Skip to content
Gujarati Lyrics

TARI YAAD LYRICS | UMESH BAROT

Gujarati Song 32 views March 26, 2023
PDF

TARI YAAD is a Gujarati Sad song voiced by Umesh Barot from SP Digital. The song is composed by Umesh Barot, with lyrics written by Jeet Vaghela.

હો તડપતું દિલને રોતી આંખો રહી ગઈ

હો તડપતું દિલને રોતી આંખો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ
હો તું છોડી ગઈ ને જિંદગી બરબાદ થઇ ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ

હો તારા વગર હવે નથી રે જીવાતું
દર્દ જુદાઈનું નથી રે સહેવાતું

હો તડપતું દિલ ને રોતી આંખો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ
તું ના રહી ને તારી યાદ રહી ગઈ

હો પહેલો ને આખરી તમે મારો પ્યાર છો
શ્વાસોમાં સમાયા છો દિલનો ધબકાર
હો અમને મૂકીને તમે દૂર રે થયા છો
આટલા બેરેહમ કેમ રે થયા છો

તારા ગયા પછી જીવન ઝેર જેવું લાગે
એક એક પલ એક યુગ જેવી લાગે

હો તડપતું દિલને રોતી આંખો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ
તું ના રહી ને તારી યાદ રહી ગઈ

હો પાણી વગર જેમ માછલી તડપે છે
તારા વગર મારુ દિલ આ રડે છે
હો તારો આ પ્યાર મારા દિલમાં સદાય રેશે
મારા આ હાલ જોઈ કુદરત પણ રોશે

હો એક નહીં હજારો જનમ પણ લેશું
જાન મારી પ્રેમ તારો કદી ના ભૂલીશું

તડપતું દિલને રોતી આંખો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ
તું ના રહી ને તારી યાદો રહી ગઈ.

Ho tadpatu dil ne roti ankho rahi gai

Ho tadpatu dil ne roti ankho rahi gai
Tu na rahi ne tari yaado rahi gai
Ho tu chhodi gai ne jindagi barbad thai gai
Tu na rahi ne tari yaado rahi gai

Ho tara vagar have nathi re jivatu
Dard judai nu nathi re sahevatu

Ho tadpatu dil ne roti ankho rahi gai
Tu na rahi ne tari yaado rahi gai
Tu na rahi ne tari yaad rahi gai

Ho pahelo ne akhari tame maro pyar chho
Shwaso ma samaya chho dil no dhabkar chho
Ho amne muki ne tame dur re thaya cho
Aatla berahem kem re thaya chho

Tara gaya pachhi jivan zer jevu laage
Aek aek pal aek yug jevi laage

Ho tadpatu dil ne roti ankho rahi gai
Tu na rahi ne tari yaado rahi gai
Tu na rahi ne tari yaad rahi gai

Ho pani vagar jem machhali tadpe chhe
Tara vagar maru dil aa rade chhe
Ho taro aa pyar mara dil ma saday reshe
Mara aa hal joi kudrat pan roshe

Ho aek nahi hajaro janam pan leshu
Jaan mari prem taro kadi na bhulishu

Tadpatu dil ne roti ankho rahi gai
Tu na rahi ne tari yaado rahi gai
Tu na rahi ne tari yaado rahi gai
Tu na rahi ne tari yaado rahi gai
Tu na rahi ne tari yaado rahi gai.

 

Share this song

Video

Song details

Singer Umesh Barot
Lyricist Jeet Vaghela
Album SP Digital
Director Umesh Barot
Genre Sad
Publisher Umesh Barot

FAQs

Which album or label is TARI YAAD from?
TARI YAAD is from SP Digital.
Who sang the song TARI YAAD?
The song TARI YAAD was sung by Umesh Barot.
Who composed the music for TARI YAAD?
The music for TARI YAAD was composed by Umesh Barot.
Who wrote the lyrics of TARI YAAD?
The lyrics for TARI YAAD were written by Jeet Vaghela.
What genre is TARI YAAD?
TARI YAAD is a Gujarati Sad song.

Related songs

PDF