Skip to content
Gujarati Lyrics

NASHIB LYRICS | RAJDEEP BAROT

Gujarati Song 9 views August 16, 2021
PDF

NASHIB is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rajdeep Barot from Naresh Navadiya Organizer. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Baazigar.

હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું
હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું
નસીબ માં હતું બધું ખોતો આયો શું
હો દિલ દઈને દર્દ લેતો આયો શું
હો પ્રેમ કરીને હૂતો રોતો આયો શું

હો મારી ઓખો હોમે મને દગો મળ્યો સે
પ્રેમ ના મારગ માં ધોકો મળ્યો સે
મારી આખો હોમે મને દગો મળ્યો સે
પ્રેમ ના મારગ માંધોકો મળ્યો સે
ધોકો મળ્યો સે

હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું
જિંદગી માં મળ્યું બધું ખોતો આયો શું
દિલ દઈને દર્દ લેતો આયો શું
પ્રેમ કરીને હૂતો રોતો આયો શું

હો ગરજ ની મતલબી દુનિયા સે દોરંગી
ખોટા રવાડે ચડી બગાડી મેં જિંદગી
હો આખા જગત ની મેં પરવા કરતી
જેના માટે જીવતો હતો દગો એ કરતી તી

હો દિલ ના ઘાવ હવે રુજાતા નથી રે
કેમ તને દર્દ મારા દેખાતા નથી રે
દિલ ના ઘાવ હવે રુજાતા નથી રે
કેમ તને દર્દ મારા દેખાતા નથી રે

હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું
નસીબ માં હતું બધું ખોતો આયો શું
દિલ દઈને દર્દ લેતો આયો શું
પ્રેમ કરીને હૂતો રોતો આયો શું

હો અમૃત ના બોને તુંતો ઝેર પાયી ગઈ
જીવતા જીવ મને તુંતો મારી ગઈ
હો હો હો હવે મને આશ નથી કોઈ ઉમીદ નથી
અરમાન અધૂરા હવે કોઈ ખાસ નથી

હો લાખો માં એક હતી તું મારી જાન હતી
તારા વગર મને કોઈ ની તલાશ નથી
લાખો માં એક હતી તું મારી જાન હતી
તારા વગર મને કોઈ ની તલાશ નથી

હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું
જિંદગી માં મળ્યું બધું ખોતો આયો શું
દિલ દઈને દર્દ લેતો આયો શું
હો પ્રેમ કરીને હૂતો રોતો આયો શું
દિલ દઈને દર્દ લેતો આયો શું

Ho mari kismat ne huto roto aayo shu
Ho mari kismat ne huto roto aayo shu
Naseeb ma hatu badhu khoto aayo shu
Ho dil daine dard leto aayo shu
Ho prem karine huto roto aayo shu

Ho mari okho home mane dago malyo se
Prem na marag ma dhoko malyo se
Mari aakho home mane dago malyo se
Prem na marag ma dhoko malyo se
Dhoko malyo se

Ho mari kismat ne huto roto aayo shu
Jindagi ma malyu badhu khoto aayo shu
Dil daine dard leto aayo shu
Prem karine huto roto aayo shu

Ho garaj ni matlabi duniya se dorangi
Khota ravade chadi bagadi me jindagi
Ho aakha jagat ni me parva kariti
Jena mate jivto hato dago ae karti ti

Ho dil na ghav have rujata nathi re
Kem tane dard mara dekhata nathi re
Dil na ghav have rujata nathi re
Kem tane dard mara dekhata nathi re

Ho mari kismat ne huto roto aayo shu
Naseeb ma hatu badhu khoto aayo shu
Dil daine dard leto aayo shu
Prem karine huto roto aayo shu

Ho amrut na bone tuto jer paayi gai
Jivta jiv mane tuto mari gai
Ho ho ho have mane aash nathi koi umid nathi
Arman adhura have koi khaas nathi

Ho laakho ma ek hati tu mari jaan hati
Tara vagar mane koi ni talaash nathi
Laakho ma ek hati tu mari jaan hati
Tara vagar mane koi ni talaas nathi

Ho mari kismat ne huto roto aayo shu
Jindagi ma malyu badhu khoto aayo shu
Dil daine dard leto aayo shu
Ho prem karine huto roto aayo shu
Dil daine dard leto aayo shu

Share this song

Video

Song details

Singer Rajdeep Barot
Lyricist Darshan Baazigar
Director Ravi-Rahul
Publisher Naresh Navadiya Organizer

Naresh Navadiya Organizer Songs Lyrics

Song Singers
CHAHERO Gaman Santhal
MARO PREM ADHURO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
LAI JA NE TARI SANGATH – 2 Alpa Patel
AASHIKO NI MAHEFILMA AEKLO RAHYO Kishan Raval
PREM NO ROG LAGYO Dev Pagli
SWAYAMBHU HANUMAN Sagardan Gadhvi
Chhodi De Maro Chhedo Divya Chaudhary
Mogalna Bharose Reje Sagardan Gadhvi
Aavu Na Karay Kana Alpa Patel
Mane Lai Halo Gujarat Rashmita Rabari

FAQs

Which album or label is NASHIB from?
Who sang the song NASHIB?
The song NASHIB was sung by Rajdeep Barot.
Who composed the music for NASHIB?
The music for NASHIB was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of NASHIB?
The lyrics for NASHIB were written by Darshan Baazigar.
What genre is NASHIB?
NASHIB is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF