Skip to content
Gujarati Lyrics

Matalbi Duniya Ne Matalbi Manso Lyrics | Dhaval Barot | Megha Music

Gujarati Song 63 views March 30, 2023
PDF

Matalbi Duniya Ne Matalbi Manso is a Gujarati Ajay Vagheshwari song voiced by Dhaval Barot from Megha Music. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Ganu Bharwad.

મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
પછી દિલમાં ખોટ ના રહે
મન ની એ વાત મન માં ના રહે
આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય
હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો

નોતો લખ્યો તમને કોઈ ખત અમે એવો
આવો મારી જિંદગી માં પ્રેમ મને કરો
હક નથી તારે કોઈ નું દિલ દુખા વાનું
મળ્યા કમ નસીબે અમને ઓ તમે જાનુ
મળ્યા કમ નસીબે અમને ઓ તમે જાનુ
સમજી ના શક્યો તારા જુઠા પ્રેમ ને
જોતો રહી ગયો તારા ખોટા ખેલ ને
સમજી ના શક્યો તારા જુઠા પ્રેમ ને
જોતો રહી ગયો તારા ખોટા ખેલ ને
આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય
હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો

તારી પાછળ અમે દેવદાસ બની ગયા
તને સુ ખબર તને કેટલો અમે જીવ્યા
તારા પ્રેમ ની લાઈ માં અમે બળ્યા
દિલ ને તમારા ખોટા દર્દ આ મળીયા
દિલ ને તમારા ખોટા દર્દ આ મળીયા
જાણી જોયા વગર પ્રેમ મેં કરીયો
જીવતે જીવ જાનુ આજ હું મરિયો
જાણી જોયા વગર પ્રેમ મેં કરીયો
જીવતે જીવ આજ હું મરિયો
આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય
હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો

Matlabi aa duniya ne matlabi aa manso
Matlabi aa duniya ne matlabi aa manso
Na janya hoy to pela tame janjo
Pachhi dilma khot na rahe
Man ni ae vaat man ma na rahe
Aato prem chhe prem thi prem karay
Hacha prem ne aam badnam na karay
Matlabi aa duniya ne matlabi aa manso
Na janya hoy to pela tame janjo

Noto lakhyo tamne koi khat ame aevo
Aavo mari zindagi ma prem mane karo
Hak nathi tare koi nu dil dukhaa vanu
Madya kam naseebe amne o tame janu
Madya kam naseebe amne o tame janu
Samji na sakyo tara jutha prem ne
Joto rahi gayo tara khota khel ne
Samji na sakyo tara jutha prem ne
Joto rahi gayo tara khota khel ne
Aato prem chhe prem thi prem karay
Hacha prem ne aam badnam na karay
Matlabi aa duniya ne matlabi aa manso
Na janya hoy to pela tame janjo

Tari pachhad ame devdas bani gaya
Tane su khabar tane ketlo ame jivya
Tara prem ni laai ma ame aeva badya
Dil ne tamara khota dard aa madiya
Dil ne tamara khota dard aa madiya
Jani joya vagar prem me kariyo
Jivte jiv janu aaj hu mariyo
Jani joya vagar prem me kariyo
Jivte jiv aaj hu mariyo
Aato prem chhe prem thi prem karay
Hacha prem ne aam badnam na karay
Matlabi aa duniya ne matlabi aa manso
Na janya hoy to pela tame janjo
Matlabi aa duniya ne matlabi aa manso
Na janya hoy to pela tame janjo

Share this song

Video

Song details

Singer Dhaval Barot
Lyricist Ganu Bharwad
Album Megha Music
Director Ajay Vagheshwari
Genre Ajay Vagheshwari
Publisher Megha Music

Megha Music Songs Lyrics

Song Singers
Sada Khush Raheje Dhaval Barot
Aakhri Salam Karushu Kajal Dodiya
Diu Ni Avi Border Pravin Patel
Prem Na Name Be Hath Jodi Laishu Kajal Dodiya

FAQs

Which album or label is Matalbi Duniya Ne Matalbi Manso from?
Matalbi Duniya Ne Matalbi Manso is from Megha Music.
Who sang the song Matalbi Duniya Ne Matalbi Manso?
The song Matalbi Duniya Ne Matalbi Manso was sung by Dhaval Barot.
Who composed the music for Matalbi Duniya Ne Matalbi Manso?
The music for Matalbi Duniya Ne Matalbi Manso was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of Matalbi Duniya Ne Matalbi Manso?
The lyrics for Matalbi Duniya Ne Matalbi Manso were written by Ganu Bharwad.
What genre is Matalbi Duniya Ne Matalbi Manso?
Matalbi Duniya Ne Matalbi Manso is a Gujarati Ajay Vagheshwari song.

Related songs

PDF