Skip to content
Gujarati Lyrics

Mari Jav To Hu Bhale Mari Jav Lyrics | Shital Thakor | Studio Shri Shakti

Gujarati Song 99 views March 27, 2023
PDF

Mari Jav To Hu Bhale Mari Jav is a Gujarati Bewafa (બેવફા) song voiced by Shital Thakor from Studio Shri Shakti. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Bharat Ravat.

મરી જવ તો હું ભલે મરી જવ
મટી જવ તો હું ભલે મટી જવ
પણ પાછું વળી ને ના જોશુ અમે
મરી જવ તો હું ભલે મરી જવ
મટી જવ તો હું ભલે મટી જવ
પણ પાછું વળી ને ના જોશુ અમે

જૂથો હતો તારો પ્યાર
સમજી શકી નહિ યાર
સમજ આવી મને યાર
જા ભૂલી તારો પ્યાર
પાછું વળી ને ના જોશુ અમે
હવે પાછું વળી ને ના જોશુ અમે

તું મારો ચાંદ હતો હું તારી ચાંદની
ના રહી આશ કોઈ હવે તારા નામ ની
મારો તું શ્વાસ ને દિલ નો ધબકાર હતો
ખબર હવે પડી કે બેવફા યાર હતો

હો તેતો કર્યો ના વિચાર
દયા આવી ના લગાર
તેતો કર્યો ના વિચાર
દયા આવી ના લગાર
પાછું વળી ને ના જોશુ અમે

મરી જવ તો હું ભલે મરી જવ
મટી જવ તો હું ભલે મટી જવ
પણ પાછું વળી ને ના જોશુ અમે
તારી ગલીયો મા પાછા ના વળસું અમે

હો…આંખે બાંધેલા પાટા તારા ખુલી જશે
જયારે પ્રેમ ભર્યું કોઈ દિલ તોડી જશે
હો…નેહાકા દિલ ના મારા તને જોને લાગશે
નહિ મળે પ્રેમ તને ઠોકરો વાગશે
હો જયારે થશો રે હેરાન ત્યારે થશે તને ભાન
જયારે થશો રે હેરાન ત્યારે થશે તને ભાન
પાછું વળી ને ના જોશુ અમે

મરી જવ તો હું ભલે મરી જવ
મટી જવ તું હું ભલે મટી જવ
પાછું વળી ને ના જોશુ અમે
તારી ગલીયો મા પાછા ના વળસું અમે
હવે પાછું વળી ને ના જોશુ અમે

Mari jav to hu bhale mari jav
Mati jav to hu bhale mati jav
Pan pachu vari ne na josu ame
Mari jav to hu bhale mari jav
Mati jav to hu bhale mati jav
Pan pachu vari ne na josu ame

Jutho hato taro pyaar
Samji saki nahi yaar
Samaj aavi mane yaar
Jaa bhuli taro pyaar
Pachu vari ne na josu ame
Have pachu vari ne na josu ame

Tu maro chand hato hu tari chandni
Naa rahi aash koi have tara naam ni
Maro tu swas ne dil no dhabkar hato
Khabar have padi ke bewafa yaar hato

Ho teto karyo na vichar
Daya aavi na lagar
Teto karyo na vichar
Daya aavi na lagar
Pachhu vari ne na josu ame

Mari jav to hu bhale mari jav
Mati jav to hu bhale mati jav
Pan pachhu vari ne na josu ame
Tari galiyo ma pachha na varsu ame

Ho..aakhe badhela pata tara khuli jase
Jyare prem bharyu koi dil todi jase
Ho..nehaka dil na mara tane jone lagse
Nahi male prem tane thokkaro vagse
Ho jyare thaso re heran tyare thase tane bhaan
Jyare thaso re heran tyare thase tane bhaan
Pachhu vari ne na josu ame

Mari jav to hu bhale mari jav
Mati jav to hu bhale mati jav
Pachhu vari ne na josu ame
Tari galiyo ma pachha na varsu ame
Have pachhu vari ne na josu ame

Share this song

Video

Song details

Singer Shital Thakor
Lyricist Bharat Ravat
Director Ajay Vagheshwari
Publisher Studio Shri Shakti

FAQs

Which album or label is Mari Jav To Hu Bhale Mari Jav from?
Mari Jav To Hu Bhale Mari Jav is from Studio Shri Shakti.
Who sang the song Mari Jav To Hu Bhale Mari Jav?
The song Mari Jav To Hu Bhale Mari Jav was sung by Shital Thakor.
Who composed the music for Mari Jav To Hu Bhale Mari Jav?
The music for Mari Jav To Hu Bhale Mari Jav was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of Mari Jav To Hu Bhale Mari Jav?
The lyrics for Mari Jav To Hu Bhale Mari Jav were written by Bharat Ravat.
What genre is Mari Jav To Hu Bhale Mari Jav?
Mari Jav To Hu Bhale Mari Jav is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF