Bewafa Tuj Thi Fadyo Chhedo Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Bewafa Tuj Thi Fadyo Chhedo is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Studio Saraswati Official. The song is composed by Ravi-Rahul, with lyrics written by Vijaysinh Gol.
આંખ બંધ કરી તારા પર ભરોસો કર્યો
આંખ બંધ કરી તારા પર ભરોસો કર્યો
તોયે દિલ નો ભરોસો તે તોડી રે દીધો
આંખ બંધ કરી તારા પર ભરોસો કર્યો
તોયે દિલ નો ભરોસો તે તોડી રે દીધો
તને મારી કદર નતી મને ક્યાં ખબર હતી
તને મારી કદર નતી મને ક્યાં ખબર હતી
આજ થી પૂરો પ્રેમ આપણો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
હો નજરો ના બાણ મારી મને તે ફસાયો તો
મીઠી મીઠી વાતો કરી મને ભરમાયો તો
હો..હો..હો તારા માટે દુનિયા થી
નાટો મેતો તોડ્યો તો
પોતાના નો સાથ મેતો તારા માટે છોડ્યો તો
પ્રેમ મા દગો કર્યો દલડે ઘાવ માર્યો
પ્રેમ મા દગો કર્યો દલડે ઘાવ માર્યો
આજ થી પૂરો પ્રેમ આપણો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
કેવું હતું મને શું ખોટ પડી પ્રેમ મા
બની બેવફા કર્યા કટકા દિલ ના
હો જીવ થી વધારે તને પ્રેમ મેં કર્યો તો
પ્રેમ ની ખુશીયો થી મારો પ્રેમ બાગ ખીલ્યો તો
પ્રેમ બાગ ખીલ્યો તો
હો પ્રેમ બાગ વીખી નાખ્યો
ભરોસો તોડી નાખ્યો
પ્રેમ બાગ વીખી નાખ્યો
ભરોસો તોડી નાખ્યો
આજ થી પૂરો પ્રેમ આપણો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જારે જા જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
હો જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
Aankh bandh kari tara par bharoso karyo
Aankh bandh kari tara par bharoso karyo
Toye dil no bharoso te todi re didho
Aankh bandh kari tara par bharoso karyo
Toye dil no bharoso te todi re didho
Tane mari kadar nati mane kya khabar hati
Tane mari kadar nati mane kya khabar hati
Aaj thi puro prem aapno
Are jare bewafa tuj thi fadyo chhedo
Ja ja re bewafa tuj thi fadyo chhedo
Are jare bewafa tuj thi fadyo chhedo
Ja ja re bewafa tuj thi fadyo chhedo
Ho najro na baan mari mane te fasayo to
Mithi mithi vato kari mane bharmayo to
Ho ho ho tara mate duniya thi
Nato meto todyo to
Potana no sath meto tara mate chhodyo to
Prem ma dago karyo,dalde ghav maryo
Prem ma dago karyo,dalde ghav maryo
Aaj thi puro prem aapno
Are jare bewafa tuj thi fadyo chhedo
Ja ja re bewafa tuj thi fadyo chhedo
Are jare bewafa tuj thi fadyo chhedo
Ja ja re bewafa tuj thi fadyo chhedo
Kevu hatu mane shu khot padi prem ma
Bani bewafa karya katka dil na
Ho jiv thi vadhare tane prem me karyo to
Prem ni khushiyo thi maro prem baag khilyo to
Prem baag khilyo to
Ho prem baag vikhi nakhyo
Bharoso todi nakhyo
Prem baag vikhi nakhyo
Bharoso todi nakhyo
Aaj thi puro prem aapno
Are jare bewafa tuj thi fadyo chhedo
Ja ja ja re bewafa tuj thi fadyo chhedo
Are jare bewafa tuj thi fadyo chhedo
Jare ja jare bewafa tuj thi fadyo chhedo
Ho jare bewafa tuj thi fadyo chhedo
Video
Song details
Studio Saraswati Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MOTI MOTI VATO TARI | Shital Thakor |
| RIVAAJ | Janu Solanki |
| MUJNE GANI MAA TARO | Kirtidan Gadhvi |
| AAPNE SIKANDAR AAPNE RAAJA | Vijay Suvada |
| SONA NA RATHDE JAGANNATHJI | Bhoomi Panchal |
| MARO ROM TAN RAJI CHAM RAKH | Bechar Thakor |
| DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HAVE TU NATHI TARI YAADO J CHHE | Ashok Thakor |
| MOGAL NAAM LEJE RE | Umesh Barot |
| SACHA PREMI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
FAQs
Which album or label is Bewafa Tuj Thi Fadyo Chhedo from?
Who sang the song Bewafa Tuj Thi Fadyo Chhedo?
Who composed the music for Bewafa Tuj Thi Fadyo Chhedo?
Who wrote the lyrics of Bewafa Tuj Thi Fadyo Chhedo?
What genre is Bewafa Tuj Thi Fadyo Chhedo?
Related songs
તારા મારા સપના TARA MARA SAPNA LYRICS | KAJAL MAHERIYA
TARA MARA SAPNA LYRICS
SANDESHO LYRICS | RAKESH BAROT
માતૃભૂમિ MATRUBHUMI LYRICS | NARESH THAKOR
MATRUBHUMI LYRICS
Mulakat Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
MARU DIL VAT JOVE LYRICS | VIJAY SUVADA
હાલત HALAT LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
HALAT LYRICS