Skip to content
Gujarati Lyrics

AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 14 views March 25, 2023
PDF

AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE is a Gujarati Devotional song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Rahul Nadiya, with lyrics written by Ravi Nagar.

મારી અંબે માં ને મળવું રે

હે આવ્યો ભાદરવી નો મેળો
હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે
ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે
અંબાજી રે જાવું મારી અંબે માં ને મળવું રે
અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે

એ હેંડો પગપાળા થાશું અંબાજી માં ભેળા રે
હેંડો પગપાળા થાશું અંબાજી માં ભેળા રે

હે આવ્યો ભાદરવી નો મેળો માં અંબેમાં અલબેલા રે
ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે
અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે
અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે

હો હો નોના નોના ટાબરિયાં માં ના પારે આવે
અંબે માં નો સંગ હાલે રમતા રમતા આવે
હો એકડો બગડો ભણતા હોય મળી જાય રજા
હાથે લીધી ધજા પછી અંબાજી માં મજા

હે અંબે અંબે બોલતા ધીમે ધીમે હેંડતા
અંબે અંબે બોલતા ધીમે ધીમે હેંડતા

હે આવ્યો ભાદરવી નો મેળો માં અંબેમાં અલબેલા રે
ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે
અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે
અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે

હો માં અંબા નું ઘર કેટલે દીવો બડે એટલે
પગ ના થાકે મારી અંબા રહેજે ભેળે
અંબે માં બોલાવે માં જગદંબા બોલાવે
ગબ્બર ઉપર હેચકો મારી અંબે માં ડોલાવે

કરવી તારી ભક્તિ માડી દેજે મને શક્તિ રે
કરવી તારી ભક્તિ માડી દેજે મને શક્તિ રે

હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે
ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે
અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે
અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે
એ હેંડો અંબાજી રે જાવું મારી અંબે માં ને મળવું રે.

Mari ambe maa ne malvu re

He aavyo bhadarvi no medo
He aavyo bhadarvi no medo mari ambe maa albela re
Bhadarvi no medo mari ambe maa albela re
Ambaji re javu mari ambe maa ne malvu re
Ambaji re javu mare ambe maa ne malvu re

Ae hedo pagpaada thasu ambaji ma bheda re
Hedo pagpaada thasu ambaji ma bheda re

He aavyo bhadarvi no medo maa ambemaa albela re
Bhadarvi no medo mari ambe maa albela re
Ambaji re javu mare ambemaa ne malvu re
Ambaji re javu mare ambemaa ne malvu re

Ho ho nona nona tabariya maa na paare aave
Ambe ma no sang haale ramta ramta aave
Ho ekdo bagado bhanata hoy mali jaay raja
Hathe lidhi dhaja pachi ambaji ma maja

He ambe ambe bolata dhime dhime hedta
Ambe ambe bolata dhime dhime hedta

He aavyo bhadarvi no medo maa ambemaa albela re
Bhadarvi no medo mari ambe maa albela re
Ambaji re javu mare ambemaa ne malvu re
Ambaji re javu mare ambemaa ne malvu re

Ho maa amba nu ghar ketle divo bade etle
Pag na thake mari amba rehje bhede
Ambe ma bolave ma jagdamba bolave
Gabbar upar hechko mari ambe ma dolave

Karvi tari bhakti madi deje mane shakti re
Karvi tari bhakti madi deje mane shakti re

He aavyo bhadarvi no medo mari ambe maa albela re
Bhadarvi no medo mari ambe maa albela re
Ambaji re javu mare ambemaa ne malvu re
Ambaji re javu mare ambemaa ne malvu re
Ae hedo ambaji re javu mari ambemaa ne malvu re.

Share this song

Video

Song details

Lyricist Ravi Nagar
Director Rahul Nadiya
Genre Devotional
Publisher Darshan Bazigar

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE from?
AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE is from Saregama Gujarati.
Who sang the song AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE?
The song AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE was sung by Kajal Maheriya.
Who composed the music for AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE?
The music for AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE was composed by Rahul Nadiya.
Who wrote the lyrics of AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE?
The lyrics for AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE were written by Ravi Nagar.
What genre is AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE?
AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE is a Gujarati Devotional song.

Related songs

PDF