Tame Ramta Rahya Game Ame Karta Rahya Prem Lyrics | Alpesh Patni | Ekta Sound
Tame Ramta Rahya Game Ame Karta Rahya Prem is a Gujarati Bewafa (બેવફા) song voiced by Alpesh Patni from Ekta Sound. The song is composed by Ravi-Rahul, with lyrics written by Hitesh Sobhasan.
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો
હાથ જોડ્યા હવે તમે છેટા થોડા રેહજો
ઉતરી ગયા છો નજર થી વેગડા થોડા રેહજો
કાળો કેર તારો ભૂલું હૂતો કેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો
મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો
તારા બગ્લા ના અજવારા કરવા
ઝૂંપડા અમારા હરગાવી દીધા
નજરો ની હામે બધું લૂંટી લીધું મારુ
તારા માં ને તારા માં આવા હાલ કીધા
દિલ બળશે એની તમે હાય લઇ રહ્યા છો
મારી રે રઘો માં તમે ભટકતા રે રેસો
હાલત તારી થઇ જશે મારી જેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
દીવો લઇ ને હોધતા તને નહિ મળે આવો પ્રેમી
વાત આ કેમ કરી હમજાવી તને
દિલ ને ઠોકર મારી જખ્મો મને આપી
લોહી ના આહૂડે રડાવ્યો મને
જાયો જાયો હવે તમે પાછા નારે ફરજો
ફિકર અમારી તમે જરાય ના કરજો
દર્દ હારે યારી કરી જીવસુ જેમ તેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
હદ થી વધારે તમે છેતરતા ગયા છો
મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો
હાથ જોડ્યા હવે તમે છેટા થોડા રહજો
ઉતરી ગયા છો નજર થી વેગડા થોડા રહજો
કાળો રે કેર તારો ભૂલું હૂતો કેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
Had thi vadhare tame chhetarta gaya chho
Had thi vadhare tame chhetarta gaya chho
Had thi vadhare tame chhetarta gaya chho
Majburi na fayda uthavta rahya chho
Had thi vadhare tame chhetarta gaya chho
Had thi vadhare tame chhetarta gaya chho
Majburi na fayda uthavta rahya chho
Hath jodya have tame chheta thoda rahjo
Utari gya chho najre thi vegda thoda rahjo
Kado re ker taro bhulu huto kem
Tame ramta rahya game ame karta rahya prem
Tame ramta rahya game ame karta rahya prem
Had thi vadhare tame chhetarta gaya chho
Had thi vadhare tame chhetarta gaya chho
Majburi na fayda uthavta rahya chho
Majburi na fayda uthavta rahya chho
Tara bangla na ajvara karva
Jupda amara hargavi didha
Najro ni hame badhu luti lidhu maru
Tara maa ne tara ma aava haal kidha
Dil badse aeni tane haay lai rahya chho
Mari re rago ma tame bhatkta re reso
Halat tari thai jase mari jem
Tame ramta rahya game ame karta rahya prem
Tame ramta rahya game ame karta rahya prem
Divo lai ne hodhta tane nahi male aavo premi
Vaat aa kem kari hamjavi tane
Dil ne thokar mari jakhmo mane aapi
Lohi na aahude radavyo mane
Jayo jayo have tame pachha nare farjo
Fikar amari tame jaray na karjo
Dard hare yari kari jivsu jem tem
Tame ramta rahya game ame karta rahya prem
Tame ramta rahya game ame karta rahya prem
Had thi vadhare tame chhetarta gaya chho
Had thi vadhare tame chhetarta gaya chho
Majburi na fayda uthavta rahya chho
Hath jodya have tame chheta thoda rahjo
Utari gya chho najre thi vegda thoda rahjo
Kado re ker taro bhulu huto kem
Tame ramta rahya game ame karta rahya prem
Tame ramta rahya game ame karta rahya prem
Tame ramta rahya game ame karta rahya prem
Tame ramta rahya game ame karta rahya prem
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |