DIL HAVE KABU MA NATHI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
DIL HAVE KABU MA NATHI is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from T-Series Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
હો પેહલા જેવી મજા કોઈ વાતમાં નથી
પેહલા જેવી મજા કોઈ વાતમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
હો જ્યારથી તારી હારે વાત નથી થાતી
દાડો રે જાય પણ રાત નથી જાતી
કારણ કે તું મારી બાજુમાં નથી
ઓ મારુ દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
હો તને માથું ચઢે મને દુખાવો રે થાય છે
આટલો હાચો પ્રેમ તને કેમ ના સમજાય છે
હો તારી ખુશી માટે રોજ જીગો મંદિરે જાય છે
તોયે તું મને કેમ ભૂલી રે જાય છે
હો ગાડીની સીટ તારા વિના લાગે ખાલી
જોડે બેહતી તી તું હાથ મારો ઝાલી
કહી દે ને કેમ તું બાજુમાં નથી
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
હો હાચું રે કઉ સુ મારા ગળા ના રે હમ રે
બહુ પ્રેમ કરું સુ હું તો અલા તમને
હો કહી દો ને યાદ નથી કરતા મને ચમ રે
જુદાઈ નું જખમ પૂછો કોઈ અમને
હો તારો અવાજ હોંભળવા માટે
કોલ રેકોર્ડિંગ હોંભળું રોજ રાતે
કારણ કે તું મારી બાજુમાં નથી
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણ કે તું મારી બાજુમાં નથી
હો પેહલા જેવી મજા કોઈ વાતમાં નથી
પેહલા જેવી મજા કોઈ વાતમાં નથી
કારણ કે તું મારી બાજુ માં નથી
હો કારણ કે તું મારી બાજુ માં નથી
કારણ કે તું મારી બાજુ માં નથી.
Ho dil nu dard have kabu ma nathi
Ho dil nu dard have kabu ma nathi
Dil nu dard have kabu ma nathi
Karan ke tu maari baaju ma nathi
Ho pehla jevi maja koi vaat ma nathi
Pehla jevi maja koi vaat ma nathi
Karan ke tu maari baaju ma nathi
Ho jyarthi tari hare vaat nathi thati
Dado re jaay pan raat nathi jaati
Karan ke tu maari baaju ma nathi
O maru dil nu dard have kabu ma nathi
Dil nu dard have kabu ma nathi
Karan ke tu maari baaju ma nathi
Karan ke tu maari baaju ma nathi
Ho tane mathu chadhe Mane dukhavo re thay chhe
Atlo sacho prem Tane kem na samjay chhe
Ho taari khusi maate Roj jigo mandire jaay chhe
Toye tu mane kem Bhuli re jaay chhe
Ho gadi ni seat tara vina laage khali
Jode behati ti tu hath maro jhali
Kahi de ne kem tu baju ma nathi
Ho dil nu dard have kabu ma nathi
Dil nu dard have kabu ma nathi
Karan ke tu maari baaju ma nathi
Karan ke tu maari baaju ma nathi
Ho hachu re kau su Mara gala na re ham re
Bahu prem karu su Hu to ala tamne
Ho kahi do ne yaad nathi Karta mane cham re
Judai nu jakham pucho koi amane
Ho taro awaj hobhadva maate
Call recording hobhadu roj raate
Karan ke tu maari baaju ma nathi
Ho dil nu dard have kabu ma nathi
Dil nu dard have kabu ma nathi
Karan ke tu maari baaju ma nathi
Ho pehla jevi maza koi vaat ma nathi
Pehla jevi maza koi vaat ma nathi
Karan ke tu maari baaju ma nathi
Ho karan ke tu maari baaju ma nathi
Karan ke tu maari baaju ma nathi
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |