Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

PREM MUBARAK LYRICS | UMESH BAROT, DIVYA CHAUDHARY

Written by Gujarati Lyrics

હો તમને જોવુંને બધું ભુલી જવાય છે
હો તમને જોવુંને બધું ભુલી જવાય છે
બોલોને આવું મને કેમ થાય છે

હો તારું નામ લઉંને શ્વાસ મારો રોકાઈ જાય છે
બોલોને આવું મને કેમ થાય છે
હો તમે બોલોને આવું મને કેમ થાય છે

હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો
તમને પ્રેમ મુબારક

હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક

હો જેમ ક્રિષ્નએ રાધાના મનને હર્યુ છે
એવી રીતે મારા પર જાદુ તે કર્યુ છે
હો સુરમાંથી ભરેલી શરબતી આંખો
ડૂબી જાશું અમે તેને બંધ તમે રાખો

હો જીવનમાં એવો કોઈ મળી જાય છે
જાણે સોનામાં સુગંધ ભળી જાય છે

હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો
તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક

હો વિચાર્યું નતું કે હાલત થશે આવી
લોક કરી ફીલિન્ગ તું લઈ જઈશ ચાવી
હો સાચવશું પ્રેમને દિલના ધબકારે
વાલુ નથી દુનિયામાં કોઈ તારાથી વધારે

હો કિસ્મતના કાગળ ઉપર કુદરતની કલમે
કરી નાખી જિંદગી મેં તારા જ નામે

હો થોડી હ્દયની વાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો
તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક.

English version

Ho tamne jovu ne badhu bhuli javay chhe
Ho tamne jovu ne badhu bhuli javay chhe
Bolo ne aavu mane kem thay chhe

Ho taru nam lau ne shwas maro rokai jay chhe
Bolo ne aavu mane kem thay chhe
Ho tame bolo ne aavu mane kem thay chhe

Ho aato haiday no nato aato lagani ni vato
Tamne prem mubarak
Ho sabandho ni sharuaato khushiyoni mulakato
Tamne prem mubarak

Ho aato haiday no nato aato lagani ni vato
Tamne prem mubarak
Ho tamne prem mubarak

Ho jem krishna ae radha na manne haryu chhe
Aevi rite mara par jadu te karyu chhe
Ho surmathi bhareli sharbati aankho
Dubhi jashu ame tene bandh tame rakho

Ho jivan ma aevo koi mali jay chhe
Jane sona ma sugandh bhali jay chhe

Ho aato haiday no nato aato lagani ni vato
Tamne prem mubarak
Ho sabandho ni sharuaato khushiyoni mulakato
Tamne prem mubarak
Ho tamne prem mubarak

Ho vicharyu natu ke halat thashe aavi
Lok kari filling tu lai jaish chavi
Ho sachavshu prem ne dil na dhabkare
Valu nathi duniyama koi tara thi vadhare

Ho kismat na kagal upar kudrat ni kalame
Kari nathi jindagi me tara name

Ho thodi haidya ni vato aato lagani nivato
Tamne prem mubarak
Ho sabandho ni sharuaato khushiyoni mulakato
Tamne prem mubarak
Ho tamne prem mubarak
Ho tamne prem mubarak.


Download This Lyrics PDF

Watch Video


  • Album: T-Series Gujarati
  • Singer: Umesh Barot
  • Director: Divya Chaudhary
  • Genre: Love
  • Publisher: Dhaval Motan

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!