Skip to content
Gujarati Lyrics

MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME LYRICS | ROHIT THAKOR

Gujarati Song 20 views March 30, 2023
PDF

MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME is a Gujarati Love song voiced by Rohit Thakor from Rohit Thakor Official. The song is composed by Sunil Thakor, with lyrics written by Jagdish Thakor.

ઓહુ રે પડયું રે ઘણું ઓહુ રે પડયું
ઓહુ રે પડયું રે ઘણું ઓહુ રે પડયું
ઓહુ રે પડયું રે ઘણું ઓહુ રે પડયું

દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો
થયા બીજા ના રાતો રાત મો

હો… આ મહેફીલો તમારી ને મેમોન થયાં અમે
જોઈ બીજા મેમોન ને રડી ગયા અમે
સપનું તૂટ્યું મારુ સપનું રે તૂટ્યું
સપનું તૂટ્યું મારુ સપનું રે તૂટ્યું

દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો
તમે થયા બીજા ના રાતો રાત મો

હો… હું તને હમજી શક્યો તું ના હમજી શકી
મારુ શું થાશે ગોડી વિચારી તું ના શકી
હો… બધી તારી જીદ સામે જતો હું તો ઝૂકી
તોયે કર્યા કારણે ગયા એકલો મૂકી

હો… અવસર તમારો ને મેમોન થયાં અમે
હસતી જોઈ તને આજ રડી ગયા અમે
પોતાના નડયા મારા પોતાના નડયા
પોતાના નડયા મારા પોતાના નડયા

દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો
થયા બીજા ના રાતો રાત મો

હો… હસાવી હસનાર રડાવી ગયા યાર
કોના માટે કરશું હવે નકોડા રવિવાર
હો… જાણ્યા અજાણ્યા અમે છેતરાયા એક વાર
કોઈ નો ભરોસો હવે નથી રહ્યો તલભાર

હો.. ઓગણે તમારા આવી ઉભા અમે
જોઈ તને બીજા હારે રડી ગયા અમે
દિલથી રડયા તબીયતથી રડયા
દિલથી રડયા તબીયતથી રડયા

દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો
થયા બીજા ના રાતો રાત મો
થયા બીજા ના રાતો રાત મો.

Ohu re padyu re ghanu ohu re padyu
Ohu re padyu re ghanu ohu re padyu
Ohu re padyu re ghanu ohu re padyu

Dukh thayu dil mo ohu aaya ankh mo
Thaya bija na rato rat mo
Thaya bija na rato rat mo

Ho… Aa mahefilo tamari ne memon thaya ame
Joi bija memon ne radi gaya ame
Sapnu tutyu maru sapnu re tutyu
Sapnu tutyu maru sapnu re tutyu

Dukh thayu dil mo ohu aaya ankh mo
Thaya bija na rato rat mo
Tame thaya bija na rato rat mo

Ho… Hu tane hamji shakyo tu na hamji shaki
Maru shu thashe godi vichari tu na shaki
Ho… Badhi tari jid same jato hu to jhuki
Toye karya karane gaya aeklo muki

Ho… Avsar tamaro ne memon thaya ame
Hasti joi tane aaj radi gaya ame
Potana nadya mara potana nadya
Potana nadya mara potana nadya

Dukh thayu dil mo ohu aaya ankh mo
Thaya bija na rato rat mo
Thaya bija na rato rat mo

Ho… Hasavi hasnar radavi gaya yaar
Kona mate karshu have nakoda ravivar
Ho… Janya ajanya ame chhetaraya aek var
Koi no bharosho have nathi rahyo talbhar

Ho… Ogane tamara avi ubha ame
Joi tane bija hare radi gaya ame
Dil thi radya tabiyat thi radya
Dil thi radya tabiyat thi radya

Dukh thayu dil mo ohu aaya ankh mo
Thaya bija na rato rat mo
Thaya bija na rato rat mo
Thaya bija na rato rat mo.

Share this song

Video

Song details

Singer Rohit Thakor
Lyricist Jagdish Thakor
Director Sunil Thakor
Genre Love
Publisher Rajesh Thakor (Keshavpura)

Rohit Thakor Official Songs Lyrics

Song Singers
NIKLYO BEWAFAA KALJANO KATKO Rohit Thakor
EK KHUNE MARI JANU ROVE BIJA KHUNE MARU BAIRU Rohit Thakor
MANE CHHODVANU TAME KARAN KAI DYO Rohit Thakor
HASTA MODHE JAANU HAHRE HALI Rohit Thakor
Mari Jaanune Kok Biju Lai Gayu Rohit Thakor
Su Vitse Jaanu Mara Par Tu Jase Sasara Na Ghar Rohit Thakor

FAQs

Which album or label is MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME from?
MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME is from Rohit Thakor Official.
Who sang the song MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME?
The song MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME was sung by Rohit Thakor.
Who composed the music for MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME?
The music for MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME was composed by Sunil Thakor.
Who wrote the lyrics of MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME?
The lyrics for MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME were written by Jagdish Thakor.
What genre is MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME?
MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME is a Gujarati Love song.

Related songs

PDF