Maa Baap Chhe Dharti Na Mota Bhagavan Lyrics | Vijay Suvada
Maa Baap Chhe Dharti Na Mota Bhagavan is a Gujarati Love song voiced by Vijay Suvada from Studio Saraswati Official. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Naresh D. Kapdi.
લાખો જગતના લાડ લડાવ્યા
મીઠા અમૃત ધાવણ ધવડાયા
લાખો જગતના લાડ લડાવ્યા
મીઠા અમૃત ધાવણ ધવડાયા
જો જો ના થાય કદી એનું અપમાન
દિલથી કરજો તમે સેવા સન્માન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
તને રે ભણાવા કર્યા રે પરાયા કામ
તારા કોડ પુરા કર્યા ધરતી એક આસમાન
તને રે મેળવવા પથ્થરો પૂજતી
ઈ રે જનની તારી પથ્થરે અથડાય છે
હો જોયા ના ટાઢ કદી જોયા વરસાદ ના
એક જોયા છે તારા સુખના સપના
હૈયે છે એક તને જોયાની હામ
મોટપની મેઠીયોમાં ભુલ્યો તું ભાન
બેની માં બાપ છે ધરતીના મોટા ભગવાન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
માં બાપ છે કુદરતની રૂપ કેરી મૂર્તિ
પૈસા દોલત ના એને જરૂર છે હૂંફની
માં બાપ છે કુદરતની રૂપ કેરી મૂર્તિ
પૈસા દોલત ના એને જરૂર છે હૂંફની
હો તને સુવડાવવા કીધા ઉજાગરા
તને રે જમાડી એને ખાદ્યા ટાઢા ટુકડા
ગંગા યમુના માં બાપ તીરથનું ધામ
એ રાજી તો રાજી થાશે મારો રામ
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન.
Lokho jagatna laad ladavya
Mitha armut dhavan dhavdaya
Lokho jagatna laad ladavya
Mitha armut dhavan dhavdaya
Jo jo na thay kadi aenu apmaan
Dilthi karjo tame seva sanman
Veer maa bap chhe dharatina mota bhagvan
Veer maa bap chhe dharatina mota bhagvan
Tane re bhanava karya re parka kam
Tara kod pura karva dharti aek aasman
Tane re medavva patharo pujati
E re janani tari pathare athaday chhe
Ho joya na tadh kadi joya varsad na
Aek joya chhe tara sukhna sapna
Haiye chhe aek tane joyani ham
Mothapni methiyoma bhulyo tu bhan
Beni ma bap chhe dhartina mota bhagvan
Veer maa bap chhe dharatina mota bhagvan
Maa bap chhe kudratni roop keri murti
Paisa dolat na aene jarur chhe hufni
Maa bap chhe kudratni roop keri murti
Paisa dolat na aene jarur chhe hufni
Ho tane suvdavva kidhya ujagara
Tane re jamadi aene khadhya tadha tukada
Ganga yamuna maa bap tirthnu dham
Ae raji to raji thase maro ram
Veer maa bap chhe dharatina mota bhagvan
Veer maa bap chhe dharatina mota bhagvan.
Video
Song details
Studio Saraswati Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MOTI MOTI VATO TARI | Shital Thakor |
| RIVAAJ | Janu Solanki |
| MUJNE GANI MAA TARO | Kirtidan Gadhvi |
| AAPNE SIKANDAR AAPNE RAAJA | Vijay Suvada |
| SONA NA RATHDE JAGANNATHJI | Bhoomi Panchal |
| MARO ROM TAN RAJI CHAM RAKH | Bechar Thakor |
| DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HAVE TU NATHI TARI YAADO J CHHE | Ashok Thakor |
| MOGAL NAAM LEJE RE | Umesh Barot |
| SACHA PREMI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |