KYAREK TO MANE YAAD RE KARO LYRICS | ROHIT THAKOR
KYAREK TO MANE YAAD RE KARO is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from Amara Muzik Gujarati. The song is composed by Hardik Rathod, with lyrics written by Sandip Talpada.
એ ભલે મને છોડી ગયા આવું હું કરો
ભલે મને છોડી ગયા આવું હું કરો
ભલે મને છોડી ગયા આવું હું કરો
ક્યારેક તો મને યાદ રે કરો
એ પરણી ભલે પારકા થયા આવું હું કરો
પરણી ભલે પારકા થયા આવું હું કરો
ક્યારેક તો મને યાદ રે કરો
પોતાની ગણી તે પારકો ગણ્યો
બીજાના ઘરનો તે રોટલો ઘડયો
પોતાની ગણી તે પારકો ગણ્યો
બીજાના ઘરનો તે રોટલો ઘડયો
હાવ મને ભૂલી ગયા આવું હું કરો
હપુચા મને ભૂલી ગયા આવું હું કરો
ક્યારેક તો મને યાદ રે કરો
એ ગોડી ક્યારેક તો મને યાદ રે કરો
પ્રેમ કરી બેઠયો ના જોયા રે ચોઘડિયા
વાતો મુલાકાતો ભૂલી સાથ તમે છોડીયા
વગર વાંકે આવા વેર શેના વાળ્યા
રોળ્યાં સપના ને કાળજા રે બાળ્યા
નખમાં નતુ દુઃખ તે દિલમાં ભર્યું
પારકા પોણીયારે તે પોણી ભર્યું
નખમાં નતુ દુઃખ તે દિલમાં ભર્યું
પારકા પોણીયારે તે પોણી ભર્યું
ભલે દિલ તોડી ગયા આવું હું કરો
ભલે દિલ તોડી ગયા આવું હું કરો
ક્યારેક તો મને યાદ રે કરો
ઓ દીકુ ક્યારેક તો મને યાદ રે કરો
હો ગોમનાં ચોરે જોને ચર્ચાઓ થાય છે
તારો ને મારો હાચો પ્રેમ વગોવાય છે
હમજાતું નથી તારે કેમ જોયું જાય છે
હસતું તારું મુખ જોવા જીવ રે મુંજાય છે
હતો ગળા હુધી વિશ્વાસ તોડી નાખ્યો
મને તે દાડાનો તે જીવતો મારી નાખ્યો
હતો ગળા હુધી વિશ્વાસ તોડી નાખ્યો
મને તે દાડાનો તે જીવતો મારી નાખ્યો
ગમે એવું કરી ગયા આવું ના કરો
ગમે એવું કરી ગયા આવું ના કરો
ક્યારેક તો મને યાદ રે કરો
ક્યારેક તો મને યાદ રે કરો
જાનુ ક્યારેક તો મને યાદ રે કરો.
Ae bhale mane chhodi gaya aavu hu karo
Bhale mane chhodi gaya aavu hu karo
Bhale mane chhodi gaya aavu hu karo
Kyarek to mane yaad re karo
Ae parni ne bhale parka thaya aavu hu karo
Parni ne bhale parka thaya aavu hu karo
Kyarek to mane yaad re karo
Potani gani te parko ganyo
Bijana ghar no te rotlo ghadyo
Potani gani te parko ganyo
Bijana ghar no te rotlo ghadyo
Hav mane bhuli gaya aavu hu karo
Hapucha mane bhuli gaya aavu hu karo
Kyarek to mane yaad re karo
Ae godi kyarek to mane yaad re karo
Prem kari bethyo na joya choghadiya
Vato mulakato bhuli sath tame chhodiya
Ae vagar vanke aava ver shena vadya
Rodya sapna ne kalja re balya
Nakh ma natu dukh te dil ma bharyu
Parka poniyare te poni bharyu
Nakh ma natu dukh te dil ma bharyu
Parka poniyare te poni bharyu
Bhale dil todi gaya aavu hu karo
Bhale dil todi gaya aavu hu karo
Kyarek to mane yaad re karo
Ao diku kyarek to mane yaad re karo
Ho gomna chore jone charchao thay chhe
Taro ne maro hacho prem vagovaya chhe
Hamjatu nathi tare kem joyu jay chhe
Hastu taru mukh jova jiv re mujay chhe
Hato gala hudhi vishvas todi nakhyo
Mane te dada no te jivto mari nakhyo
Hato gala hudhi vishvas todi nakhyo
Mane te dada no te jivto mari nakhyo
Game aevu kari gaya aavu na karo
Game aevu kari gaya aavu na karo
Kyarek to mane yaad re karo
Kyarek to mane yaad re karo
Janu kyarek to mane yaad re karo.
Video
Song details
Amara Muzik Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAJNU | Naresh Thakor |
| KABOOL KARI LIYO | Naresh Thakor |
| BARBAAD | Naresh Thakor |
| PREM KARI LEJO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| JEEV | Gaman Santhal |
| TARI KHUSI NA SAMACHAR | Gaman Santhal |
| SHU MARI YAAD NATHI AAVTI | Vijay Suvada |
| SITA NE RAM | Gaman Santhal |
FAQs
Which album or label is KYAREK TO MANE YAAD RE KARO from?
Who sang the song KYAREK TO MANE YAAD RE KARO?
Who composed the music for KYAREK TO MANE YAAD RE KARO?
Who wrote the lyrics of KYAREK TO MANE YAAD RE KARO?
What genre is KYAREK TO MANE YAAD RE KARO?
Related songs
Bhagvan Haju Mane Jivva Deje Lyrics ગુજરાતી માં | Rajdeep Barot | Shreeji Sound Balva
Bhagvan Haju Mane Jivva Deje Lyrics