Generic selectors
Exact matches only
Search in title
Search in content
Search in posts
Search in pages

Subscribe On Youtube

Gujarati Song

AKHA GOMANE GAMATI LYRICS | BECHAR THAKOR

Written by Gujarati Lyrics

He mane je gamti
Are gom ne aakha gamti
Ho ho ho mane je gamti
Gom ne aakha gamti
Diku tu to dil ni bhori dil ma raaj karti
Are re diku tu jiv thi wali dil ma raaj karti

Mari chois to jevi tevi hoy na
Tara thi vadhre diku mare koi hoy na
Ho mari chois to jevi tevi hoy na
Tara thi vadhre diku have koi hoy na
Are re mane je gamti
Gom ne aakha gamti
Hachu kav mane je gamti
Gom ne aakha gamti
Diku tu dil ni bhori dil ma raaj karti
Ho are re re godi diku tuto jiv thi vali dil ma raaj karti

Ho haath ni hatheri uper diku tane rakhu chhu
Tara thi vadhare diku koy na magu chhu
Ho ho ho diku tu mari hoj ne tu mari havar chhe
Tara vagar mari jindagi haav bekar chhe

Ho dilna dhabkare mari okho na palkare
Diku tane rakhu mara swas na sathvare
Ho dilna dhabkare mari okho na palkare
Diku tane rakhu mara swas na sathvare
Kavsu alya mane je gamti
Gom ne aakha gamti
Ho mara mami na ham mane je gamti
Gom ne aakha gamti
Diku tu to dil ni bhori dil ma raaj karti
Ae naiya na tuto jivthi vali dil ma raaj karti

Ho dado uge ne diku modhu taru jovu chhu
Addhi rate diku yaad tane karu chhu
O diku mari tara vagar mane ghadi nathi gamtu
Tari yado ma diku man maru bhamtu

Ho aavje ali malva vaar tu na karti
Aada avra diku mari choy na rokati
Ho aavje ali malva diku vaar na karti
Aada avra diku mari choy na rokati
Ae kavsu alya mane je gamti
Gome aakha gamti
Ho mara bhabhi na ham
Mane je gamti gome aakha gamti
Diku tu dil ni bhori dil ma raaj karti
Ali diku mara jivthi vali dil ma raaj karti
Are diku tu dilni bhori bechar na dil ma raaj karti
Ho naiya tu to dil ma wali bajigar na dil ma raaj karti

English version

હે મને જે ગમતી
અરે ગોમ ને આખા ગમતી
હો હો હો મને જે ગમતી
ગોમ ને આખા ગમતી
દીકુ તું તો દિલ ની ભોળી દિલ માં રાજ કરતી
અરે રે દીકુ તું જીવ થી વાલી દિલમાં રાજ કરતી

મારી ચોઈસ તો જેવી તેવી હોય ના
તારા થી વધારે દીકુ મારે કોઈ હોય ના
હો મારી ચોઈસ તો જેવી તેવી હોય ના
તારા થી વધારે મારે હવે કોઈ હોય ના
અરે રે મને જે ગમતી
ગોમ ને આખા ગમતી
હાચુ ક્વ મને જે ગમતી
ગોમ ને આખા ગમતી
દીકુ તું તો દિલ ની ભોળી દિલ માં રાજ કરતી
હો અરે રે રે ગોડી દીકુ તુંતો જીવ થી વાલી દિલ માં રાજ કરતી

હો હાથ ની હથેળી ઉપર દીકુ તને રાખું છું
તારા થી વધારે દીકુ કોઈ ના માંગુ છું
હો હો હો દીકુ તું મારી હોજ ને તું મારી હવાર છે
તારા વગર મારી જિંદગી હાવ બેકાર છે

હો દિલના ધબકારે મારી ઓખો ના પલકારે
દીકુ તને રાખું મારા શ્વાસ ના સથવારે
હો દિલના ધબકારે મારી ઓખો ના પલકારે
દીકુ તને રાખું મારા શ્વાસ ના સથવારે
કવસુ અલ્યા મને જે ગમતી
ગોમ ને આખા ગમતી
હો મારા મમી ના હમ મને જે ગમતી
ગોમ ને આખા ગમતી
દીકુ તું તો દિલ ની ભોળી દિલ માં રાજ કરતી
એ નૈના તુંતો જીવથી વાલી દિલ માં રાજ કરતી

હો દાડો ઉગે ને દીકુ મોઢું તારું જોવું છું
અડધી રાતે દીકુ યાદ તને કરું છું
ઓ દીકુ મારી તારા વગર મને ઘડી નથી ગમતું
તારી યાદો માં દીકુ મન મારુ ભમતું

હો આવજે અલી મળવા વાર તું ના કરતી
આડા અવરી દીકુ મારી ચોય ના રોકાતી
હો આવજે અલી મળવા દીકુ વાર ના કરતી
આડા અવરી દીકુ મારી ચોય ના રોકાતી
એ કવસુ અલ્યા મને જે ગમતી
ગોમે આખા ગમતી
હો મારા ભાભી ના હમ
મને જે ગમતી ગોમે આખા ગમતી
દીકુ તું તો દિલ ની ભોળી દિલ માં રાજ કરતી
અલી દીકુ મારા જીવ થી વાલી દિલ માં રાજ કરતી
અરે દીકુ તું દિલની ભોળી બેચર ના દિલ માં રાજ કરતી
હો નૈયા તું તો દિલ માં વાલી બાજીગર ના દિલ માં રાજ કરતી


Download This Lyrics

Watch Video


  • Album: Jay Shree Ambe Sound
  • Singer: Bechar Thakor
  • Director: Sanju Thakor
  • Genre: Love
  • Publisher: Sanju Thakor

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!