MANE CHHODVANU TAME KARAN KAI DYO LYRICS | ROHIT THAKOR
MANE CHHODVANU TAME KARAN KAI DYO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from Rohit Thakor Official. The song is composed by Sanjay Thakor, with lyrics written by Bharat Thakor Sasam.
હો કારણ કઈ દયો તમે કારણ કઈ દયો
મને છોડવાનું ગોડી કારણ કઈ દયો
કારણ કઈ દયો મને કારણ કઈ દયો
મને છોડવાનું ગોડી કારણ કઈ દયો
હે ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો
એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારા માટે જૂનો થઇ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો કોઈના કરે એવું તમે ચમ કરી જ્યો
વાયરો ફરે એમ તમે ચમ ફરી જ્યો
એ વર્ષો જૂનો પ્રેમ ચમ ભૂલી જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો એમ કેતી તી પ્રેમ કરું છું છોડી ને નઈ જઉ
તોયે તુંતો તૈયાર થઇ બનવા બીજા ની વહુ
હો તું કેતી તી પ્રેમ કરું છું છોડી ને નઈ જઉ
તોયે તુંતો તૈયાર થઇ બનવા બીજા ની વહુ
હો પ્રેમ ના નોમે ચમ રમત રમી જ્યો
મારી હારે સેના વેર રે વાળી જ્યો
એ તમે મને ચમ છેતરી જ્યો
જતા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો પ્રેમ કર્યો તો તને મારી પોતાની રે જોણી
નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી
હો પ્રેમ કર્યો તો તને મારી પોતાની રે જોણી
નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી
હો મન ભોરવી દિલમાં ઘર રે કરી જ્યો
એજ દિલ મોં રહેનારો દિલ ચમ તોડી જ્યો
એ મારી ચમ હરાજી બોલાઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો
જરા એનું કારણ કઈ દયો
દીકુ તમે કારણ કઈ દયો
જાનુ તમે કારણ કઈ દયો
ગોડી તમે કારણ કઈ દયો
Ho kaaran kai dyo tame kaaran kai dyo
Mane chhodvanu godi kaaran kai dyo
Kaaran kai dyo mane kaaran kai dyo
Mane chhodvanu godi kaaran kai dyo
He cham tare prem bije thai jyo
Ae cham tare prem bije thai jyo
Jara aenu kaaran kai dyo
Ae cham tara mate juno thai jyo
Jara aenu kaaran kai dyo
Ho koina kare aevu tame cham kari jyo
Vayro fare aem tame cham fari jyo
Ae varsho juno prem cham bhuli jyo
Jara aenu kaaran kai dyo
Ae cham tare prem bije thai jyo
Jara aenu kaaran kai dyo
Ho aem keti ti prem karu chhu chhodi ne nai jau
Toye tuto taiyar thai banva bija ni vahu
Ho tu keti ti prem karu chhu chhodi ne nai jau
Toye tuto taiyar thai banva bija ni vahu
Ho prem na nome cham ramat rami jyo
Mari hare sena ver re vari jyo
Ae tame mane cham chhetri jyo
Jara aenu kaaran kai dyo
Ae cham tare prem bije thai jyo
Jara aenu kaaran kai dyo
Ho prem karyo to tane mari potani re joni
Nikadi tu gadar bewafa aavi noti dhari
Ho prem karyo to tane mari potani re joni
Nikadi tu gadar bewafa aavi noti dhari
Ho man bhorvi dil ma ghar re kari jyo
Aej dil mo rehnaro dil cham todi jyo
Ae mari cham haraji bolai jyo
Jara aenu kaaran kai dyo
Ae cham tare prem bije thai jyo
Jara aenu kaaran kai dyo
Diku tame kaaran kai dyo
Janu tame kaaran kai dyo
Godi tame kaaran kai dyo
Video
Song details
Rohit Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME | Rohit Thakor |
| NIKLYO BEWAFAA KALJANO KATKO | Rohit Thakor |
| EK KHUNE MARI JANU ROVE BIJA KHUNE MARU BAIRU | Rohit Thakor |
| HASTA MODHE JAANU HAHRE HALI | Rohit Thakor |
| Mari Jaanune Kok Biju Lai Gayu | Rohit Thakor |
| Su Vitse Jaanu Mara Par Tu Jase Sasara Na Ghar | Rohit Thakor |