Skip to content
Gujarati Lyrics

TAME MANE GAMO CHO LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 95 views March 25, 2023
PDF

TAME MANE GAMO CHO is a Gujarati Love song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

હો… આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
હો… આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને

આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને

હો… કહેલી વાતો આ દિલની તને
નથી કહેવાતું જયારે સામે તું મળે

હો.. તમે બસ ગમો બઉં મને
બઉં ગમો… એક તમે ગમો છો મને
બઉં ગમો.. હા… હા.. બઉં ગમો
હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને

હો.. તમારી આ આંખો મને કંઈક કહી જાય છે
રહે હોઠ બંધ પણ વાત થઇ જાય છે
હો.. તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે
દિવસની આ યાદો રાતે શમણાં બની જાય છે

હો.. જીવવું મારે હવે તારી સાથમાં
કાયમ રહે હાથ તારા હાથમાં

હો.. તમે બસ ગમો બઉં મને
બઉં ગમો… એક તમે ગમો છો મને
બઉં ગમો.. હા… હા.. બઉં ગમો
હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને

હો… દિલમાં હું તો તારા સપના નું ઘર બનાવી લઉં
હાથોમાં હું મહેંદી તારા નામ ની મુકાવી દઉં
રાતોમાં આ હાથો ને ઓશીકું બનાવી લઉં
મારા રે હોઠો ની હસી તુજને બનાવી લઉં

હો… તારા સિવાય ના દેખાય મને
મારા ભગવાન માની લીધા તમને

હો.. તમે બસ ગમો બઉં મને
બઉં ગમો… એક તમે ગમો છો મને
બઉં ગમો.. હા… હા.. બઉં ગમો
હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને

બઉં ગમો.. હા… હા.. બઉં ગમો
હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને.

Ho… Aankho ma akbandh kari rakhi lau tane
Ho… Aankho ma akbandh kari rakhi lau tane
Dil ma mara bandh kari rakhi lau tane

Aankho ma akbandh kari rakhi lau tane
Dil ma mara bandh kari rakhi lau tane

Ho… Kaheli vato aa dil ni tane
Nathi kahevatu jyare same tu male

Ho… Tame bas gamo bau mane
Bau gamo… Aek tame gamo cho mane
Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane

Ho… Tamari aa aankho mane kaik kahi jaay che
Rahe hoth bandh pan vaat thai jaay che
Ho… Tamne joi dil na dhabkara vadhi jaay che
Divas ni aa yaado rate shamna bani jaay che

Ho… Jivvu mare have tari sath ma
Kayam rahe haath tara hath ma

Ho… Tame bas gamo bau mane
Bau gamo… Aek tame gamo cho mane
Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane

Ho dil ma hu to tara sapna nu ghar banavi lau
Hatho ma hu mehndi tara nam ni mukavi dau
Rato ma aa hatho ne oshiku banavi lau
Mara re hotho ni hasi tujne banavi lau

Ho tara sivay na dekhay mane
Mara bhagwan mani lidha tamne

Ho… Tame bas gamo bau mane
Bau gamo… Aek tame gamo cho mane
Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane

Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane.

Share this song

Video

Song details

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is TAME MANE GAMO CHO from?
TAME MANE GAMO CHO is from Saregama Gujarati.
Who sang the song TAME MANE GAMO CHO?
The song TAME MANE GAMO CHO was sung by Kajal Maheriya.
Who composed the music for TAME MANE GAMO CHO?
The music for TAME MANE GAMO CHO was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of TAME MANE GAMO CHO?
The lyrics for TAME MANE GAMO CHO were written by Sunil Vagheshwari.
What genre is TAME MANE GAMO CHO?
TAME MANE GAMO CHO is a Gujarati Love song.

Related songs

PDF