Skip to content
Gujarati Lyrics

Bolvanu Bandh Te Karyu Chhe Lyrics | Bechar Thakor

Gujarati Song 43 views March 28, 2023
PDF

Bolvanu Bandh Te Karyu Chhe is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Hari Om Studio Ambahotal. The song is composed by Harshad Thakor, with lyrics written by M.S.Raval.

હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે

હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

હો હવે હું શું કરું કેમ રે મનાવું
હવે હું શું કરું કેમ રે મનાવું
કોઈ એ કેતી નથી રે
મારી હામું બોલતી નથી રે
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

હો મન માં તારા શું છે મને કહી તું રે દે
પછી તારે કરવું હોય એ કરી તું રે લે
હો મન માં તારા શું છે મને કહી તું રે દે
પછી તારે કરવું હોય એ કરી તું રે લે

હો તું કહે એમ માફી માંગી લઉ
તું કહે એમ માફી માંગી લઉ
એક મને મોકો આપી દે
તું મને તારો ગણીલે
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

હો જાણે રે અજાણે ભૂલ થઇ હોય તો
ભૂલો બધી ભૂલી મને દિલ માં રાખીલે
હો જાણે રે અજાણે ભૂલ થઇ હોય તો
ભૂલો બધી ભૂલી મને દિલ માં રાખીલે

હો તું જીવન છે તું ધડકન છે
તું જીવન છે તું ધડકન છે
તારા વિના જીવી ના શકું
તારા વિના રહી ના શકું
બોલવાનું બંધ તે કર્યું છે
બોલવાનું બંધ તે કર્યું છે

Ho kai vaat nu tane khotu lagi gyu se

Ho kai vaat nu tane khotu lagi gyu se
Bolvanu bandh karyu chhe
Bolvanu bandh te karyu chhe

Ho kai vaat nu tane khotu lagi gyu se
Bolvanu bandh te karyu chhe
Bolvanu bandh te karyu chhe

Ho have hu shu karu kem re manavu
Have hu shu karu kem re manavu
Koi ae keti nathi re
Mari haamu bolti nathi re
Bolvanu bandh te karyu chhe
Bolvanu bandh te karyu chhe

Ho kai vaat nu tane khotu lagi gyu se
Bolvanu bandh te karyu chhe
Bolvanu bandh te karyu chhe

Ho man maa tara shu chhe mane kahi tu re de
Pachi tare karvu hoy ae kari tu re le
Ho man maa tara shu chhe mane kahi tu re de
Pachi tare karvu hoy ae kari tu re le

Ho tu kahe aem mafi magi lau
Ho tu kahe aem mafi magi lau
Ek mane moko aapi de
Tu mane taro ganile
Bolvanu bandh te karyu chhe
Bolvanu bandh te karyu chhe

Kai vaat nu tane khotu lagi gyu se
Bolvanu bandh te karyu chhe
Bolvanu bandh te karyu chhe

Ho jane re ajane bhul thai hoy to
Bhulo badhi bhuli mane dil maa rakhi le
Ho jane re ajane bhul thai hoy to
Bhulo badhi bhuli mane dil maa rakhi le

Ho tu jivan chhe tu dhadkan chhe
Tu jivan chhe tu dhadkan chhe
Tara vina jivina saku
Tara vina rahi na saku
Bolvanu bandh te karyu chhe
Bolvanu bandh te karyu chhe

Share this song

Video

Song details

Singer Bechar Thakor
Lyricist M.S.Raval
Director Harshad Thakor
Publisher Hari Om Studio Ambahotal

Hari Om Studio Ambahotal Songs Lyrics

Song Singers
AAJ DUVAO KARE CHE JANU MARA RE MOTANI Ashok Thakor

FAQs

Which album or label is Bolvanu Bandh Te Karyu Chhe from?
Bolvanu Bandh Te Karyu Chhe is from Hari Om Studio Ambahotal.
Who sang the song Bolvanu Bandh Te Karyu Chhe?
The song Bolvanu Bandh Te Karyu Chhe was sung by Bechar Thakor.
Who composed the music for Bolvanu Bandh Te Karyu Chhe?
The music for Bolvanu Bandh Te Karyu Chhe was composed by Harshad Thakor.
Who wrote the lyrics of Bolvanu Bandh Te Karyu Chhe?
The lyrics for Bolvanu Bandh Te Karyu Chhe were written by M.S.Raval.
What genre is Bolvanu Bandh Te Karyu Chhe?
Bolvanu Bandh Te Karyu Chhe is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF