Skip to content
Gujarati Lyrics

TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA LYRICS| JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 28 views May 15, 2021
PDF

TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Studio Saraswati Official. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે
હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતા ને હાથ છે

હો નસીબ કાચા હતા, એના મારા લેખ નતા
નસીબ કાચા હતા, એના મારા લેખ નતા
વિખુટા પડ્યા વાટ માં
તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં
હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં

હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતા ને હાથ છે

હો મને કોઈ પૂછ્યું ના જાણ ના કરી તમે
તને બીજા હારે જોઈ દુઃખ થાય સે મને
હો હો હો ભરોસો કર્યો મેતો તારી બધી વાત નો
જૂઠી તારી લાગણી ને જૂઠી મહોબ્બત નો

હો તારે તો સુખ ના દાડા મારે તો દુઃખ ના દાડા
તારે તો સુખ ના દાડા મારે તો દુઃખ ના દાડા
તમે તો બાળ્યા મારા કાળજા
તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં
હો તને ખોટું લાગ્યું જીગા થી કઈ વાત માં

રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે
પ્રેમ કરી પડવું જુદા એતો વિધાતા ને હાથ છે

કાળજું કઠણ કરું તારું બધું દર્દ સહ્યું
મારી જોડે મારુ હવે પોતાનું રે કઈ ના રહ્યું
હો હો હો તું રડતી ને હું આંસુ તારા લૂછતો
તું દુઃખી થાતી તો જીવ મારો બળતો

હો હક થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો
હક થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો
દિવસો જાશે તારી યાદ માં
તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં
હો હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં
હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં
હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં

હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતા ને હાથ છે

Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe
Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe
Prem kari padvu juda vidhata ne haath chhe

Ho nasib kachaa hata, aena mara lekh nata
Nasib kachaa hata, aena mara lekh nata
Vikhuta padya vaat maa
Tane khotu lagyu mara thi kai vaat maa
Ho tane khotu lagyu mara thi kai vaat maa

Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe
Prem kari padvu juda vidhata ne haath chhe

Ho mane koi puchhyu na jaan na kari tame
Tane bija hare joi dukh thaay se mane
Ho ho ho bharoso karyo meto tari badhi vaat no
Juthi tari laagni ne juthi mohabbat no

Ho tare to sukh na dahda mare to dukh naa dahda
Tare to sukh na dahda mare to dukh naa dahda
Tame to badya mara kadja
Tane khotu lagyu mara thi kai vaat maa
Ho tane khotu lagyu jiga thi kai vaat maa

Radvu ne hasvu aeto kismat ni vaat chhe
Prem kari padvu juda aeto vidhata ne haath chhe

Kadju kathan karu taru badhu dard sahyu
Mari jode maru have potanu re kai na rahyu
Ho ho ho tu radti ne hu aasu tara luchhto
Tu dhukhi thati to jiv maro badto

Ho hak thi haath chhutyo taro maro sath chhutyo
Hak thi haath chhutyo taro maro sath chhutyo
Divso jase tari yaad maa
Tane khotu lagyu mara thi kai vaat maa
Ho ho tane khotu lagyu mara thi kai vaat maa
Ho tane khotu lagyu mara thi kai vaat maa
Ho tane khotu lagyu mara thi kai vaat maa

Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe
Prem kari padvu juda vidhata ne haath chhe

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Darshan Bazigar
Director Ravi-Rahul
Publisher Studio Saraswati Official

Studio Saraswati Official Songs Lyrics

Song Singers
MOTI MOTI VATO TARI Shital Thakor
RIVAAJ Janu Solanki
MUJNE GANI MAA TARO Kirtidan Gadhvi
AAPNE SIKANDAR AAPNE RAAJA Vijay Suvada
SONA NA RATHDE JAGANNATHJI Bhoomi Panchal
MARO ROM TAN RAJI CHAM RAKH Bechar Thakor
DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
HAVE TU NATHI TARI YAADO J CHHE Ashok Thakor
MOGAL NAAM LEJE RE Umesh Barot
SACHA PREMI Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA from?
TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA is from Studio Saraswati Official.
Who sang the song TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA?
The song TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA?
The music for TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA?
The lyrics for TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA were written by Darshan Bazigar.
What genre is TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA?
TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF