Thakor Ne Nade Ae Shodhyo Na Jade Lyrics | Ashok Thakor | Paresh Patel Official
Thakor Ne Nade Ae Shodhyo Na Jade is a Gujarati Ashok Thakor song voiced by Ashok Thakor from Paresh Patel Official. The song is composed by Sunil Vagheshwari, with lyrics written by Ajay Vagheshwari.
એ ઠાકોર ને નડે શોધ્યો ના જડે
હાવજ ને નડે અલ્યા કોઈને છોડે
એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા
એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા
નડે એને મારા ઠાકોર ના છોડતા
એ રાજા થઈને ફરે વટ થી અલ્યા જીવે
ખોટી વાતો કોઈની ના કરે
એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે
એ રાજા ને નડે અલ્યા શોધ્યો ના જડે
એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા
નડે એને મારા ઠાકોર ના છોડતા
એ મોટી એની ધાક એના લોહીમાં છે ખુમારી
મોજીલા છે હાવજ મારા લઈને ફરે ઓડી
એ મોટી એની ધાક એના લોહીમાં છે ખુમારી
મોજીલા છે હાવજ મારા લઈને ફરે ઓડી
હો ધાર્યા કામ કરે અલ્યા મનનો છે રાજા
યારો ની મહેફિલમાં ભેરા થઈને ફરતા
એ માન હૌને આપે ખોટુના વિચારે
દગો મારો ઠાકોર ના કરે એ
એ ઠાકોર ને નડે અલ્યા શોધ્ય ના જડે
એ રાજા ને નડે અલ્યા શોધ્યો ના જડે
એ નામ લઈને કુળદેવીનું ડગલાં એતો ભરે
દુસ્મન હજારો ભલે ઠાકોર ના છોડે
એ નામ લઈને કુળદેવીનું ડગલાં એતો ભરે
દુસ્મન હજારો ભલે ઠાકોર ના છોડે
એ ગોમ હોય કે શેર બધે રાજા થઈને ફરે
મોટા મોટા બંગલા અને લીલી વાડી રાખે
એ રજવાડી ફેટા બોધે અલ્યા દેશી લુક રાખે
દિલ નો એ રાજા કેવાય
એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે
એ હાવજ ને નડે અલ્યા શોધ્યો ના જડે
એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા
નડે એને મારા ઠાકોર ના છોડતા
એ રાજા થઈને ફરે વટ થી અલ્યા જીવે
ખોટી કોઈની વાત ના કરે
એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે
એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે
અલ્યા ઠાકોર ને નડે એ શોધ્યો ના જડે
Ae thakor ne nade shodhyo na jade
Havaj ne nade alya koine chhode
Ae thakor na dikara koine na nadata
Ae thakor na dikara koine na nadata
Nade aene mara thakor na chhodata
Ae raja thaine fare vat thi alya jive
Khoti vaato koini na kare
Ae thakor ne nade alya shodhyo na jade
Ae raja ne nade alya shodhyo na jade
Ae thakor na dikara koine na nadata
Nade aene mara thakor na chhodata
Ae moti aeni dhak aena lohima che khumari
Mojilache havaj mara laine fare odi
Ae moti aeni dhak aena lohima che khumari
Mojila che havaj mara laine fare odi
Ho dharya kam kare alya manno che raja
Yaaro ni mehfilma bhera thaine farta
Ae maan haune aape khotuna vichare
Dago maro thakor na kare ae
Ae thakor ne nade alya shodhyo na jade
Ae raja ne nade alya shodhyo na jade
Ae naam laine kuldevinu dagla aeto bhare
Dusman hajaro bhale thakor na chode
Ae naam laine kuldevinu dagla aeto bhare
Dusman hajaro bhale thakor na chode
Ae gom hoy ke ser badhe raja thaine fare
Mota mota bangla ane lili vadi rakhe
Ae rajvadi feta bodhe alya desi luk rakhe
Dil no ae raja kevay
Ae thakor ne nade alya shodhyo na jade
Ae havaj ne nade alya shodhyo na jade
Ae thakor na dikara koine na nadata
Nade aene mara thakor na chhodata
Ae raja thaine fare vat thi alya jive
Khoti koini vaato na kare
Ae thakor ne nade alya shodhyo na jade
Ae thakor ne nade alya shodhyo na jade
Alya thakor ne nade ae shodhyo na jade
Song details
Paresh Patel Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Nasib Ni Vidhata Maa Mogal | Shital Thakor |
| Bhale Mot Male Ame Mari Jaishu | Ashok Thakor |
FAQs
Which album or label is Thakor Ne Nade Ae Shodhyo Na Jade from?
Who sang the song Thakor Ne Nade Ae Shodhyo Na Jade?
Who composed the music for Thakor Ne Nade Ae Shodhyo Na Jade?
Who wrote the lyrics of Thakor Ne Nade Ae Shodhyo Na Jade?
What genre is Thakor Ne Nade Ae Shodhyo Na Jade?
Related songs
Have Jane Kyare Malishu Lyrics | Vinay Nayak
MANIRAJ NI MAYA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
Kana Tari Lila Thi Hu Ajan Lyrics ગુજરાતી માં | Namrata Rayani | New Shyam Audio Official
Kana Tari Lila Thi Hu Ajan Lyrics