Skip to content
Gujarati Lyrics

Hamana Thi Diku Kem Rishana Lyrics | Dhaval Barot | Jay Shree Ambe Sound

Gujarati Song 51 views March 30, 2023
PDF

Hamana Thi Diku Kem Rishana is a Gujarati Love song voiced by Dhaval Barot from Jay Shree Ambe Sound. The song is composed by Sanju Thakor Vavol, with lyrics written by Virbhan Thakor.

હમણાં થી ચમ જાનુ બદલાણા રે
હમણાં થી ચમ દીકુ બદલાણા રે
પેલા જેવું નથી બોલતા રે
ચમ દિકુડી મારા થી રિહોણા રે
ચમ દિકુડી મારા થી રિહોણા રે
મોઢું ચડાઈ ચમ ફરતા રે

મન માં તારા શું ભરાણું
દલડું તારું ચમ ભરાણું
કઈ દે જાનુ હાચે હાચુ
ખોટું તને લાગ્યું સેનું

મુકવા નતી દેતી પેલા ફોન રે
કરતી આખો દારો મિસકોલ રે
હવે ચમ ફોન તું નથી કરતી રે
હવે ચમ ફોન તું નથી કરતી રે
જાનુડી

તારો રે પ્રેમ જાનુ નથી રે ભુલાતો
આવે વિચાર ને હું તરત રોઈ જાતો
યાદ ઘણી આવે દીકુ તારી એ વાતો
નથી ભુલાતી તારી મારી મુલાકાતો

ઘડી ઘડી તાકતી હોમું
પાહે આઈ બેઠી રે તું
હવે તને થઇ જ્યું રે શું
નજર નથી નોખતી રે તું

હમણાં થી ચમ જાનુ બદલાણા રે
હમણાં થી ચમ જાનુ બદલાણા રે
પેલા જેવું નથી બોલતા રે
પેલા જેવું નથી બોલતા રે

નોની નોની વાતો ચમ દિલ પર લેતું
મારી કીધેલી વાતો મોને ના તું
માંગો ના મોન ઘણું મોની જા
ઓ સાજણાં
મેલી દિયોને દીકુ તમારા રિહોમણા

તડપે સે આ દલડું મારુ
જોવા જાનુ મુખડું તારું
મળવા હવે આવો જાનુ
જુદા રહી ના જીવાતું

કરતી મારા ગાલે આવી કિસ રે
કરતી જાનુ મને બહુ મિસ રે
હમણાં થી યાદ નથી કરતા રે
હમણાં થી ચમ જાનુ બદલાણા રે
હમણાં થી ચમ જાનુ બદલાણા રે
પેલા જેવું નથી બોલતા રે
પેલા જેવું નથી બોલતા રે
અલી પેલા જેવું ચમ ના બોલો રે

Hamna thi cham janu badlana re
Hamna thi cham diku badlana re
Pela jevu nathi bolta re
Cham dikudi mara thi rihona re
Cham dikudi mara thi rihona re
Modhu chadai cham farta re

Man ma tara shu bharanu
Daldu taru cham dubhanu
Kai de janu hache hachu
Khotu tane lagyu senu

Mukva nati deti pela phone re
Karti aakho daro miss call re
Have cham phone tu nathi karti re
Have cham phone tu nathi karti re
Janudi

Taro re prem janu nathi re bhulato
Aave vichar ne hu tarat roi jato
Yaad ghani aave diku tari ae vato
Nathi bhulati tari mari mulakto

Ghadi ghadi takti homu
Paahe aai behti re tu
Have tane thai jyu re shu
Najar nathi nakhti re tu

Hamna thi cham janu badlana re
Hamna thi cham diku badlana re
Pela jevu nathi bolta re
Pela jevu nathi bolta re

Noni noni vato cham dil par letu
Mari kidheli vato moni na tu
Mago na mon ghanu mani jaa
O sajna
Meli diyone diku tamara rihomna

Tadpe se aa daldu maru
Jova janu mukhdu taru
Malva have aavo janu
Juda rahi na jivatu

Karti mara gale aavi kiss re
Karti janu mane bahu miss re
Hamna thi yaad nathi karta re
Hamna thi cham janu badlana re
Hamna thi cham diku badlana re
Pela jevu nathi bolta re
Pela jevu nathi bolta re
Ali pela jevu cham na bolo re

Share this song

Video

Song details

Singer Dhaval Barot
Lyricist Virbhan Thakor
Genre Love
Publisher Jay Shree Ambe Sound

Jay Shree Ambe Sound Songs Lyrics

Song Singers
MARI FEELING TU NA SAMJE Reshma Thakor
DIL DAGADU CHE SINU TARU Suresh Zala
BAP NA BOL THI TANE CHHODI DIDHI Dhaval Barot
DIL TARU MARU ROYU CHE Rohit Thakor
DIL TARU MARU ROYU CHE Rohit Thakor
AKHA GOMANE GAMATI Bechar Thakor
Taro Shansar Na Bagade Aetle Tane Chhodi Gayo Chhu Keshav Thakor
Khush Hata Ame Amni Khushi Ma Dhaval Barot
Garabe Ghume Birdari Hetal Sadhu
Chundadiye Rang Lagyo Abhisha Prajapati

FAQs

Which album or label is Hamana Thi Diku Kem Rishana from?
Hamana Thi Diku Kem Rishana is from Jay Shree Ambe Sound.
Who sang the song Hamana Thi Diku Kem Rishana?
The song Hamana Thi Diku Kem Rishana was sung by Dhaval Barot.
Who composed the music for Hamana Thi Diku Kem Rishana?
The music for Hamana Thi Diku Kem Rishana was composed by Sanju Thakor Vavol.
Who wrote the lyrics of Hamana Thi Diku Kem Rishana?
The lyrics for Hamana Thi Diku Kem Rishana were written by Virbhan Thakor.
What genre is Hamana Thi Diku Kem Rishana?
Hamana Thi Diku Kem Rishana is a Gujarati Love song.

Related songs

PDF