Skip to content
Gujarati Lyrics

MARVA MATE TAMARO AABHAR LYRICS | SURESH ZALA

Gujarati Song 14 views March 31, 2023
PDF

MARVA MATE TAMARO AABHAR is a Gujarati Bewafa (બેવફા) song voiced by Suresh Zala from Suresh Zala Official. The song is composed by Hardik-Bhupat, with lyrics written by Suresh Zala.

હો તારા સાથે જીવવાનું એક સપનું હતું
તારા સાથે જીવવાનું એક સપનું હતું
મને નતી ખબર મારે બહુ અઘરું હતું
સપનું અઘરું હતું
સપનું મારુ હતું

ઓ દુશ્મન ના કરે એવા દાવ કરી ગઈ
મને મારી નાખવા માટે પ્લાન રચી ગઈ
દુશ્મન ના આપે એવા ઘાવ કરી ગઈ
મને મારી નાખવા માટે પ્લાન રચી ગઈ

હો દિલ તોડવા બદલ તમારો આભાર
મને મારી નાખવા માટે સો સો સલામ
હો મારવા માટે અલ્યા તમારો આભાર
બરબાદ કરવા માટે આભાર આભાર

હો કેમ કર્યો બદનામ નથી જોણવું મારે કારણ
જોજે કોઈ ને દેતી નઈ મારા પ્રેમ નું ઉદાહરણ
કેમ કર્યો બદનામ નથી જોણવું મારે કારણ
જોજે કોઈ ને દેતી નઈ મારા પ્રેમ નું ઉદાહરણ

હો નસીબ ની લકીર મારા હાથ મા ખૂટી ગઈ
તારા લીધે સુરા ની કિસ્મત રે ફૂટી ગઈ
નસીબ ની લકીર મારા હાથ મા ખૂટી ગઈ
તારા લીધે સુરા ની કિસ્મત રે ફૂટી ગઈ
કુણા કાળજા બાળવા બદલ તમારો આભાર
મને મારી નાખવા માટે હજારો સલામ
હો મને મારી નાખવા માટે સો સો સલામ
બરબાદ કરવા માટે આભાર આભાર

હો ના તારો થયો ના કોઈને લાયક મને છોડયો
તારી આવતી યાદો મા મને ચોય નો ના મેલ્યો
હો ના તારો થયો ના કોઈને લાયક મને છોડયો
તારી આવતી યાદો મા મને ચોય નો ના મેલ્યો

રડતી મારી આંખો તને સલામ કરતી રહી
ના મારુ કોઈ આભ કે ના મારી ધરતી રહી
રડતી મારી આંખો તને સલામ કરતી રહી
ના મારુ કોઈ આભ કે ના મારી ધરતી રહી
હો દિલ તોડવા બદલ તમારો આભાર
બરબાદ કરવા માટે સો સો સલામ
હો દિલ તોડવા બદલ તમારો આભાર
બરબાદ કરવા માટે સો સો સલામ
હો દિલ તોડવા બદલ તમારો આભાર
મને મારી નાખવા માટે હજારો સલામ
હો કાળજું બાળવા માટે તમારો આભાર
મને મારી નાખવા માટે તમારો આભાર

Ho tara sathe jivvanu ek sapnu hatu
Tara sathe jivvanu ek sapnu hatu
Mane nati khabar mare bahu aghru hatu
Sapnu agharu hatu
Sapnu maru hatu

O dushman na kare aeva daav kari gai
Mane mari nakhva mate plan rachi gai
Dushman na kare aeva daav kari gai
Mane mari nakhva mate plan rachi gai
Ho dil todva badal tamaro aabhar
Mane mari nakhva mate so so salam
Ho marva mate alya tamaro aabhar
Barbad karva mate aabhar aabhar

Ho kem karyo badnaam nathi jonvu mare kaaran
Joje koine deti nai mara prem nu udaharan
Kem karyo badnaam nathi jonvu mare kaaran
Joje koine deti nai mara prem nu udaharan

Ho naseeb ni lakir mara haath ma khuti gai
Tara lidhe sura ni kismat re futi gai
Naseeb ni lakir mara haath ma khuti gai
Tara lidhe sura ni kismat re futi gai
Kuna kadja balva badal tamaro aabhar
Mane mari nakhva mate hajaro salam
Ho mane mari nakhva mate so so salam
Barbad karva mate aabhar aabhar
Barbad karva mate aabhar aabhar

Ho na taro thayo na koy ne layak mane chhodyo
Tari aavti yaado ma mane choy no na melyo
Ho na taro thayo na koy ne layak mane chhodyo
Tari aavti yaado ma mane choy no na melyo

Radti mari aankho tane salam karti rahi
Naa maru koi aabh ke naa mari dharti rahi
Radti mari aankho tane salam karti rahi
Naa maru koi aabh ke naa mari dharti rahi
Ho dil todva badal tamaro aabhar
Barbad karva mate so so salam
Ho dil todva badal tamaro aabhar
Mane mari nakhva mate hajaro salam
Ho kadju balva mate tamaro aabhar
Mane mari nakhva mate tamaro aabhar

Share this song

Video

Song details

Suresh Zala Official Songs Lyrics

Song Singers
JANU TU TO PATANG JEVI NIKADI Suresh Zala
RAMAPIR NO MEDO Suresh Zala
PREM NO LOLIPOP Suresh Zala
MARI SINU RANE CHADI Suresh Zala
JANU TU TO PATANG JEVI NIKADI Suresh Zala
BEHAD PREM Suresh Zala
HUPADU LAI JYA CHOR Suresh Zala
SOL VARAS NI SUNDARI Suresh Zala
BADNASHIB PREM Suresh Zala
DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU Suresh Zala

FAQs

Which album or label is MARVA MATE TAMARO AABHAR from?
MARVA MATE TAMARO AABHAR is from Suresh Zala Official.
Who sang the song MARVA MATE TAMARO AABHAR?
The song MARVA MATE TAMARO AABHAR was sung by Suresh Zala.
Who composed the music for MARVA MATE TAMARO AABHAR?
The music for MARVA MATE TAMARO AABHAR was composed by Hardik-Bhupat.
Who wrote the lyrics of MARVA MATE TAMARO AABHAR?
The lyrics for MARVA MATE TAMARO AABHAR were written by Suresh Zala.
What genre is MARVA MATE TAMARO AABHAR?
MARVA MATE TAMARO AABHAR is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF