Skip to content
Gujarati Lyrics

DHAN DHATUDI PATUDI (TITLE TRACK) LYRICS | Arvind Vegda | Dhan Dhatudi Patudi

Gujarati Song 21 views December 18, 2021
PDF

DHAN DHATUDI PATUDI (TITLE TRACK) is a Gujarati Funny song voiced by Arvind Vegda from Dhan Dhatudi Patudi. The song is composed by Anwar Shaikh, with lyrics written by Rajvinder Singh.

થોડી રમતને થોડી ગમતમાં
આ દુનીંયાની ચમક દમકમાં
પૈસાથી ચાલે દુનિયાની ગાડી
વાત આવી આ મારી સમજમાં

થોડી રમતને થોડી ગમતમાં
આ દુનીંયાની ચમક દમકમાં
પૈસાથી ચાલે દુનિયાની ગાડી
વાત આવી આ મારી સમજમાં

પ્રેમિકાને પ્રેમ કરવા પૈસો છે જરૂરી
પ્રેમિકાને પ્રેમ કરવા પૈસો છે જરૂરી
આગળ પાછળ દુનિયા દોડે
ખીચ્ચામાં હોય ખજૂરી

ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી

ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી

રૂપિયો ભગવાન છે
રૂપિયો માઇ બાપ છે
જેના જોડે રૂપિયા એના ઊંચા ઠાઠ બાઠ છે

જેની જોડે રૂપિયા ફરે એતો મોજમાં
લોબી લોબી ગાડીયો ને જમ આતો લોજમાં
ખાટા રસગુલ્લા એની મીઠી મીઠી ઓબલી
કિસ્મત એની ખુલી જાય જેને લાગે લોટરી

નોકર એની આગળ પાછળ કરતા જી હજુરી
આજ રાજા બનીને બેઠો કરતો જે મજૂરી
નોકર એની આગળ પાછળ કરતા જી હજુરી
આજ રાજા બનીને બેઠો કરતો જે મજૂરી
જેના ખીચ્ચામાં હોય ખજૂરી

ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી

ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી

સ્માઈલ સ સ્ટાઇલ સ ભયલુ આપડો ફાઇન સ
લાગી ભઈ ન લોટરી નોકરીમાં મારી રિઝાઈન સ
શૂટ અને બુટમાં ભઈની પડ એન્ટ્રી
બેન્કો પણ ચાલ સ ભાઈની એક સાઈનથી
મળવાવાળાની જો લાગી ગઈ લાઈન સ
ભઇલો તો લૂંટાવ સ એના બંને હાથથી

સપના પર નથી ટેક્સ સપના જોવા છે જરૂરી
પૈસાની હોય ભૂખ ફીકી લાગે હલવા પુરી
સપના પર નથી ટેક્સ સપના જોવા છે જરૂરી
પૈસાની હોય ભૂખ ફીકી લાગે હલવા પુરી
પણ લાલચ છે ચીજ બુરી

ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી
ધન ધતુડી પતુડી.

Thodi ramat ne thodi gamat ma
Aa dunina ni chamak damak ma
Paisa thi chale duniya ni gadi
Vat avi aa mari samaj ma

Thodi ramat ne thodi gamat ma
Aa dunina ni chamak damak ma
Paisa thi chale duniya ni gadi
Vat aavi aa mari samaj ma

Premika ne prem karva paiso chhe jaruri
Premika ne prem karva paiso chhe jaruri
Agal pachhal duniya dode
Khichcha ma hoy khajuri

Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi

Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi

Rupiyo bhagwan chhe
Rupiyo mai bap chhe
Jena jode rupiya aena uncha thath bath chhe

Jeni jode rupiya fare aeto moj ma
Lobi lobi gadiyo ne jam aato loj ma
Khata rasgulla aeni mithi mithi aobali
Kismat aeni khuli jay jene lage lottery

Nokar aeni agal pachal karta ji hajuri
Aaj raja bani ne betho karto je majuri
Nokar aeni agal pachal karta ji hajuri
Aaj raja bani ne betho karto je majuri
Jena khichcha ma hoy khajuri

Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi

Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi

Smile na style sa bhaylu apado fine sa
Lagi bhai na lottery nokari ma mari resigne sa
Shoot ane boot ma bhai ni pad entry
Banko pan chal sa bhai ni aek sign thi
Malva vala ni jo lagi gai line sa
Bhailo lutav sa aena banne hath thi

Sapna par nathi tex sapna jova chhe jaruri
Paisa ni hoy bhukh fiki lage halva puri
Sapna par nathi tex sapna jova chhe jaruri
Paisa ni hoy bhukh fiki lage halva puri
Pan lalach chhe chij buri

Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi
Dhan dhatudi patudi.

Share this song

Video

Song details

Singer Arvind Vegda
Lyricist Rajvinder Singh
Director Anwar Shaikh
Genre Funny
Publisher Anwar Shaikh

Dhan Dhatudi Patudi Songs Lyrics

Song Singers
RUDI NE RANGILI RE Santvani Trivedi

FAQs

Which album or label is DHAN DHATUDI PATUDI (TITLE TRACK) from?
DHAN DHATUDI PATUDI (TITLE TRACK) is from Dhan Dhatudi Patudi.
Who sang the song DHAN DHATUDI PATUDI (TITLE TRACK)?
The song DHAN DHATUDI PATUDI (TITLE TRACK) was sung by Arvind Vegda.
Who composed the music for DHAN DHATUDI PATUDI (TITLE TRACK)?
The music for DHAN DHATUDI PATUDI (TITLE TRACK) was composed by Anwar Shaikh.
Who wrote the lyrics of DHAN DHATUDI PATUDI (TITLE TRACK)?
The lyrics for DHAN DHATUDI PATUDI (TITLE TRACK) were written by Rajvinder Singh.
What genre is DHAN DHATUDI PATUDI (TITLE TRACK)?
DHAN DHATUDI PATUDI (TITLE TRACK) is a Gujarati Funny song.

Related songs

PDF