Skip to content
Gujarati Lyrics

TARA MA JIV RAHI GAYO LYRICS | VINAY NAYAK

Gujarati Song 12 views March 27, 2023
PDF

TARA MA JIV RAHI GAYO is a Gujarati Love song voiced by Vinay Nayak from Zee Music Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Manu Rabari.

અરે ઊંચો તારો બંગલો
એ ઊંચો તારો બંગલો તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગ્યો
હે રસ્તામો આવે
રસ્તા વચ્ચે આવે રૂપાળી તારૂં ઘર રે
તારા માં જીવ રઈ ગ્યો

હે કરી હું તો કોક બોનું જોવું તને છોનું છોનું
કરી હું તો કોક બોનું જોવું તને છોનું છોનું

એ આદત પડી જી છે
આદત પડી જી છે
આદત પડી જઈ છે આદતથી છુ મજબુર રે
તારા માં જીવ રઈ ગ્યો

એ બે માળનો બંગલો
બે માળનો બંગલો તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગ્યો
તારા માં જીવ રઈ ગ્યો

અરે રૂપાળું આ રૂપ તારૂં અણિયાળી છે આંખો
તારી હોમે ચાંદો હુરજ લાગે હાઉ ઝોખો
અરે છોડી રૂપાળું આ રૂપ તારૂં અણિયાળી છે આંખો
તારી હોમે ચાંદો હુરજ લાગે હાઉ ઝોખો

એ જોઈ તારી આગવી અદા થઇ ગયો હું ફિદા ફિદા
જોઈ તારી આગવી અદા થઇ ગયો હું ફિદા ફિદા

અલી વોકિંગ માટે નેકળે તું હેંડવા માટે નેકળે
હેંડવા માટે નેકળે ઉભો રઈને જોવું દુર રે
તારા માં જીવ રઈ ગ્યો

એ ઊંચો તારો બંગલો
બે માળનો બંગલો તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગ્યો
તારા માં જીવ રઈ ગ્યો

અરે મનમો મલકો છો પણ બોલતા નહીં કોય
અમારી આ વાતને ગણકારતા નહીં કોય
અરે છોડી મનમો મલકો છો પણ બોલતા નહીં કોય
અમારી આ વાતને ગણકારતા નહીં કોય

એ કેવું હોય એ કઈદો મને પ્રેમ કરૂં છુ દિલથી તને
કેવું હોય એ કઈદો મને પ્રેમ કરૂં છુ દિલથી તને

વિચારી મારી વાતનો
વિચારી મારી વાતનો
વિચારીને વાતનો જવાબ દેજો જરૂર રે
તારા માં જીવ રઈ ગ્યો

હે બે માળનો બંગલો
બે માળનો બંગલો તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગ્યો
તારા માં જીવ રઈ ગ્યો
અલી એ છોડી કે તારા માં જીવ રઈ ગ્યો
અરે રે તારા માં જીવ રઈ ગ્યો.

Are uncho taro banglo
Ae uncho taro banglo tane joi ghaba par re
Tatar ma jiv rai gyo
He rasta mo aave
Rasta vacche aave rupali taru ghar re
Tara ma jiv rai gyo

He kari hu to kok bonu jovu tane chhonu chhonu
Kari hu to kok bonu jovu tane chhonu chhonu

Ae aadat padi ji chhe
Aadat padi ji chhe
Aadat padi jai chhe aadat thi majboor re
Tara ma jiv rai gyo

Ae be mal no banglo
Be mal no banglo tane joi dhaba par re
Tara ma jiv rai gyo
Tara ma jiv rai gyo

Are rupalu aa rup taru aniyali chhe ankho
Tari home chando huraj lage hau zokho
Are chhodi rupalu aa rup taru aniyali chhe ankho
Tari home chando huraj lage hau zokho

Ae joi tari aagavi ada thai gayo hu fida fida
Joi tari aagavi ada thai gayo hu fida fida

Ali waking mate nekle tu hedva mate nekle
Hedva mate nekle ubho rai ne jovu dur re
Tara ma jiv rai gyo

Ae uncho taro banglo
Be mal no banglo tane joi ghaba par re
Tara ma jiv rai gyo
Tara ma jiv rai gyo

Are man mo malko chho pan bolata nahi koy
Amari aa vat ne gankarta nahi koy
Are chhodi man mo malko chho pa bolta nahi koy
Amari aa vat ne gankarta nahi koy

Ae kevu hoy ae kaido mane prem karu chhu dil thi tane
Kevu hoy ae kaido mane prem karu chhu dil thi tane

Vichari mari vat no
Vichari mari vat no
Vichari mari vat no jawab dejo jarur re
Tara ma jiv rai gyo

He be mal no banglo
Be mal no banglo tane joi dhaba par re
Tara ma jiv rai gyo
Tara ma jiv rai gyo
Ali ae chhodi ke tara ma jiv rai gyo
Are re tara ma jiv rai gyo.

Share this song

Video

Song details

Singer Vinay Nayak
Lyricist Manu Rabari
Director Dhaval Kapadiya
Genre Love
Publisher Maulik Desai

Zee Music Gujarati Songs Lyrics

Song Singers
LAGANI Geeta Rabari
KUM KUM Geeta Rabari
GAYA KYA GAYA Vishal Hapor
MARI NAZAR NA HATE Umesh Barot
MARU DIL VAT JOVE Vijay Suvada
ANTAR MA RAKHE Umesh Barot
TAMARI YAAD NE TAME VISRATA NATHI Vijay Suvada
DHABKARO Geeta Rabari
DHABKARO Geeta Rabari
AANKHON NE AARE Javed Ali

FAQs

Which album or label is TARA MA JIV RAHI GAYO from?
TARA MA JIV RAHI GAYO is from Zee Music Gujarati.
Who sang the song TARA MA JIV RAHI GAYO?
The song TARA MA JIV RAHI GAYO was sung by Vinay Nayak.
Who composed the music for TARA MA JIV RAHI GAYO?
The music for TARA MA JIV RAHI GAYO was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of TARA MA JIV RAHI GAYO?
The lyrics for TARA MA JIV RAHI GAYO were written by Manu Rabari.
What genre is TARA MA JIV RAHI GAYO?
TARA MA JIV RAHI GAYO is a Gujarati Love song.

Related songs

PDF