PREM NO LOLIPOP LYRICS | SURESH ZALA
PREM NO LOLIPOP is a Gujarati Playful song voiced by Suresh Zala from Suresh Zala Official. The song is composed by Hardik Rathod, with lyrics written by Sanjay Thakor.
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
ભઈ લાગતી’તી એ ટોપ
મારા દિલ ન આલી ગઈ શોર્ટ
ભઈ લાગતી’તી એ ટોપ
મારા દિલ ન આલી ગઈ શોર્ટ
મન છોડી ગઈ દિલ તોડી ગઈ
મન છોડી ગઈ દિલ તોડી ગઈ
મારો પ્રેમ તો થઇ જ્યો ફ્લોપ
જત જત મન જત જત મન
જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ
ભઈ લાગતી’તી એ ટોપ
મારા દિલ ન આલી ગઈ શોર્ટ
જેને દુનિયા મેતો મોની
એતો પ્રીત ના મારી અમજી
મારા પ્રેમની થઇ ગઈ વિધિ
એને વિરહની વેદના કીધી
જેને દુનિયા મેતો મોની
એતો પ્રીત ના મારી અમજી
મારા પ્રેમની થઇ ગઈ વિધિ
એને વિરહની વેદના કીધી
મન ભૂલી ગઈ દિલ તોડી ગઈ
મન ભૂલી ગઈ દિલ તોડી ગઈ
મારુ કરી ગઈ અપમોન
જત જત મન જત જત મન
જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ
ભઈ લાગતી તી એ ટોપ
મારા દિલ ન આલી ગઈ શોર્ટ
અલી અતી તું મારી દીવાની
ચમ ઠરી ગઈ બેવફાઈ
મારી લાગણી ઓ ને ટાળી
તારા પાછળ જિંદગી બગાડી
અલી અતી તું મારી દીવાની
ચમ ઠરી ગઈ બેવફાઈ
મારી લાગણી ઓ ને ટાળી
તારા પાછળ જિંદગી બગાડી
તોય ના એ મોની બીજાની થઇ
તોય ના એ મોની બીજાની થઇ
મચાવી દીધ્યુ રમખોણ
જત જત મન જત જત મન
જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ
લોલીપોપ લોલીપોપ લોલીપોપ લોલીપોપ
જત જત મન આલી ગઈ પ્રેમ નો લોલીપોપ
ભઈ લાગતી’તી એ ટોપ
મારા દિલ ન આલી ગઈ શોર્ટ
હેંડતા હેંડતા મન આલી ગઈ પ્રેમનો લોલીપૉપ.
Lolipop lolipop lolipop lolipop
Lolipop lolipop lolipop lolipop
Lolipop lolipop lolipop lolipop
Lolipop lolipop lolipop lolipop
Bhai lagati’ti ae top
Mara dil na aai gai short
Bhai lagati ti ae top
Mara dil na aai gai short
Man chhodi gai dil todi gai
Man chhodi gai dil todi gai
Maro prem to thai jyo flop
Jat jat man jat jat man
Jat jat man aali gai prem no lolipop
Jat jat man jat jat man
Jat jat man aali gai prem no lolipop
Bhai lagati’ti ae top
Mara dil na aai gai short
Jen duniya meto moni
Aeto prit na mari amaji
Mara prem ni thai gai vidhi
Aene virah ni vedna kidhi
Jen duniya meto moni
Aeto prit na mari amaji
Mara prem ni thai gai vidhi
Aene virah ni vedna kidhi
Man bhuli gai dil todi gai
Man bhuli gai dil todi gai
Maru kari gai apmon
Jat jat man jat jat man
Jat jat man aali gai prem no lolipop
Lolipop lolipop lolipop lolipop
Jat jat man aali gai prem no lolipop
Bhai lagati ti ae top
Mara dil na aai gai short
Ali ati tu mari diwani
Cham thari gai bewafai
Mari lagani ao ne tali
Tari pachhad jindagi bagadi
Ali ati tu mari diwani
Cham thari gai bewafai
Mari lagani ao ne tali
Tari pachhad jindagi bagadi
Toy na ae moni bijani thai
Toy na ae moni bijani thai
Machavi didhyu ramkhon
Jat jat man jat jat man
Jat jat man aali gai prem no lolipop
Lolipop lolipop lolipop lolipop
Jat jat man aali gai prem no lolipop
Bhai lagati’ti ae top
Mara dil na aai gai short
Hedta hedta man aali gai premno loli pop.
Video
Song details
Suresh Zala Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| JANU TU TO PATANG JEVI NIKADI | Suresh Zala |
| RAMAPIR NO MEDO | Suresh Zala |
| MARI SINU RANE CHADI | Suresh Zala |
| JANU TU TO PATANG JEVI NIKADI | Suresh Zala |
| BEHAD PREM | Suresh Zala |
| HUPADU LAI JYA CHOR | Suresh Zala |
| SOL VARAS NI SUNDARI | Suresh Zala |
| BADNASHIB PREM | Suresh Zala |
| DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU | Suresh Zala |
| MARVA MATE TAMARO AABHAR | Suresh Zala |