Skip to content
Gujarati Lyrics

AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI LYRICS | ASHOK THAKOR

Gujarati Song 11 views March 28, 2023
PDF

AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Ashok Thakor from Hari Om Studio Ambahotal. The song is composed by Hardik-Rahul, with lyrics written by Natvar solanki.

હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો
હો…પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો
મતલબી હોય સે પ્યાર એવું હું માની ગયો
હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો
મતલબી હોય છે પ્યાર એવું હું માની ગયો

હો અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી
અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી
હો આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો
મતલબી હોય છે પ્યાર આજ હું માની ગયો

હો તું મારી બને એવી માનતાઓ મેં કરી
મારા રે પ્રેમ ની પરવા તે ના કરી
હો રાત દિવસ મેતો તારી જ પરવા કરી
માગ્યું તને આપ્યું તોયે બેવફાઈ તે કરી
હો મારા આ દિલ થી રમી ખોટ શું પ્રેમ માં પડી
મારા આ દિલ થી રમી ખોટ શું પ્રેમ માં પડી
હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો
મતલબી હોય છે પ્યાર એવું હું માની ગયો

હો શું હતી મજબૂરી એને મને ના કહી
સળગાવી તસ્વીર પણ રાખ મેં ના ફેંકી
હો જીવું છું જિંદગી પણ વાત હવે એ નથી
મારા માટે દિલ માં કેમ નફરત એને ભરી

હો હૂતો પ્રેમી પાગલ હતો તને ના સમજી શક્યો
હૂતો પ્રેમી પાગલ હતો તને ના સમજી શક્યો
હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો
મતલબી હોય છે પ્યાર એવું હું માની ગયો
અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી
અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી
આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની

Ho prem par thi mane bharosho uthi gayo
Ho…prem par thi mane bharosho uthi gayo
Matlabi hoy se pyaar aevu hu mani gayo
Ho prem par thi mane bharosho uthi gayo
Matlabi hoy chhe pyaar aevu hu mani gayo

Ho adhuri rahi kahani bharosho todi hali
Adhuri rahi kahani bharosho todi hali
Ho aaj duaa o kare chhe janu mara re mot ni
Ho…aaj duaa o kare chhe janu mara re mot ni
Ho prem par thi mane bharosho uthi gayo
Matlabi hoy chhe pyaar aaj hu mani gayo

Ho tu mari bane aevi mantao me kari
Mara re prem ni parva te na kari
Ho raat divas meto tari j parva kari
Magyu tane aapyu toye bewafai te kari
Ho mara aa dil thi rami khot shu prem ma padi
Mara aa dil thi rami khot shu prem ma padi
Ho…aaj duaa o kare chhe janu mara re mot ni
Ho…aaj duaa o kare chhe janu mara re mot ni
Ho prem par thi mane bharosho uthi gayo
Matlabi hoy chhe pyaar aevu hu mani gayo

Ho shu hati majburi aene mane na kahi
Sargavi tasvir pan raakh me na feki
Ho jivu chhu jindagi pan vaat have ae nathi
Mara mate dil ma kem nafrat aene bhari

Ho huto premi pagal hato tane na samji sakyo
Huto premi pagal hato tane na samji sakyo
Ho…aaj duaa o kare chhe janu mara re mot ni
Ho…aaj duaa o kare chhe janu mara re mot ni
Ho prem par thi mane bharosho uthi gayo
Matlabi hoy chhe pyaar aevu hu mani gayo
Adhuri rahi kahani bharosho todi hali
Adhuri rahi kahani bharosho todi hali
Aaj duaa o kare chhe janu mara re mot ni
Ho…aaj duaa o kare chhe janu mara re mot ni
Aaj duaa o kare chhe janu mara re mot ni
Aaj duaa o kare chhe janu mara re mot ni

Share this song

Video

Song details

Singer Ashok Thakor
Lyricist Natvar solanki
Director Hardik-Rahul
Publisher Hari Om Studio

Hari Om Studio Ambahotal Songs Lyrics

Song Singers
Bolvanu Bandh Te Karyu Chhe Bechar Thakor

FAQs

Which album or label is AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI from?
AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI is from Hari Om Studio Ambahotal.
Who sang the song AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI?
The song AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI was sung by Ashok Thakor.
Who composed the music for AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI?
The music for AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI was composed by Hardik-Rahul.
Who wrote the lyrics of AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI?
The lyrics for AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI were written by Natvar solanki.
What genre is AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI?
AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF