MARI FEELING TU NA SAMJE LYRICS | RESHMA THAKOR
MARI FEELING TU NA SAMJE is a Gujarati Sad song voiced by Reshma Thakor from Jay Shree Ambe Sound. The song is composed by Jackie Gajjar, with lyrics written by Virbhan Thakor.
તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
બીજા હારે વાત કરતા મારાથી ના બોલે
બીજા હારે વાત કરતા મારી હાથે ના બોલે
મને હેરાન કરી તારા દિલને શુ મળે છે
તું ચાહત છે મારી મન આદત છે તારી
ચમ કદર ના કરો છો તમે રે અમારી
તું ચાહત છે મારી મન આદત છે તારી
ચમ કદર ના કરો છો તમે રે અમારી
હું તારા પર મરૂ છું તું બીજી પર મરે છે
હું તારા પર મરૂ છું તું બીજી પર મરે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
તારા વગર કોઈનો ચહેરો ગમે ના
માનું પોતાના તમે મને ગણો ના
તારા વગર કોઈનો ચહેરો ગમે ના
માનું છું હું પોતાના તમે અમને ગણો ના
તારા મનમાં શુ ચાલે છે હમજાતું નથી
મારા દિલનું દુઃખ ખમાતુ નથી
તારા મનમાં શુ ચાલે છે હમજાતું નથી
મારા દિલનું દુઃખ ખમાતુ નથી
રોજ મેસેજ જોવે પણ રીપ્લાય ના કરે સે
રોજ મેસેજ જોવે પણ રીપ્લાય ના કરે સે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
તને પ્રેમ હાચો કરું છું મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ હાચો કરું છું મારી ફિલીંગ તુ ના હમજે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
લોબી લોબી રાત મારે વિતાવી રે કેમ
ઊંઘવા ના દે સપના તારા જીવવું મારે કેમ
લોબી લોબી રાતો મારે વિતાવી રે કેમ
ઊંઘવા ના દે સપના તારા જીવવું મારે કેમ
ક્યાં સુધી કરાવીશ તું મને ઇંતજાર
ખબર નથી તું ક્યારે સમજીશ મારો પ્યાર
ક્યાં સુધી કરાવીશ તું મને ઇંતજાર
ખબર નહીં તું ક્યારે સમજીશ મારો પ્યાર
મને તારી જ ફિકર છે તારામાં મારો જીવ છે
તારી જ ફિકર છે તારામાં મારો જીવ છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
તને પ્રેમ કરું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ કરું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે.
Tane prem karu chhu hacho mari feeling tu na samje
Tane prem karu chhu hacho mari feeling tu na samje
Tane prem karu chhu hacho mari feeling tu na samje
Mara dil ne radavi bol tane shu male chhe
Bija hare vaat karta mara thi na bole
Bija hare vaat karta mari hathe na bole
Mane heran kari tara dil ne shu male chhe
Tu chahat chhe mari man aadat chhe tari
Cham kadar na karo chho tame re amari
Tu chahat chhe mari man aadat chhe tari
Cham kadar na karo chho tame re amari
Hu tara par maru chhu tu biji par mare chhe
Hu tara par maru chhu tu biji par mare chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Tara vagar koi no chahero game na
Manu potana tame mane gano na
Tara vagar koi no chahero game na
Manu chhu hu potana tame amane gano na
Tara man ma shu chale chhe hamjatu nathi
Mara dil nu dukh khamatu nathi
Tara man ma shu chale chhe hamjatu nathi
Mara dil nu dukh khamatu nathi
Roj message jove pan reply na kare se
Roj message jove pan reply na kare se
Mara dil ne radavi bol tane shu male chhe
Tane prem hacho karu chhu mari feeling tu na hamje
Tane prem hacho karu chhu mari feeling tu na hamje
Mara dil ne radavi bol tane shu male chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Lobi lobi rat mare vitavi re kem
Unghava na de sapna tara jivvu mare kem
Lobi lobi rato mare vitavi re kem
Unghava na de sapna tara jivvu mare kem
Kya sudhi karavish tu mane intezaar
Khabar nathi tu kyare samjish maro pyar
Kya sudhi karavish tu mane intezaar
Khabar nathi tu kyare samjish maro pyar
Mane tari ja fikar chhe tara ma maro jiv chhe
Tari ja fikar chhe tara ma maro jiv chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Tane prem karu hacho mari feeling tu na hamje
Tane prem karu hacho mari feeling tu na hamje
Mara dil ne radavi bol tane shu male chhe
Mara dil ne radavi bol tane shu male chhe.
Video
Song details
Jay Shree Ambe Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| DIL DAGADU CHE SINU TARU | Suresh Zala |
| BAP NA BOL THI TANE CHHODI DIDHI | Dhaval Barot |
| DIL TARU MARU ROYU CHE | Rohit Thakor |
| DIL TARU MARU ROYU CHE | Rohit Thakor |
| AKHA GOMANE GAMATI | Bechar Thakor |
| Taro Shansar Na Bagade Aetle Tane Chhodi Gayo Chhu | Keshav Thakor |
| Khush Hata Ame Amni Khushi Ma | Dhaval Barot |
| Garabe Ghume Birdari | Hetal Sadhu |
| Chundadiye Rang Lagyo | Abhisha Prajapati |
| Hamana Thi Diku Kem Rishana | Dhaval Barot |