JIV THI VADHARE TAMNE CHAHU LYRICS | MAHESH VANZARA
JIV THI VADHARE TAMNE CHAHU is a Gujarati Love song voiced by Mahesh Vanzara from Pop Skope Music. The song is composed by Rajvinder Singh, with lyrics written by Rajvinder Singh.
હા… મારા દિલમાં કોરાયું તારૂ નામ
તું રાધાને હું તારો શ્યામ
રહેશે અમર આ તારો મારો પ્યાર
તું રાધાને હું તારો શ્યામ
હા યાર તું પ્યાર તું મારો સંસાર તું
હો યાર તું પ્યાર તું મારો સંસાર તું
જીવનના પાટા પર જીવવાનો આધાર તું
હો દિલથી તમને મારા માનું
હા વાલી કેમ કરી તમને સમજાવું
જીવથી વધારે તમને ચાહું
હું તો વાલી જીવથી વધારે તમને ચાહું
હો હારી બાજી જીતી જવ હોઈ જો મારી હારે તું
તારી માટે વાલી મારો જીવ પણ વારી જવ
હા ચાંદ જેવો ચહેરો તમારો
કરે મારા જીવનમાં અંજવાળું
હા… મારા દિલમાં એક ઘર તમારૂં
મારી જિંદગીનો તમે સથવારો
હા હાર મારી જીત બને હોય તું
મારાથી તમે ને તમારાથી હું
જીવથી વધારે તમને ચાહું
હા રે વાલી જીવથી વધારે તને ચાહું
યાર તું પ્યાર તું મારો સંસાર તું
જીવનના પાટા પર જીવવાનો આધાર તું
હો પ્રેમ તમે મારો સમજી જાવો
હો આમ મારાથી દૂર ના જાવો
હા… મારી ભુલનો છે મને પછતાવો
કરો માફ મને તમે માની જાવો
હા કરતો નથી ખોટો દેખાડો
હા તમારામાં છે જીવ રે મારો
મારાથી વધારે તમને માનું
હું તો ખુદથી વધારે તમને ચાહું
હા યાર તું પ્યાર તું મારો સંસાર તું
જીવનના પટ પર જીવવાનો આધાર તું.
Ha… Mara dil ma korayu taru nam
Tu radha ne hu taro shyam
Raheshe amar aa taro maro pyar
Tu radha ne hu taro shyam
Ha yaar tu pyar tu maro sansar tu
Ha yaar tu pyar tu maro sansar tu
Jivanna pata par jivvano aadhar tu
Ho dilthi tamne mara manu
Ha vali kem kari tamne samjavu
Jiv thi vadhare tamen chahu
Hu to vali jivthi vadhare tamne chahu
Ho hari baji jiti jav hoi jo mari hare tu
Tari mate vali maro jiv pan vari jav
Ha chand jevo chahero tamaro
Kare mara jivan ma ajvalu
Ha… Mara dil ma aek ghar tamaru
Mari jindagi no tame sathvaro
Ha har mari jit bane hoy tu
Mara thi tame ne tamara thi hu
Ha re vali jiv thi vadhare tane chahu
Yaar tu pyar tu maro sansar tu
Jivan na pata par jivvano aadhar tu
Ho prem tame maro samji javo
Ho aam mara thi dur na javo
Ha… Mari bhul no chhe mane pachhtavo
Karo maf mane tame mani javo
Ha karto nathi khoto dekhado
Ha tamara ma chhe jiv re maro
Mara thi vadhare tamne manu
Hu to khud thi vadhare tamne chahu
Ha yaar tu pyar tu maro sansar tu
Jivanna pat par jivvano aadhar tu.
Video
Song details
Pop Skope Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| ODHANA | Gopal Bharwad |
| VAT BAHU JOVANI GHER JAT AAVO NE | Vinay Nayak |
| SAYBO MARO | Riddhi Vyas |
| DARD AME SAHI LAISHU | Kishan Raval |
| KULDEVI MARI MAVDI | Umesh Barot |
| PAPPA NI PARI BOLI NE GAI FARI | Kaushik Nayka |
| RADHA RANGANI | Pankaj Mistry |
| VIDAAI NI VELA | Trusha Rami |
| Dil No Bungalow | Vinay Nayak |
| Maro Ek Tarfi Aa Pyar | Nitin Barot |
FAQs
Which album or label is JIV THI VADHARE TAMNE CHAHU from?
Who sang the song JIV THI VADHARE TAMNE CHAHU?
Who composed the music for JIV THI VADHARE TAMNE CHAHU?
Who wrote the lyrics of JIV THI VADHARE TAMNE CHAHU?
What genre is JIV THI VADHARE TAMNE CHAHU?
Related songs
Jiv Hatheli Par Muki Didho Tara Re Bharose Lyrics| Aakash Thakor | Jigar Studio
Tane Yaad Che A Divaso Lyrics ગુજરાતી માં | Ashok Thakor | YRD Music
Tane Yaad Che A Divaso Lyrics