Pagal Deewano Lyrics | Vijay Suvada
Pagal Deewano is a Gujarati Bewafa (બેવફા) song voiced by Vijay Suvada from Maa Digital Production. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
તું મને ભૂલી ગઈ પણ હું નથી ભૂલવાનો
હો તારી પાસે સમય નથી મને રે મળવાનો
તારી પાસે સમય નથી મને રે મળવાનો
પણ આવશે વારો વાલી વેઇટિંગ કરવાનો
હું પાછો ફરીશ તું યાદ રાખજે
વાત મારી વાલી તું લખી રાખજે
હો ભલે વાર લાગશે પણ સમય મારો આવશે
ઓ..ભલે વાર લાગશે પણ સમય મારો આવશે
હો..હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
ભલે ભૂલી જાય પણ હું નથી ભૂલવાનો
હો..તું ભલે ભૂલી ગઈ પણ હું નથી ભૂલવાનો
હો..ભૂલ બેવફાઈ ની ભારે તને પડશે
રાતા પોંણી એ તારી આંખો રે રડશે
હો..દિલ તોડવાનો જવાબ દેવો રે પડશે
સમય સમય નું કોમ જે દાડે કરશે
મારી સામે રડીશ તું યાદ રાખજે
વાત મારી વાલી તું લખી રાખજે
હો..ભલે વાર લાગશે પણ સમય મારો આવશે
ઓ..ભલે વાર લાગશે પણ સમય મારો આવશે
હો..હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
ભલે ભૂલી જાય પણ હું નથી ભૂલવાનો
હો..તું ભલે ભૂલી ગઈ પણ હું નથી ભૂલવાનો
હો..દિલ મારુ તોડી ને તને શું મળ્યું
ઘર મારા પ્રેમનું પરભારું મેલ્યું
હો કેમ મારી સાથે તે આવું રે કર્યું
દિલ માં રહીને તે દિલ મારુ તોડ્યું
બદલાશે નસીબ તું યાદ રાખજે
વાત મારી વાલી તું લખી રાખજે
હો ભલે વાર લાગશે પણ સમય મારો આવશે
ઓ.. ભલે વાર લાગશે પણ સમય મારો આવશે
હો..હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનો
ભલે ભૂલી જાય પણ હું નથી ભૂલવાનો
હો..તું ભલે ભૂલી ગઈ પણ હું નથી ભૂલવાનો.
Hu pagal diwaano tane prem re karvano
Hu pagal diwaano tane prem re karvano
Hu pagal diwaano tane prem re karvano
Tu mane bhuli gai pan hu nathi bhulvano
Ho tari pase samay nathi mane re madvano
Tari pase samay nathi mane re madvano
Pan aavse waro vaali waiting karvano
Hu paacho farish tu yaad rakhje
Vaat mari vaali tu lakhi rakhje
Ho bhale vaar lagse pan samay maro avse
O..Bhale vaar lagse pan samay maro avse
Ho..hu pagal diwaano tane prem re karvano
Hu pagal diwaano tane prem re karvano
Bhale bhuli jaay pan hu nathi bhulvano
Ho..Tu bhale bhuli gai pan hu nathi bhulvano
Ho..bhul bewafai ni bhare tane padse
Rata poni e taari aankho re radse
Ho..dil todvano jawab devo re padse
Samay samay nu kom je daade karse
Mari same radis tu yaad rakhje
Vaat mari vaali tu lakhi rakhje
Ho..bhale vaar lagse pan samay maro avse
O..bhale vaar lagse pan samay maro avse
Ho..hu pagal diwaano tane prem re karvano
Hu pagal diwaano tane prem re karvano
Bhale bhuli jaay pan hu nathi bhulvano
Ho..tu bhale bhuli gai pan hu nathi bhulvano
Ho..dil maru todi ne tane su madyu
Ghar mara prem nu parbhaaru melyu
Ho kem mari sathe te aavu re karyu
Dil ma rahi ne te dil maru todyu
Badalse naseeb tu yaad raakhje
Vaat mari waali tu lakhi raakhje
Ho bhale vaar lagse pan samay maro avse
O bhale vaar lagse pan samay maro avse
Ho..hu pagal diwaano tane prem re karvano
Hu pagal diwano tane prem re karvano
Bhale bhuli jaay pan hu nathi bhulvano
Ho..tu bhale bhuli gai pan hu nathi bhulvano.
Video
Song details
FAQs
Which album or label is Pagal Deewano from?
Who sang the song Pagal Deewano?
Who composed the music for Pagal Deewano?
Who wrote the lyrics of Pagal Deewano?
What genre is Pagal Deewano?
Related songs
Kudrat Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
FARITHI BEEJO KOI SAVAL NAHI KARU LYRICS | MANISHA BAROT
Kem Banya Jaanu Tame Patthar Jeva Lyrics | Suresh Zala
Tane Yaad Che A Divaso Lyrics ગુજરાતી માં | Ashok Thakor | YRD Music
Tane Yaad Che A Divaso Lyrics