Skip to content
Gujarati Lyrics

FARIYAAD KARE AA DIL TANE LYRICS | ASHOK THAKOR

Gujarati Song 10 views March 28, 2023
PDF

FARIYAAD KARE AA DIL TANE is a Gujarati Sad song voiced by Ashok Thakor from Dvn Music. The song is composed by Hardik-Sanjay, with lyrics written by Ashok Thakor.

હો ફરિયાદ કરે આ દિલ તને
હો ફરિયાદ કરે આ દિલ તને
ફરિયાદ કરે આ દિલ તને
સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે
સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે
તો યાદો કેમ છોડી ગયી છે

યાદો લેતી જા ફરિયાદ કરે આ દિલ તને
ફરિયાદ કરે આ દિલ તને
સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે
તો યાદો કેમ છોડી ગયી છે
તારી યાદો કેમ છોડી ગયી છે

હો થોડી ગણી વાતો જૂઠી દિલ ને આ રડાવે
મીઠી મુલાકાતો તારી ભૂલે ના ભુલાવે
જિંદગી ની રાહ પર કાંટા રે બિછાવે
વફા ની કદર જયારે દિલ થી ના નિભાવે

હો જોતી રહી મારી નજરો
પલ માં કરી ગયી પરાયો
જોતી રહી મારી નજરો
પલ માં કરી ગયી પરાયો

હો નાદાન દિલ મારુ કહે
નાદાન દિલ મારુ કહે
નફરત કરી ગયી છે
કસમો ભૂલી ગયી છે

તો યાદો કેમ છોડી ગયી છે
તારી યાદો કેમ છોડી ગયી છે

હો ચાર કાગજ ની લખાઈ કહાની
કોરી કિતાબ ખાલી આંશુ થી ભરાઈ
હો જાને જા દિલ ની તડપ તને કેમ ના સમજાઈ
પાગલ કરી જાય તારી જૂઠી આ પરછાઇ

હો ના મળે કોઈ રાહ
નથી મંજિલ તારા સિવાય
ના મળે કોઈ રાહ
નથી મંજિલ તારા સિવાય

હો દુઆ દિલ ની જૂઠી પડી
દુઆ દિલ ની જૂઠી પડી
ઝેર ઘોળી ગયી છે
જીવ તું મારી ગયી છે
તો કફન કેમ ભૂલી ગયી છે
યાદો કેમ છોડી ગયી છે.

Ho fariyaad kare aa dil tane
Ho fariyaad kare aa dil tane
Fariyaad kare aa dil tane
Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe
Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe
To yaado kem chhodi gayi chhe

Yaado leti jaa fariyaad kare aa dil tane
Fariyaad kare aa dil tane
Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe
To yaado kem chhodi gayi chhe
Tari yaad kem chhodi gayi chhe

Ho thodi gani vaato juthi dil ne aa radave
Mithi mulakaato tari bhule na bhulave
Jindagi ni raah par kanta re bichhave
Wafa ni kadar jyare dil thi na nibhave

Ho joti rahi mari najaro
Pal ma kari gayi parayo
Joti rahi mari najaro
Pal ma kari gayi parayo

Ho nadan dil maru kahe
Nadan dil maru kahe
Nafarat kari gayi chhe
Kasamo bhuli gayi chhe

To yaado kem chhodi gayi chhe
Tari yaado kem chhodi gayi chhe

Ho char kagaj ni lakhai kahani
Kori kitaab khali anshu thi bharai
Ho jane jaa dil ni tadap tane kem na samjai
Pagal kari jaay taari juthi aa parchhai

Ho na made koi raah
Nathi manjil tara sivay
Na made koi raah
Nathi manjil tara sivay

Ho dua dil ni juthi padi
Dua dil ni juthi padi
Jer ghodi gayi chhe
Jeev tu maari gayi chhe
To kafan kem bhuli gayi chhe
Yaado kem chhodi gayi chhe

Share this song

Song details

Singer Ashok Thakor
Lyricist Ashok Thakor
Album Dvn Music
Director Hardik-Sanjay
Genre Sad
Publisher Dvn Music

FAQs

Which album or label is FARIYAAD KARE AA DIL TANE from?
FARIYAAD KARE AA DIL TANE is from Dvn Music.
Who sang the song FARIYAAD KARE AA DIL TANE?
The song FARIYAAD KARE AA DIL TANE was sung by Ashok Thakor.
Who composed the music for FARIYAAD KARE AA DIL TANE?
The music for FARIYAAD KARE AA DIL TANE was composed by Hardik-Sanjay.
Who wrote the lyrics of FARIYAAD KARE AA DIL TANE?
The lyrics for FARIYAAD KARE AA DIL TANE were written by Ashok Thakor.
What genre is FARIYAAD KARE AA DIL TANE?
FARIYAAD KARE AA DIL TANE is a Gujarati Sad song.

Related songs

PDF