Skip to content
Gujarati Lyrics

BIJA KOI PAR MARTA RE REHYA LYRICS | SHITAL THAKOR

Gujarati Song 9 views March 27, 2023
PDF

BIJA KOI PAR MARTA RE REHYA is a Gujarati Sad song voiced by Shital Thakor from Divya Films. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Rajvinder Singh.

અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા
અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા
અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા

અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા
અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા

અમે દિન રાત જેની માટે રડતા રે રહ્યા
એ બીજા કોઈને મળતા રે રહ્યા
અમે દિન રાત જેની માટે રડતા રે રહ્યા
એ બીજા કોઈને મળતા રે રહ્યા

અમે પાગલોની જેમ પ્રેમ કરતા રે રહ્યા
એ હતા દગાબાજ દગો કરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
એ બીજા કોઈને મળતા રે રહ્યા

સપના વહી ગયા છે બનીને પાણી
કોને કહેવી મારે મારા દર્દની કહાની
નથી રે સુકાતું મારી આંખોથી પાણી
ઓ રે બેવફા તારી છે મહેરબાની

અમે વિશ્વાસ જેનો કરતા રે રહ્યા
એ વિશ્વાસ અમારો તોડી રે ગયા
અમે વિશ્વાસ જેનો કરતા રે રહ્યા
એ વિશ્વાસ અમારો તોડી રે ગયા

અમે અંદર અંદરથી બળતા રે રહ્યા
અમે ઇન્તજાર જેનો કરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા

મારી સામે આવે તો એ કરતો નથી વાત
મને લાગે છે છોડી દેશે મારો સાથ
તને લાગે છે હું છું રે અજાણ
મને છે ખબર બધી નથી હું નાદાન

અમે જેની માટે હતા જીવી રે રહ્યા
એ જીવતે જીવ અમને મારી રે ગયા
અમે જેની માટે હતા જીવી રે રહ્યા
એ જીવતે જીવ અમને મારી રે ગયા

અમે અંદર અંદરથી તુટી રે ગયા
જેનો કર્યો હતો ભરોસો એ લુંટી રે ગયા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
એ બીજા કોઈ પર મરતા રે રહ્યા.

Ame dil thi jene prem karta re rahya
Ame dil thi jene prem karta re rahya
Ame dil thi jene prem karta re rahya
Ae bija koi par marta re rahya

Ame dil thi jene prem karta re rahya
Ame dil thi jene prem karta re rahya
Ae bija koi par marta re rahya

Ame din raat jeni mate radta re rahya
Ae bija koi ne madta re rahya
Ame din raat jeni mate radta re rahya
Ae bija koi ne madta re rahya

Ame pagalo ni jem prem karta re rahya
Ae hata dagabaz dago karta re rahya
Ae bija koi par marta re rahya
Ae bija koi par marta re rahya

Sapna vahi gaya chhe bani ne pani
Kon kahevi mare mara dard ni kahani
Nathi re sukatu mari ankho thi pani
Oo re bewafa tari chhe maherbani

Ame vishwas jeno karta re rahya
Ae vishwas amaro todi re gaya
Ame vishwas jeno karta re rahya
Ae vishwas amaro todi re gaya

Ame andar andar thi badta re rahya
Ame intezaar jeno karta re rahya
Ae bija koi par marta re rahya
Ae bija koi par marta re rahya

Mari same ave to ae karto nahi vaat
Mane lage chhe chhodi deshe maro sath
Tane lage chhe hu chhu re ajan
Mane chhe khabar badhi nathi hu nadan

Ame jeni mate hata jivi re rahya
Ae jivti jiv amne mari re gaya
Ame jeni mate hata jivi re rahya
Ae jivti jiv amne mari re gaya

Ame andar andar thi tuti re gaya
Jeno karyo hato bharoso ae luti gaya
Ae bija koi par marta re rahya
Ae bija koi par marta re rahya
Ae bija koi par marta re rahya
Ae bija koi par marta re rahya.

Share this song

Video

Song details

Singer Shital Thakor
Lyricist Rajvinder Singh
Album Divya Films
Director Ajay Vagheshwari
Genre Sad
Publisher Rajvinder Singh

Divya Films Songs Lyrics

Song Singers
DIKU TAME BADLAYA SHO Bechar Thakor
RADVU TAMARE PADSE Mahesh Vanzara
Dil Na Dajhya Kadi Prem Na Karisu Vikram Thakor
Bewafa Nathi Aeto Majbur Che Ashok Thakor

FAQs

Which album or label is BIJA KOI PAR MARTA RE REHYA from?
BIJA KOI PAR MARTA RE REHYA is from Divya Films.
Who sang the song BIJA KOI PAR MARTA RE REHYA?
The song BIJA KOI PAR MARTA RE REHYA was sung by Shital Thakor.
Who composed the music for BIJA KOI PAR MARTA RE REHYA?
The music for BIJA KOI PAR MARTA RE REHYA was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of BIJA KOI PAR MARTA RE REHYA?
The lyrics for BIJA KOI PAR MARTA RE REHYA were written by Rajvinder Singh.
What genre is BIJA KOI PAR MARTA RE REHYA?
BIJA KOI PAR MARTA RE REHYA is a Gujarati Sad song.

Related songs

PDF