Skip to content
Gujarati Lyrics

SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY LYRICS | VIJAY SUVADA

Gujarati Song 37 views March 26, 2023
PDF

SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY is a Gujarati Other song voiced by Vijay Suvada from Vijay Suvada Official. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

હે પ્રાણ જાય પણ વચન નો જાય
હે પ્રાણ જાય પણ વચન નો જાય
પ્રાણ જાય પણ વચન નો જાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય
એ માથું કપાય પણ માથું ના જુકાય
માથું કપાય પણ માથું ના જુકાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

હે દુનિયા ના રંગે તુ રંગઈ નો જાજે
તો તો સિંહણ નું દૂધ લ્યા લાજે
દુનિયા ના રંગે તુ રંગઈ નો જાજે
તો તો સિંહણ નું દૂધ લ્યા લાજે

હે હે ગમતું અલાય પણ નમતું ના અલાય
ગમતું અલાય પણ નમતું ના અલાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

હે પ્રાણ જાય પણ વચન ના જાય
પ્રાણ જાય પણ વચન ના જાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય
એ સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

હે ભૈયો માટે માન ભૈયો માટે જાન
શોખીલો હાવજ અમારી છે શાન
આવતા જતા રેવું સાવધાન
દુશ્મની કરશો તો નહિ થાય સમાધાન

હો થોડી વાર ની શાંતિ હોય
બાદ માં ભૈલું ક્રાંતિ હોય
થોડી રે વાર ની શાંતિ હોય
બાદ માં ભૈલા ક્રાંતિ હોય

હે મરી જવાય પણ મેદોન ના મેલાય
મરી જવાય પણ મેદોન ના મેલાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

હે પ્રાણ જાય પણ વચન નો જાય
પ્રાણ જાય પણ વચન નો જાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય
હે સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

હો બજાર માં ભઈ ની એન્ટ્રી રે થાય
દુશમન ની ગાડી ઓ ના સેલ વાગી જાય
સિંહ ની સરખામણી કોઈ થી ના થાય
હડ ફેટે ચડે એતો જોન થી રે જાય

હો મોત કાલ આવતું હોય તો આજે ભલે આવે
હાડ માં હલકી વાત નો રે આવે
એ મોત કાલ આવતું હોય તો આજે ભલે આવે
હાડ માં હલકી વાત નો રે આવે

હે વક્ત બદલાય પણ રક્ત ના બદલાય
વક્ત બદલાય પણ રક્ત ના બદલાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

હે પ્રાણ જાય પણ વચન ના જાય
પ્રાણ જાય પણ વચન ના જાય
સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય
હે રાજન સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય
હે ધવલ સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ના ખાય

He pran jaay pan vachan no jaay
He pran jaay pan vachan no jaay
Pran jaay pan vachan no jaay
Sinh bhukhyo thay pan ghas na khay
Ae mathu kapaay pan mathu na jukay
Mathu kapaay pan mathu na jukay
Sinh bhukhyo thay pan ghas na khay

He duniya na range tu rangai tu no jaje
Toto sihan nu dudh lya laje
Duniya na range tu rangai tu no jaje
Toto sihan nu dudh lya laje

He he gamtu alaay pan namtu na alaay
Gamtu alaay pan namtu na alaay
Sinh bhukhyo thay pan ghas na khay

He pran jaay pan vachan na jaay
Pran jaay pan vachan na jaay
Sinh bhukhyo thay pan ghas na khay
Ae..sinh bhukhyo thay pan ghas na khay

He bhaiyo mate maan bhaiyo mate jaan
Shokhilo havaj amari chhe shan
Aavta jata revu savdhan
Dushmani karso to nahi thaay samadhan

Ho thodi vaar ni shanti hoy
Baad ma bhailu kranti hoy
Thodi re vaar ni shanti hoy
Baad ma bhaila kranti hoy

He mari javay pan medon na melay
Mari javay pan medon na melay
Sinh bhukhyo thay pan ghas na khay

He pran jaay pan vachan no jaay
Pran jaay pan vachan no jaay
Sinh bhukhyo thay pan ghas na khay
He..sinh bhukhyo thay pan ghas na khay

Ho bajar ma bhai ni entry re thaay
Dushman ni gadi o na sel vagi jaay
Sinh ni sarkhamni koi thi na thaay
Had fete chade aeto jon thi re jaay

Ho mot kaal aavtu hoy to aaje bhale aave
Haad ma halki vaat no re aave
Ae mot kaal aavtu hoy to aaje bhale aave
Haad ma halki vaat no re aave

He vakt badlay pan rakt na badlay
Vakt badlay pan rakt na badlay
Sinh bhukhyo thay pan ghas na khay

He pran jaay pan vachan na jaay
Pran jaay pan vachan na jaay
Sinh bhukhyo thay pan ghas na khay
He rajan sinh bhukhyo thay pan ghas na khay
He dhaval sinh bhukhyo thay pan ghas na khay

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Other
Publisher Dhaval Motan

FAQs

Which album or label is SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY from?
SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY is from Vijay Suvada Official.
Who sang the song SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY?
The song SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY was sung by Vijay Suvada.
Who composed the music for SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY?
The music for SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY?
The lyrics for SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY were written by Rajan Rayka.
What genre is SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY?
SINH BHUKHYO THAY PAN GHAS NA KHAY is a Gujarati Other song.

Related songs

PDF