NIKLYO BEWAFAA KALJANO KATKO LYRICS | ROHIT THAKOR
NIKLYO BEWAFAA KALJANO KATKO is a Gujarati Sad song voiced by Rohit Thakor from Rohit Thakor Official. The song is composed by Sunil Thakor, with lyrics written by Rahul Raval.
એ કટકો રે…
બેવફા નીકળ્યો રે…
એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
એ નેકળ્યો દગાબાજ દિલનોકટકો રે
નેકળ્યો દગાબાજ દિલનો કટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
હો વેઠયો મેં તો વેઠયો રે રાત દાડો વેઠયો રે
વેઠયો મેં તો વેઠયો રે રાત દાડો વેઠયો રે
જેના માટે વેઠયો તાપ ને તડકો રે
એતો કરી ગઈ દિલમાં ભડકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
હો વાપરે મારા ખીચા મ ખૂટતો નોતો રૂપિયો
કરી દીધો આજે મન નાણાં વગરનો નાથિયો
વાપરે મારા ખીચા મ ખૂટતો નોતો રૂપિયો
કરી દીધો આજે મન નાણાં વગરનો નાથિયો
આપ્યો તે તો આપ્યો રે કર્યા કર્મે આપ્યો રે
આપ્યો તે તો આપ્યો રે કર્યા કર્મે આપ્યો રે
એ હાચા પ્રેમમાં આપ્યો મને દગો રે
મારા સિવાય થાશે કોણ તારો હગો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઓ હારી મોટી હોટલો મો કરાવતો વારુ
હવે ગોમ આખું રખડુ મળતું ના એક ટોણુ
ઓ હારી મોટી હોટલો મો કરાવતો વારુ
હવે ગોમ આખું રખડુ મળતું ના એક ટોણુ
ના રાખ્યો રે ના રાખ્યો બોલ્યા જેવો ના રાખ્યો
ના રાખ્યો રે ના રાખ્યો બોલ્યા જેવો ના રાખ્યો
એ મને ઘરનો ઘાટનો ના રાખ્યો રે
મને લૂગડાં વગરનો કરી નાખ્યો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
એ નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
નેકળ્યો બેવફા કાળજાનો કટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે
ઈને પકડાયો મને થાળી વાટકો રે.
Ae katko re…
Bewafaa neklyo re…
Ae neklyo bewafaa kaljano katko re
Ae neklyo bewafaa kaljano katko re
Ine pakdayo mane thali vatko re
Ae neklyo dagabaj dil no katko re
Neklyo dagabaj dil no katko re
Ine pakdayo mane thali vatko re
Ho vethyo me to vethyo re rat dado vethyo re
Vethyo me to vethyo re rat dado vethyo re
Jena mate vethyo tap ne tadko re
Aeto kari gai dil ma bhadko re
Ine pakdayo mane thali vatko re
Ine pakdayo mane thali vatko re
Ho vapre mara khicha ma khutato nato rupiyo
Kari didhyo aaje man nana vagar no nathiyo
Vapre mara khicha ma khutato nato rupiyo
Kari didhyo aaje man nana vagar no nathiyo
Apyo te to apyo re karya karme apyo re
Apyo te to apyo re karya karme apyo re
Ae hacha prem ma apyo mane dago re
Mara sivay thashe kon taro hago re
Ine pakdayo mane thali vatko re
Ine pakdayo mane thali vatko re
Ao hari moti hotelo mo karavto varu
Have gom akhu rakhadu maltu na aek tonu
Ao hari moti hotelo mo karavto varu
Have gom akhu rakhadu maltu na aek tonu
Na rakhyo re na rakhyo bolya jevo na rakhyo
Na rakhyo re na rakhyo bolya jevo na rakhyo
Ae mane ghar no ghat no na rakhyo re
Mane lugada vagar no kari nakhyo re
Ine pakdayo mane thali vatko re
Ae neklyo bewafaa kaljano katko re
Neklyo bewafaa kaljano katko re
Ine pakdayo mane thali vatko re
Ine pakdayo mane thali vatko re
Ine pakdayo mane thali vatko re.
Video
Song details
Rohit Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAHEFIL TAMARI NE MAHEMAN THAYA AME | Rohit Thakor |
| EK KHUNE MARI JANU ROVE BIJA KHUNE MARU BAIRU | Rohit Thakor |
| MANE CHHODVANU TAME KARAN KAI DYO | Rohit Thakor |
| HASTA MODHE JAANU HAHRE HALI | Rohit Thakor |
| Mari Jaanune Kok Biju Lai Gayu | Rohit Thakor |
| Su Vitse Jaanu Mara Par Tu Jase Sasara Na Ghar | Rohit Thakor |