Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam Lyrics | Vivek Sanchla | Pop Skope Music
Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam is a Gujarati Love song voiced by Vivek Sanchla from Pop Skope Music. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
દેવાં પ્રેમ નું પરમાણ બન્યા આજ મહેમાન
સીતા ને મળ્યા થઇ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને મળ્યા થઇ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
દેવાં પ્રેમ પ્રેમ નું પરમાણ બન્યા આજ મહેમાન
સીતા ને મળ્યા થઇ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને મળ્યા થઇ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને સંગ રામ ચાલ્યા વનવાસ
રાધા ને સંગ રમ્યા કાન્હ કેવો રાસ
આવશે રામ એ સીતા ને વિશ્વાસ
ગોકુળ માં ઝૂરે રાધા દિવસ અને રાત
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
દેવાં પ્રેમ નું પરમાણ બન્યા આજ મહેમાન
સીતા ને મળ્યા થઇ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને મળ્યા થઈ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
રાધા ના રૂઢીયે કાન રે વસ્યા
સીતા ના સમળે રામ રે હસ્યાં
જન્મો જનમ કાજ હૈયે મળ્યા
મિલન જુદાઈ ના લેખ રે લખ્યા
ધરી ધરા પર અવતાર આવ્યા આજ ભગવાન
રાધા ના હૈયા નો હાર સીતા ના સોળ શણગાર
સીતા ને મળ્યા થઈ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને મળ્યા થઇ ને રામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
સીતા ને મળ્યા થઇ ને રાધા
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
રાધા ને મળ્યા થઇ ને શ્યામ
Dhari dhara par avtar aagne aavya bhagwan
Dhari dhara par avtar aagne aavya bhagwan
Deva prem nu parman banya aaj maheman
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Sita ne madya thai ne raam
Radha ne madya thai ne shyam
Dhari dhara par avtar aagne aavya bhagwan
Deva prem nu parman banya aaj maheman
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Sita ne sang ram chalya vanvaas
Radha ne sang ramya kaanh kevo raas
Aavse ram ae sita ne vishwas
Gokul ma jure radha divas ane raat
Dhari dhara par avtar aagne aavya bhagwan
Deva prem nu parman banya aaj maheman
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Radha na rudhiye kaan re vasya
Sita na samne ram re hasya
Janmo janma kaaj haiye madya
Milan judai na lekh re lakhya
Dhari dhara par avtar aagne aavya bhagwan
Radha na haiya no haar sita na sod sangar
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Sita ne madya thai ne ram
Radha ne madya thai ne shyam
Radha ne madya thai ne shyam
Video
Song details
Pop Skope Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| ODHANA | Gopal Bharwad |
| JIV THI VADHARE TAMNE CHAHU | Mahesh Vanzara |
| VAT BAHU JOVANI GHER JAT AAVO NE | Vinay Nayak |
| SAYBO MARO | Riddhi Vyas |
| DARD AME SAHI LAISHU | Kishan Raval |
| KULDEVI MARI MAVDI | Umesh Barot |
| PAPPA NI PARI BOLI NE GAI FARI | Kaushik Nayka |
| RADHA RANGANI | Pankaj Mistry |
| VIDAAI NI VELA | Trusha Rami |
| Dil No Bungalow | Vinay Nayak |
FAQs
Which album or label is Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam from?
Who sang the song Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam?
Who composed the music for Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam?
Who wrote the lyrics of Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam?
What genre is Sita Ne Madya Ram, Radha Ne Madya Shyam?
Related songs
મજનુ MAJNU LYRICS | NARESH THAKOR
MAJNU LYRICS