દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
વાગેલા ઘાવ તો કાલે મટી જાશે
તારું દીધેલું દર્દ ક્યારે ઓછું થાશે
દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
સમય સમયની વાત સમય આયે હમજાશે
પછી તને મારી જેમ દુઃખ દિલમાં બઉ થાશે
હો હો ખરા ખોટાની ખબર ખરા ટાણે પડશે
પછી તારી આંખો જાનુ મારી જેમ રડશે
નોધારો કરી મને જિંદગી વસાઈ
મારુ દિલ તોડી તમે ખુશીયો મનાઈ
દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
એની કસમ દઈને જીવવાનું કેતી મને
મરવાનું નોમ લઉ તો મરવા ના દેતી મને
હાથનાં ઓશિકા કરી રાખતો મારા હૈયે તને
આજ એ વાતનું દુઃખ થયું બઉ મને
દિલ તારું રડશે ખોટ જયારે પડશે
લોહીનાં આંસુ જાનુ આંખો તારી રડશે
દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી
પણ મારા દિલની વાત તમે ના હોંભળી.
English version
Divaro radi aaj dard maru hombhali
Divaro radi aaj dard maru hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Divaro radi aaj dard maru hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Vagela ghav to kale mati jashe
Taru didhelu dard kyare ochu thashe
Divaro radi aaj dard maru hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Samay samay ni vaat samay aaye hamjashe
Pachhi tane mari jem dukh dil ma bau thashe
Ho ho khara khota ni khabar khara tane padshe
Pachi tari aakho jaanu mari jem radshe
Nodharo kari mane jindgi vasai
Maru dil todi tame khushiyo manai
Divaro radi aaj dard maru hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Aeni kasam dai ne jivvanu keti mane
Marvanu nom lau to marva na deti mane
Hath na oshika kari rakhato mara haiye tane
Aaj ae vaat nu dukh thayu bau mane
Dil taru radashe khot jyare padshe
Lohi na aasu jaanu aakho tari radshe
Divaro radi aaj dard maru hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Pan mara dil ni vaat tame na hombhali
Pan mara dil ni vaat tame na hombhali.
Watch Video
- Album: Saregama Gujarati
- Singer: Rakesh Barot
- Director: Ravi-Rahul
- Genre: Bewafa (બેવફા)
- Publisher: Saregama Gujarati