Bewafa Tari Bewafai Lyrics | Tejal Thakor | Studio Saraswati Official
Bewafa Tari Bewafai is a Gujarati Mayur Nadiya song voiced by Tejal Thakor from Studio Saraswati Official. The song is composed by Mayur Nadiya, with lyrics written by Hitesh Sobhasan.
ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા
કોણ જાણે કયા ભવે થાશે એ પુરા
ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા
કોણ જાણે કયા ભવે થાશે એ પુરા
મારા રે દિલ ની તને હાય લાગશે
મારા રે દિલ ની તને હાય લાગશે
બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે
બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે
ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા
કોણ જાણે કયા ભવે થાશે એ પુરા
તકદીર માં નતો તો લખાયો કેમ લેખ માં
અફસોસ છે મને બસ એક આ વાત માં
તકદીર માં નતો તો લખાયો કેમ લેખ માં
અફસોસ છે મને બસ એક આ વાત માં
મારા રે દિલ ના તને નેહાકા રે લાગશે
મારા રે દિલ ના તને નેહાકા રે લાગશે
બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે
બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે
ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા
કોણ જાણે કયા ભવે થાશે હવે પુરા
સપનું હતું સપનું રહ્યું ના બન્યું પોતાનું
હાથે કરી જીવન મેં બગાડ્યું છે ખોટાનું
સપનું હતું સપનું રહ્યું ના બન્યું પોતાનું
હાથે કરી જીવન મેં બગાડ્યું છે ખોટાનું
મારા રે દિલ ની બદદુઆઓ તને લાગશે
મારા રે દિલ ની બદદુઆઓ તને લાગશે
બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે
બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે
ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા
કોણ જાણે કયા ભવે થાશે હવે પુરા
Orata hata man na mara rahi gaya adhura
Kon jane ae kaya bhave thase ae pura
Orata hata man na mara rahi gaya adhura
Kon jane ae kaya bhave thase ae pura
Mara re dil ni tane haay lagse
Mara re dil ni tane haay lagse
Bewafa tari bewafai mane mari nakhse
Bewafa tari bewafai mane mari nakhse
Orata hata man na mara rahi gaya adhura
Kon jane ae kaya bhave thase ae pura
Takdir ma nato to lakhayo kem lekh ma
Afsos chhe mane bus ek aa vaat ma
Takdir ma nato to lakhayo kem lekh ma
Aafsos chhe mane bus ek aa vaat ma
Mara re dil na tane nehaka re lagse
Mara re dil na tane nehaka re lagse
Bewafa tari bewafai mane mari nakhse
Bewafa tari bewafai mane mari nakhse
Orata hata man na mara rahi gaya adhura
Kon jane ae kaya bhave thase have pura
Sapnu hatu sapnu rahyu na banyu potanu
Hathe kari jivan me bagadyu chhe khotanu
Sapnu hatu sapnu rahyu na banyu potanu
Hathe kari jivan me bagadyu chhe khotanu
Mara re dil ni badduaao tane lagse
Mara re dil ni badduaao tane lagse
Bewafa tari bewafai mane mari nakhse
Bewafa tari bewafai mane mari nakhse
Orata hata man na mara rahi gaya adhura
Kon jane ae kaya bhave thase have pura
Video
Song details
Studio Saraswati Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MOTI MOTI VATO TARI | Shital Thakor |
| RIVAAJ | Janu Solanki |
| MUJNE GANI MAA TARO | Kirtidan Gadhvi |
| AAPNE SIKANDAR AAPNE RAAJA | Vijay Suvada |
| SONA NA RATHDE JAGANNATHJI | Bhoomi Panchal |
| MARO ROM TAN RAJI CHAM RAKH | Bechar Thakor |
| DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HAVE TU NATHI TARI YAADO J CHHE | Ashok Thakor |
| MOGAL NAAM LEJE RE | Umesh Barot |
| SACHA PREMI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |