Skip to content
Gujarati Lyrics

TU KANO NE HU RADHA LYRICS | KHUSHBU PANCHAL

Gujarati Song 24 views December 20, 2021
PDF

TU KANO NE HU RADHA is a Gujarati Love song voiced by Khushbu Panchal from BhumiStudio Bhaguda Official. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

તને જોઈને અમે ખુશ થઇ જાતા
તને જોઈને અમે ખુશ થઇ જાતા
તું કાનો ને હું રાધા
સાચું કઉ તો અમે ભાન ભૂલી જાતા
સાચું કઉ તો અમે ભાન ભૂલી જાતા
તું કાનો ને હું રાધા

હો આંખો મારી સપના તારા
તારા નામ થી ચાલે ધબકારા
તારું નામ લેતા હરખાઈ જાતા
તારું નામ લેતા હરખાઈ જાતા
તું કાનો ને હું રાધા
હો તું કાનો ને હું રાધા

હો મોરલી તારી ને રાધા હું તારી
તારે નામ કરી જિંદગી અમારી
હો હો ગોકુળ છોડવાની લાગે છે તૈયારી
મારા માટે એકવાર લેજો વિચારી

હો સમજી લે મારા પ્રેમ ની ભાષા
તારા થી છે મને ઘણી આશા
ડર લાગે છે મને દૂર થાતાં
ડર લાગે છે તમે દૂર થાતાં
તું કાનો ને હું રાધા
હો તું કાનો ને હું રાધા

હો કઈ દયોને કાના ક્યારે તમે આવશો
કેટલી અમને રાહ જોવડાવશો

હો હો જોડે લેતા જાવ મને દૂર ના થાશો
બીક લાગે છે કે મને ભૂલી જાશો

હો મારા દિલ માં તારો વાસ છે
મને મારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે
દૂર થતાં આંખે આંસુ આવી જાતા
દૂર થતા આંખે આંસુ આવી જાતા
તું કાનો ને હું રાધા
તને જોઈને અમે ખુશ થઇ જાતા
તને જોઈને અમે ખુશ થઇ જાતા
તું કાનો ને હું રાધા
હો તું કાનો ને હું રાધા
હો તું કાનો ને હું રાધા

Tane joine ame khush thai jata
Tane joine ame khush thai jata
Tu kano ne hu radha
Sachu kau to ame bhan bhuli jata
Sachu kau to ame bhan bhuli jata
Tu kano ne hu radha

Ho aankho mari sapna tara
Tara naam thi chale dhabkara
Taru naam leta harkhai jata
Taru naam leta harkhai jata
Tu kano ne hu radha
Ho tu kano ne hu radha

Ho morli tari ne radha hu tari
Taare naam kari jindagi amari
Ho ho gokul chhodvani lage chhe taiyari
Mara mate ek vaar lejo vichari

Ho samji le mara prem ni bhasha
Tara thi chhe mane ghani aasha
Dar lage chhe mane door thaata
Dar lage chhe mane door thaata
Tu kano ne hu radha
Ho tu kano ne hu radha

Ho kai dyone kana kyare tame aavsho
Ketli amane raah jovadavsho

Ho ho jode leta jaav mane door naa thasho
Bik lage chhe ke mane bhuli jaasho

Ho mara dil maa taro vaas chhe
Mane mara prem par puro visvash chhe
Door thata aankhe aasu aavi jaata
Door thata aankhe aasu aavi jaata
Tu kano ne hu radha
Tane joine ame khush thai jata
Tane joine ame khush thai jata
Tu kano ne hu radha
Ho tu kano ne hu radha
Ho tu kano ne hu radha

Share this song

Video

Song details

Bhumistudio Bhaguda Official Songs Lyrics

Song Singers
SADHI MARI RAJA Anita Rana
SAMACHAR Anita Rana
Tane Vala Maa Valu Hoy Aeni Kasam Vijay Jornang
Mogal Maa Pruthvi Se Tara Palav Maa Umesh Barot
Kone Khabar Gaman Santhal
Paheli Mulakat Khushbu Panchal
Yaar Tame To Tame Chho Parth Chaudhary
Kone Khabar Gaman Santhal
Tera Mera Sath Anita Rana
Ek Tarfi Pyaar Khushbu Panchal

FAQs

Which album or label is TU KANO NE HU RADHA from?
TU KANO NE HU RADHA is from BhumiStudio Bhaguda Official.
Who sang the song TU KANO NE HU RADHA?
The song TU KANO NE HU RADHA was sung by Khushbu Panchal.
Who composed the music for TU KANO NE HU RADHA?
The music for TU KANO NE HU RADHA was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of TU KANO NE HU RADHA?
The lyrics for TU KANO NE HU RADHA were written by Rajan Rayka.
What genre is TU KANO NE HU RADHA?
TU KANO NE HU RADHA is a Gujarati Love song.

Related songs

PDF