા બળીશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો ભેળા થાશું કે નઈ કોને ખબર
ભેળા થાશું કે નઈ કોને ખબર
અલ્યા ભેળા થાશું ને નઈ કોને ખબર
Jivta rahishu to fari madshu
Jivta hasu to fari madshu
Bheda thashu ke nai kone khabar
Ho yado ni aag ma balsu
Yado ni aag ma balsu
Bheda thashu ke nai kone khabar
Kismat ma na hoy jo taro pyar
To pachi hu pan shu kari saku yaar
Bheda thashu ke nai kone khabar
Ho jivata rahisu to fari madshu
Jivta hasu to fari madshu
Bheda thashu ke nai kone khabar
Ho bheda thashu ke nai kone khabar
Ho..samay ni pela bhagya thi vadhare
Duniya ma koi ne kai madtu nathi
Ho bhuli javu padse have tare ne mare
Vicharelu badhu hachu padtu nathi
Ho koi nathi ubhu retu premiyo ni sathe
Aetle to javu pade mot ni vate
Bheda thashu ke nai kone khabar
Ho jivta resu to fari madshu
Jivta hasu to fari madshu
Bheda thashu ke nai kone khabar
Have bheda thashu ke nai kone khabar
Prem kahe chhe duniya thi ladilo
Nahi to khuna ma besi ne radilo
Madvu hoy to chheli vaar madilo
Pachi nai madva de ae ghar na vadilo
Je thayu ae aene kem kari bhulu
Zindagi ne mot ne vache hu julu
Bheda thashu ke nai kone khabar
Ho jivta rahisu to fari madshu
Jivta hasu to fari madshu
Bheda thashu ke nai kone khabar
Ho yado ni aag ma balisu
Yado ni aag ma balisu
Bheda thashu ke nai kone khabar
Ho bheda thashu ke nai kone khabar
Bheda thashu ke nai kone khabar
Alya bheda thashu ke nai kone khabar
Video
Song details
BhumiStudio Bhaguda Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TU KANO NE HU RADHA | Khushbu Panchal |
| SADHI MARI RAJA | Anita Rana |
| SAMACHAR | Anita Rana |
| Tane Vala Maa Valu Hoy Aeni Kasam | Vijay Jornang |
| Mogal Maa Pruthvi Se Tara Palav Maa | Umesh Barot |
| Kone Khabar | Gaman Santhal |
| Paheli Mulakat | Khushbu Panchal |
| Yaar Tame To Tame Chho | Parth Chaudhary |
| Tera Mera Sath | Anita Rana |
| Ek Tarfi Pyaar | Khushbu Panchal |