YAAD TARI AAVE LYRICS | KAJAL MAHERIYA
YAAD TARI AAVE is a Gujarati Ketan Barot song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
YAAD TARI AAVE LYRICS in Gujarati
હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
ઓમ તું મને રાહ ના જોવડાવજો
ઘડી ઘડી હવે રોજ ના રોવડાવજો
તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
હો એક એક મિનિટ ની મને છે કિંમત રે
તારા વગર રહેવાની થાય ના હિમ્મત રે
હો તરસે છે નજરું તને જોવા માટે રોજ રે
મને રે વર્તાય તારી બૌ મોટી ખોટ રે
ફોટા તારા જોઈ ને રાત દાડો ચ્યાય જ્યો
તારી આ જુદાઈ મને ના પોહાય જો
તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
એક વાર જરા મારી હોમેં ચાલીને આવો
મોઢું તો તમારું મને રે બતાવો
હો શું છે મજબૂરી જરા એટલું મને કેજો
આમ તમે મારાથી દૂર ના રેશો
જોજો પછી મને ભૂલી ના જવાય જો
એકલું મારાથી જીવ્યું ના જીવાય જો
તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે.
YAAD TARI AAVE LYRICS in English
Ho tarikh upar tarikh mane malva mate aape re
Ho ho tarikh upar tarikh mane malva mate aape re
Yaad aave chhe tari mane adadhi rate re
Tarikh upar tarikh mane malva mate aape re
Yaad aave chhe tari mane adadhi rate re
Aom tu mane raah na jovadavajo
Ghadi ghadi have roj na rovadavajo
Tarikh upar tarikh mane malva mate aape re
Yaad aave che roj tari mane adadhi rate re
Ho ek ek minit ni mane chhe kimat re
Tara vagar rahevani thay na himmat re
Ho tarase che najaru tane jova mate roj re
Mane re vartay tari bau moti khot re
Phota tara joi ne raat daado chyay jyo
Tari aa judai mane na pohay jo
Tarikh upar tarikh mane malva mate aape re
Ho yaad aave che tari mane adadhi rate re
Ek vaar jara mari home chaline aavo
Modhu to tamaru mane re batavo
Ho shu che majburi jara etlu mane kejo
Aam tame marathi door na resho
Jojo pachi mane bhuli na javay jo
Ekalu marathi jivyu na jivay jo
Tarikh upar tarikh mane malva mate aape re
Ho yaad aave che tari mane adadhi rate re
Tarikh upar tarikh mane malva mate aape re.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |