JANU MARATHI DUR THAI GAI LYRICS | SURESH ZALA
JANU MARATHI DUR THAI GAI is a Gujarati Sad song voiced by Suresh Zala from T-Series Gujarati. The song is composed by Hardik Rathod, with lyrics written by Natavarsinh Solanki.
અરે મારા પ્રેમ ને
અરે મારા પ્રેમ ને કોના નેહાકા લાગ્યા
જાનુ મારા થી દૂર થઇ રે
જાનુ મુજ થી દૂર થઇ રે
ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો
ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો
ના ભુલાય મુલાકાતો
અરે મારા સજાયેલા સપના દૂર કરી દીધા
તે પલ માં જાનુ દૂર થઇ ગઈ રે
જાનુડી મારી છોડી ગઈ રે
હો હસતો એનો ચેહરો એના વગર હું ના રહેતો
કુદરત કેવો આજે સમય મારો લાયો
એના પર હું મરતો પ્રેમ પર હતો ભરોસો
આ દુનિયા ને ગમ્યો પ્રેમ ના અમારો
ના ભૂલું પ્રેમ તારો ના તને હું ભૂલવાનો
ના ભૂલું પ્રેમ તારો ના તને હું ભૂલવાનો
તને હું ભૂલવાનો
અરે રાહ જોવી પડે તોયે રાહ તારી હું જોવાનો
જાનુડી ભલે દૂર થઇ ગઈ રે
જાનુ મુજ થી દૂર થઇ રે
હો લોક શું જાને આ પ્રેમ ના સંબંધ ને
સાચા પ્રેમીઓ તો અહીં જીવ આપી માને
હો હાલ જેવા મારા એવા હાલ એના હશે
હું તડપું છું એમ એ પણ તડપે છે
ભગવાન ક્યાં સૂતો પ્રેમ આપી દે તું મારો
ભગવાન ક્યાં સૂતો પ્રેમ આપી દે તું મારો
પ્રેમ આપી દે તું મારો
અરે મારા પ્રેમ ને નજર કોની લાગી
જાનુડી મુજ થી દૂર થઇ રે
જાનુડી મુજ થી દૂર થઇ રે
જીવ થી વ્હાલી દૂર થઇ રે.
Are mara prem ne
Are mara prem ne kona nehaka lagya
Janu mara thi dur thai re
Janu mujh thi dur thai re
Kya bhulaya eni vaato na bhulay mulakato
Kya bhulaya eni vaato na bhulay mulakato
Na bhulay mulakato
Are mara sajayela sapna dur kari didha
Te pal ma janu dur thai gai re
Janudi mari chhodi gai re
Ho hasto eno chehro ena vagar hu na rehto
Kudarat kevo aaje samay maaro laayo
Ena par hu marto prem par hato bharoso
Aa duniya ne gamyo prem na amaro
Na bhulu prem taro na tane hu bhulvano
Na bhulu prem taro na tane hu bhulvano
Tane hu bhulvano
Are raah jovi pade toye raah tari hu jovano
Janudi bhale dur thai gai re
Janu mujh thi dur thai re
Ho lok shu jaane aa prem na sambandh ne
Sacha premio to ahi jiv aapi maane
Ho haal jeva maara eva haal ena hase
Hu tadapu chhu em ae pan tadape chhe
Bhagvan kya suto prem aapi de tu maaro
Bhagvan kya suto prem aapi de tu maaro
Prem aapi de tu maaro
Are mara prem ne najar koni laagi
Janudi mujh thi dur thai re
Janudi mujh thi dur thai re
Jiv thi vhali dur thai re.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |