Skip to content
Gujarati Lyrics

PASA KYARE MALASO LYRICS | ARYAN BAROT

Gujarati Song 12 views August 17, 2021
PDF

PASA KYARE MALASO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Prince OF Dhanavada. The song is composed by Shankar Prajapati, with lyrics written by Dashrathsinh Parmar.

હો છોડી ને ગયા છો તમે અમને
હો છોડી ને ગયા છો તમે અમને
તારા વિના જિંદગી માં અમે જુરીએ
છોડી ને ગયા છો તમે અમને
તારા વિના જિંદગી માં અમે જુરીએ
પાસા ક્યારે મળશો તમે અમને
હો પાસા ક્યારે મળશો તમે અમને

હો યાદો સતાવે છે તારી અમને
વાત આ દિલ જઈન કોને કરીયે
યાદો સતાવે છે તારી અમને
વાત આ દિલ જઈન કોને કરીયે
પાસા ક્યારે મળશો તમે અમને
હો પાસા ક્યારે મળશો તમે અમને

આ દિવસો રે જાય છે પણ રાતો નથી જાતી
તારી વાતો ને યાદો નથી રે ભુલાતી
મારો પડછાયો થઇ ને તુંતો ફરતી હતી
વાતો વાતો માં તુંતો ઝગડતી હતી
હો એકલા રહી રે વાટ તારી જોઈએ
એકલા રહી રે વાટ તારી જોઈએ
પાસા ક્યારે મળશો તમે અમને
હો પાછા ક્યારે મળશો વાલી તમે અમને

મારા જીવતર નો માળો વિખરાઈ ગયો
હવે હું જિંદગી માં એકલો રહ્યો
એક મજબુર થઇ ને હું જીવી રે રહ્યો
તારી નિશાની જોઈ રડતો રહ્યો
મને જિંદગી માં કોઈ ના બીજું જોઈએ
જિંદગી માં કોઈ ના બીજું જોઈએ
પાસા ક્યારે મળશો કૃપા તમે અમને
હો પાસા ક્યારે મળશો કૃપા તમે અમને
હો પાસા ક્યારે મળશો હવે તમે અમને

Ho chhodi ne gaya chho tame amne
Ho chhodi ne gaya chho tame amne
Tara vina jindagi ma ame juriye
Chhodi ne gaya chho tame amne
Tara vina jindagi ma ame juriye
Pasa kyare malso tame amne
Ho pasa kyare malso tame amne

Ho yaado satave chhe tari amne
Vaat aa dil jain kone kariye
Yaado satave chhe tari amne
Vaat aa dil jain kone kariye
Pasa kyare malso tame amne
Ho pasa kyare malso tame amne

Aa divso re jaay chhe pan rato nathi jaati
Tari vaato ne yaado nathi re bhulati
Maro padchhyo thai ne tuto farti hati
Vato vato maa tuto jagadti hati
Ho ekla rahi ne vat tari joiye
Ekla rahi ne vat tari joiye
Pasa kyare malso tame amne
Ho pachha kyare malso wali tame amne

Mara jivatar no malo vikhrai gayo
Have hu jindagi maa eklo rahyo
Ek majbur thai ne hu jivi re rahyo
Tari nisani joi radto rahyo
Mane jindagi maa koi na biju joiye
Jindagi maa koi na biju joiye
Pasa kyare malso tame amne
Ho pasa kyare malso krupa tame amne
Ho pasa kyare malso have tame amne

Share this song

Video

Song details

FAQs

Which album or label is PASA KYARE MALASO from?
PASA KYARE MALASO is from Prince OF Dhanavada.
Who sang the song PASA KYARE MALASO?
The song PASA KYARE MALASO was sung by Aryan Barot.
Who composed the music for PASA KYARE MALASO?
The music for PASA KYARE MALASO was composed by Shankar Prajapati.
Who wrote the lyrics of PASA KYARE MALASO?
The lyrics for PASA KYARE MALASO were written by Dashrathsinh Parmar.
What genre is PASA KYARE MALASO?
PASA KYARE MALASO is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF