VARSHO JUNI VAATO LYRICS | RAKESH BAROT
VARSHO JUNI VAATO is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હો વર્ષો જુની વાતો
હો વર્ષો જુની વાતો આજે મને યાદ આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે
હું દુઃખી થઇ ને જીવતો હરખાયો એને જોઈ
મને ચડ્યું શેર લોહી મારી જાનુ ને જોયી નજરે
મારી જાનુ ને જોયી નજરે
હો વર્ષો જુની વાતો આજે યાદ મને આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે
વાટ તમારી જોવા માં મારા શરીર સુકાણાં
તમને આજે જોઈ મારા દલડાં બૌ હરખાણાં
હો તમારા વગર દુઃખ ના દાડા માથે મંડાણા
ના લખ્યા કોઈ કાગ ને ચમ વીતી ગયા વાડા
સુકાયેલા જાડ ને ફરીથી કૂંપણ આયી
પછી દિલ માં છલકાઈ
મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે
હો વર્ષો જુની વાતો આજે યાદ મને આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે
હો તમને જોયા પછી મને સુખ મળ્યું દુનિયાનું
યાદ કરી જાન રડતો તારી સાથે હવે રેવાનું
મારા દર્દો ની તું દવા હતી દુઃખ હવે દૂર થવાનું
તું આવી ગઈ છે હવે મારે ટેન્શન શેનું લેવાનું
હો દુઃખ ની ઘડી ગઈ સુખ ની છાયા રે તે લાયી
મારા એની નજર એક થઇ
મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે
હો વર્ષો જુની વાતો આજે યાદ મને આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે મારી જાનુ ને જોઈ નજરે
મારી જાનુ ને જોઈ નજરે
Ho varsho juni vaato
Ho varsho juni vaato aaje mane yaad aavi
Mari aakho gai bharai
Mari janu ne joi najare mari janu ne joi najare
Hu dukhi thai ne jivato harkhayo ene joi
Mane chadyu sher lohi mari janu ne joyi najare
Mari janu ne joyi najare
Ho varsho juni vaato aaje yaad mane aavi
Mari aakho gai bharai
Mari janu ne joyi najare mari janu ne joyi najare
Vaat tamari jova ma mara sharir shukana
Tamane aaje joi mara dalada bau harakhana
Ho tamara vagar dukh na dada mathe mandana
Na lakhya koi kaag ne cham viti gaya vaada
Sukayela jaad ne farithi kumpan aayi
Pachi dil ma chalkai
Mari jaanu ne joyi najare mari janu ne joyi najare
Ho varsho juni vaato aaje yaad mane aavi
Mari aakho gai bharai
Mari janu ne joyi najare mari janu ne joyi najare
Ho tamane joya pachi mane sukh malyu duniyanu
Yaad kari jaan rada to tari saathe have revanu
Mara dardo ni tu dava hati dukh have door thavanu
Tu aavi gai che have mare tension shenu levanu
Ho dukh ni ghadi gai sukh ni chaya re te laayi
Mara eni najar ek thai
Mari jaanu ne joyi najare mari janu ne joyi najare
Ho varsho juni vaato aaje yaad mane aavi
Mari aakho gai bharai
Mari janu ne joyi najare mari janu ne joyi najare
Mari janu ne joyi najare
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |
FAQs
Which album or label is VARSHO JUNI VAATO from?
Who sang the song VARSHO JUNI VAATO?
Who composed the music for VARSHO JUNI VAATO?
Who wrote the lyrics of VARSHO JUNI VAATO?
What genre is VARSHO JUNI VAATO?
Related songs
Maru Dil Todva No Tane Koi Hak Nathi Lyrics| Dhaval Barot | GoBindas Gujarati
ફેરા બીજે નઈ ફરે FERA BIJE NAI FARE LYRICS | VIPUL SUSRA
FERA BIJE NAI FARE LYRICS