Skip to content
Gujarati Lyrics

MARO ROM TAN RAJI CHAM RAKH LYRICS | BECHAR THAKOR

Gujarati Song 5 views March 28, 2023
PDF

MARO ROM TAN RAJI CHAM RAKH is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Studio Saraswati Official. The song is composed by Dilip Kishan, with lyrics written by Natvar Solanki.

હે… મારો રોમ તન રાજી ચમ રાખ
હે… મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સ
હે… મારો પ્રભુ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સ

હો… જિંદગી તે બગાડી
મારી રાતો કરી ગોઝારી
જિંદગી તે બગાડી
મારી રાતો કરી ગોઝારી
મારી રાતો કરી ગોઝારી

અલી મારા વગર તન ચમ ચાલ
તે સાથ મારો છોડયો સ
હે… મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સ
તે જીવ મારો બાળ્યો સ

હો… તારા માટે લોકો જોડે રૂપિયા ઘણા લીધા
પ્રેમે તારા અમને દેવાદાર કરી દીધા
જરૂર હતી ત્યાં સુધી તમે અમારા થઇ રહ્યા
ખોટા સપના બતાવીને સપના તોડી ગયા

બેવફા ના ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી
બેવફા ના ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી
કેવા ખેલી ગયા મારાથી

મારુ રમર ભમર તે તો કરી નાખ્યું
તે જીવ મારો બાળ્યો સ
હે… મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સ
તે જીવ મારો બાળ્યો સ

વગર માંગે તે તો દિલ ને દર્દો આપી દીધા
એવા દુઃખો આપ્યા કોઈ ને કીધા જેવા ના રહ્યા
નોતી ખબર તારી દોનત હતી મને લૂંટવાની
થઈ બેવફા નાગણ તું તો મને રે ડંખવાની

ઝેરી ડંખો તે તો મારા દિલ ને ઘણા માર્યા
ઝેરી ડંખો તે તો મારા દિલ ને ઘણા માર્યા
તે તો જીવતા જીવત માર્યા

મારી જિંદગી રમર ચકર કરી નાખી
તે જીવ મારો બાળ્યો સ
હે… મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સ
તે જીવ મારો બાળ્યો સ.

He… Maro rom tan raji cham rakh
He… Maro rom tan raji cham rakh
Te jiv maro balyo sa
He… Maro parbhu tan raji cham rakh
Te jiv maro balyo sa

Ho… Jindagi te bagadi
Mari rato kari gozari
Jindgi te bagadi
Mari rato kari gozari
Mari rato kari gozari

Ali mara vagar tan cham chal
Te sath maro chhodyo sa
He… Maro rom tan raji cham rakh
Te jiv maro balyo sa
Te jiv maro balyo sa

Ho tara mate loko jode rupiya ghana lidha
Preme tara amne devadar kari didha
Jarur hati tya sudhi tame amara thai rahya
Khota sapna batavi ne sapna todi gaya

Bewafa na khel keva kheli gaya ao sathi
Bewafa na khel keva kheli gaya ao sathi
Keva kheli gaya marathi

Maru ramar bhamar te to kari nakhyu
Te jiv maro balyo sa
He… Maro rom tan raji cham rakh
Te jiv maro balyo sa
Te jiv maro balyo sa

Vagar mange te to dil ne dardo api didhya
Aeva dukho apya koi ne kidha jeva na rahya
Noti khabar tari donat hati mane luntavani
Thaine bewafa nagan tu to mane re dankhavani

Zeri dankho te to mara dil ne ghana marya
Zeri dankho te to mara dil ne ghana marya
Te to jivata jivat marya

Mari jindagi ramar chakar kari nakhi
Te jiv maro balyo sa
He… Maro rom tan raji cham rakh
Te jiv maro balyo sa
Te jiv maro balyo sa.

Share this song

Video

Song details

Singer Bechar Thakor
Lyricist Natvar Solanki
Director Dilip Kishan
Publisher Studio Saraswati Official

Studio Saraswati Official Songs Lyrics

Song Singers
MOTI MOTI VATO TARI Shital Thakor
RIVAAJ Janu Solanki
MUJNE GANI MAA TARO Kirtidan Gadhvi
AAPNE SIKANDAR AAPNE RAAJA Vijay Suvada
SONA NA RATHDE JAGANNATHJI Bhoomi Panchal
DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
HAVE TU NATHI TARI YAADO J CHHE Ashok Thakor
MOGAL NAAM LEJE RE Umesh Barot
SACHA PREMI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is MARO ROM TAN RAJI CHAM RAKH from?
MARO ROM TAN RAJI CHAM RAKH is from Studio Saraswati Official.
Who sang the song MARO ROM TAN RAJI CHAM RAKH?
The song MARO ROM TAN RAJI CHAM RAKH was sung by Bechar Thakor.
Who composed the music for MARO ROM TAN RAJI CHAM RAKH?
The music for MARO ROM TAN RAJI CHAM RAKH was composed by Dilip Kishan.
Who wrote the lyrics of MARO ROM TAN RAJI CHAM RAKH?
The lyrics for MARO ROM TAN RAJI CHAM RAKH were written by Natvar Solanki.
What genre is MARO ROM TAN RAJI CHAM RAKH?
MARO ROM TAN RAJI CHAM RAKH is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF